________________
૨૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ (હરિગીત) જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮. ટીકા- જૈસે નિશ્ચયસે જૈસે કોઈ ધનનો અર્થી દષ્ટાંત દિયા. ધનનો અર્થી હોય એ રાજાને જાણે. જે ધનના અર્થી નથી તેને શું કામ રાજાનું? ધનનું લક્ષ્મીનું અર્થી પ્રયોજન જેને છે જિસકો છે, એ ધનકા અર્થી પુરુષ બહોત ઉધમસે પહેલે તો રાજાકો જાને. પહેલે રાજા ઉસકા ચામર, છત્ર આદિ ચિત્રસે આ રાજા હૈ, ઐસે જાને ધનનો અર્થ એ દૃષ્ટાંત હૈ. ઔર એ ફિર ઇસીકા શ્રદ્ધાન કરે. રાજા જાણ્યા ફિર શ્રદ્ધા કરે એમ, જાણ્યા પછી શ્રદ્ધા કરે. જાણ્યા વિના શ્રદ્ધા કિસકી? ઔર અવશ્ય રાજા હી હૈ, એ જરૂર રાજા હી હૈ, ઉસકી સેવા કરનેસે જરૂર ધનની પ્રાપ્તિ હોગી, ઐસા નિર્ણય કરે, એ તો પુણ્યસે આતે હૈ આ તો દાંત હૈ ને? દષ્ટાંત કે રાજા હૈ, ચામર છત્ર આદિકા ચિહ્ન હૈ, બડા છત્ર, ચામર આદિ ચિહ્ન એ ઉસકો જાનનેસે જાના. ઔર ઉસકી સેવા કરનેસે ઉસકો ધન મિલેગા, ઔર ઉસીકા શ્રદ્ધાન કરે. જરૂર રાજા હી આ હૈ, ઈસકી સેવા કરનેસે શ્રદ્ધામેં કયા આયા? કે ઈસકી સેવા કરનેસે અવશ્ય ધનકી પ્રાપ્તિ હોગી. આહા !
ઉસકા અનુસરણ કરનેસે, આશ્રય કરનેસે, આરાધના કરનેસે, આહા.. આહાહા.. ધનકી પ્રાતિ હોગી. ઉસીકા અનુચરણ કરે ઔર ઉસકી આજ્ઞામાં રહે, સેવા કરે, અનુચરણ કરે, સેવા કરે આજ્ઞામાં રહે, ઐસે પ્રસન્ન કરે રાજાકો ઈસી પ્રકાર, એ તો દષ્ટાંત હુઆ (ઈસ પ્રકાર) મોક્ષાર્થી પુરુષકો જિસમેં પરમાનંદરૂપી પર્યાય મોક્ષ, સાધ્ય જે મોક્ષ પરમાનંદની પ્રાતિરૂપી મોક્ષ ઈસકા જો અર્થી હૈ, ઓલો ધનકા અર્થી હૈ આ મોક્ષકા અર્થી હૈ.
પૂર્ણ, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાનની પૂર્ણતા ઐસા જો મોક્ષ, ઉસકા જો અર્થી હૈ, જિસકો મોક્ષકા પ્રયોજન હૈ, દૂસરા કોઈ પ્રયોજન નહીં. આહાહા ! મોક્ષકા જિસકો પ્રયોજન હૈ, ઐસા પુરુષકો, પહેલે તો આત્માકો જાનના ચાહિયે. અહીંથી વાત ઉપાડી હૈ. પહેલે નવ તત્ત્વકા જ્ઞાન કરના કે ફલાણા કરના કે દેવ, ગુરુ, શાસ્ત્રકી સેવા એ વાત નહીં લિયા. આંહી તો એકદમ ભગવાન આત્મા, જીવરાજા અપની સંપદાસે શોભતે હૈ, રાજ્યતે શોભતે ઈતિ રાજા હૈ. ઐસે ભગવાન આત્મા અનંત જ્ઞાન આનંદ આદિ અપની લક્ષ્મીસે શોભતે હૈં ઐસે જીવરાજા, આહાહા.. ઉસકો પહેલે તો જાનના, પહેલે તો જાનના. એમ શબ્દ ઐસા હૈ. આહાહા ! પહેલા કયા કરના? તો કહેતે હૈં ને? પહેલાં કયા કરના? સમ્યગ્દર્શન જ્ઞાન હુએ પહેલે ક્યા કરના? કે પહેલે આ કરના. આહાહાહા !
એકદમ ભગવાન આત્મા મોક્ષકા પ્રયોજન હો ઇસકો, જિસકો લક્ષ્મી ને પુણ્ય આદિકા પ્રયોજન હૈ ઉસકી તો બાત હૈ નહીં. આહાહાહા ! મોક્ષાર્થીકો પહેલે તો, પહેલામાં પહેલે આત્માકો જાનના ચાહિએ. આહાહા ! પહેલે શાસ્ત્ર ભણના કે પઢના એ બાત લિયા હી નહીં. આહાહાહા ! સમજમેં આયા? પહેલે ભગવાન આત્મા અનંત અનંત ગુણકા પિંડપ્રભુ અનંત સ્વભાવકી સંપદાસે પરિપૂર્ણ ભર્યા હૈ. આહાહા ! સ્વભાવની સંપદાથી પરિપૂર્ણ હૈ પ્રભુ તો ઉસકો