________________
શ્લોક – ૧૮ – ૧૯
૨૬૯ ભાવાર્થ: “શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે આત્મા એક હૈ, જબ ઉસ નયકો પ્રધાન કરકે કહા જાતા હૈ તબ પર્યાયાર્થિક નય ગૌણ હો જાતી હૈ” દર્શન જ્ઞાન ચારિત્ર તીનોં હૈ, ગૌણ હો જાતા હે. ઈસલિયે એક કો તીનરૂપ પરિણમન હોના કહેના વ્યવહાર હુઆ અસત્યાર્થ ભી હુઆ. આહાહાહા ! નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રપણે તીનપણે કહેના વ્યવહાર હુઆ, અસત્યાર્થ હુઆ. આહાહાહાહા ! (શ્રોતા:– મેચક થયો એટલે રાગ થયો મલિન થયો) ના, એમ નહીં. એને કહેનેકા વ્યવહાર ઐસા હૈ બસ. સમજમેં આયા? ભેદ હૈ ઉસકો મલિન કહેનેકા વ્યવહાર, આહાહા ! હું તો નિર્મળ પર્યાય તીનો. પણ તીન પ્રકારના ભેદ કહેના એ વ્યવહાર મલિન કહેનેમેં આયા. આહાહા ! સમજમેં આયા? (શ્રોતા – સ્વછંદતાની જેવું તો નથી લાગતું એમ કહે છે) કોની જેવું? (શ્રોતા:- સ્વચ્છંદતા જેવું તો નથી લાગતું) આ ચાલે એમાં ધ્યાન રાખો તો બધું આવી જાશે. એ પૂછનેક પ્રસંગ રહેતે હી નહીં, ઐસી બાત સ્પષ્ટ આતી હૈ. આહાહા ! અહીંયા તો સ્વરૂપ જો એકરૂપ ચૈતન્ય હે, દ્રવ્યાર્થિકસે, ઉસકો તીન ભેદરૂપે કહેના પર્યાયાર્થિકન સે નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકો પર્યાયરૂપસે કહેના એ વ્યવહાર હૈ, અને વો મલિન કહેનેમેં આતા હૈ, ભેદની અપેક્ષાસે, વિશેષ કહેગા લ્યો. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
( શ્લોક - ૧૮ - ૧૯ )
(નુકુમ) परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः।
सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।।१८।। હવે પરમાર્થનયથી કહે છે
શ્લોકાર્થ-[પરમાર્થેન તુ] શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો [એજ્ઞાતૃત્વજ્યોતિષા] પ્રગટ જ્ઞાયક્લાજ્યોતિમાત્રથી [ 5:] આત્મા એકસ્વરૂપ છે [સર્વભાવાત્તર-ધ્વન્સિ-સ્વમાવત્વાત] કારણ કે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી સર્વ અન્યદ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, [ અમેઘ5:] તેથી તે “અમેચક” છે-શુદ્ધ એકાકાર છે.
ભાવાર્થ- ભેદષ્ટિને ગૌણ કરી અભેદષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, તે જ અમેચક છે. ૧૮.
(અનુકુમ) आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः।
दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ।।१९।। આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છે
શ્લોકાર્થ- [માત્મનઃ] આ આત્મા [મેવવ-મેઘવરુત્વયોઃ] મેચક છે-ભેદરૂપ