________________
૨૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કોઈ દૂસરી ક્રિયાકાંડસે કર્મ છૂટેગા ઐસા હૈ નહીં. આહાહાહા!(શ્રોતા:- વાત તો સાચી ભાઈ) એ ભાગ્યશાળી છે. આ વાત આ ગઈ ને રુચિ હો ગઈ, કે આ વાત તો ઐસા હૈ ભગવાન. આહાહાહા ! સમજમેં આયા? અમારે બાબુલાલજીને બધાય બેસે છેટે બેસે છે હમણાં શાંતિભાઈ ને આવ્યા છે ને? આ મારગ બાપુ શું કહીએ. આહાહાહા ! વાણીનો વિષય નહીં, વિકલ્પનો વિષય નહીં. આહાહા ! શ્રદ્ધામાં કયા આયા?કે ઈસકા આચરણ કરનેસે, એ ચિદાનંદ ભગવાન પૂર્ણ આનંદકા નાથ ઉસકા આચરણ, ઉસમેં રમસે અંદર રમનેસે એ આચરણ, કોઈ પંચમહાવ્રતના વિકલ્પ ને એ કોઈ આચરણ આત્માકા નહીં. આહાહાહા !
ભાષા તો સાદી છે પ્રભુ તું તારી ચીજ જ સાદી હૈ. આહાહા ! એ ઉપાધિ વિનાની ચીજ હૈ આત્મા. આહાહા ! સાદા શણગારસે શોભિત ભગવાન છે. આહા ! જ્ઞાન, આનંદ, શાંતિ, વીતરાગતાકા સ્વભાવસે શોભિત પ્રભુ હૈ, એ ઈસકા શણગાર છે. આહાહાહા ! પંચસંગ્રહમેં લિયા હૈ. પંચસંગ્રહમેં દીપચંદજી હૈ ને દિપચંદજી હૈ, પંચસંગ્રહમેં ઐસા લિયા હૈ, શૃંગાર રસ ચઢાયા એક એકમેં અભૂત રસ શુંગાર રસ, વીર રસ બહુ વ્યાખ્યા કિયા હૈ દિપચંદજીએ, ઐસી વ્યાખ્યા કોઈ(ને) નહીં કિયા હૈ. વો ભી એમ કહેતે થે એ વખતે કે અરેરે મેં બહારસે દેખતા હું સમાજકો, સંપ્રદાયકો તો કોઈ આગમ અનુસાર શ્રદ્ધા દિખતી નહીં. દોસો વર્ષ પહેલે, અને મુખસે કહેતા હું તો માનતે નહીં, તો મેં લિખ જાતા હું કે મારગ આ હૈ. ઐસા ભાવ દિપીકામેં લિખા હૈ. ભાવ દિપીકા નામના ગ્રંથ હૈ. આહાહાહા! હવે એ તો બહારમેં એકદમ આયા હૈ, હૈ? લાખો માણસ હવે ઈતના તો સૂનતે હૈ. આહાહા !
ઈસકા આચરણ કરનેસ” ઈસકા એટલે ભગવાન પૂર્ણ શુદ્ધ દ્રવ્ય જે પર્યાયમેં જણાયા ઉસકી શ્રદ્ધા હુઈ અને ઉસમેં આચરણ કરનેસે આહાહાહા... પર્યાયમેં રમના પણ દ્રવ્યમેં રમના યું. એકલા પર્યાયમેં રમના એમ નહીં, દ્રવ્યમેં રમના. આહાહા ! હૈ તો પર્યાયમેં રમના એ, પણ ત્રિકાળી ભગવાન અણીન્દ્રિય, પૂર્ણાનંદ ને પૂર્ણ વીતરાગતા સ્વભાવ ભરપુર પ્રભુ ઉસમેં મેં આચરણ કરુંગા. આત્મ આચરણ કરુંગા, આહાહાહા ! ઐસા આત્માના આચરણ કરુંગા તબ અવશ્ય કર્મોસે છુટા જા સકેગા. જરૂર કર્મસે છૂટેગા. મેરે મોક્ષ હોનેમેં બિલકુલ જરૂરી બાત આ હૈ. આહાહા! ગમે તેટલા નિકાચીત ને નિસ્બત કર્મ હો, આહાહાહા... પણ મેરી આત્મ ભગવાન ચીજ હૈ, ઉસમેં મેં રમનેસે ઉસકા આચરણ, આત્મ આચરણ, દયા, દાન, વ્રત આદિ તો અણાત્મ આચરણ હૈ, રાગકા. આહાહા ! ભારે વાતું ભાઈ !
આવો તો સિદ્ધાંત બોલતે હૈ આગમ હૈ, યુક્તિ હૈ, અનુભવ ને આગમ સબ એક હી ચીજ છે. લોકો કહે એય સોનગઢના એકાંત હૈ, એકાંત હૈ, મહાવીરસે ભી વિરૂદ્ધ હૈ, ને એમ કહેતે હૈ. અરે ભગવાન ! ભાઈ ! તને ખબર નથી પ્રભુ! આહા! વસ્તુ તો દ્રવ્ય સાધર્મી જીવ છે એ, પર્યાયમેં ભૂલ હોય તોય ભગવાન હૈ યે. આહાહા! ભગવાન તેરે ખબર નહીં પ્રભુ અને તુમ ઐસા આરોપ કરતે હૈ પ્રભુ. આહા! આંહી તો પરમાત્મા સંતો કહેતે હૈ એ પરમાત્મા કહેતે હૈ, એ સંતો આડતિયા હોકર વાત કરતે હૈ અપના અનુભવમેં રહેકર વાત કરતે હૈ. આહાહાહાહા! યે કહેતે હૈ, પ્રભુ એકવાર સૂન તો સહી નાથ! એ અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન ઉસમેં આચરણ કરનેસે, આ સદાચરણ કહેતે હૈ ને? લૌકિક સદાચરણ, એ સદાચરણ નહીં. સત્