________________
૨૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કયા કહેતે હૈ, ભાવકા ખબર નહિ એ સમજે નહિ સઘળો સાર, કાંઈ સમજે નહિ સાર ધૂળધાણી, સમજમેં આયા? આહાહાહા! એથી મોક્ષમાર્ગ પ્રકાશકમેં કહાને, સમકિતી અનુભવી શ્રોતા હૈ, પણ રહસ્યકો જાનનેવાલા હૈ કઈ અપેક્ષાસે કહા વો જાનનેવાલા હૈ નિશ્ચય વ્યવહારકો જાનનેવાલા હૈ, અનુભવી હોં. આહાહાહા !
નય, અબ નય વિવક્ષા કહતે હૈ પહેલું પ્રમાણ કિયા દ્રવ્ય ને પર્યાય દોકા જ્ઞાન એક સાથ કરના એ પ્રમાણ હૈ, દોકા એક સાથે જ્ઞાન કરના એ પ્રમાણ હૈ, હવે એક કા, એક કી જ્ઞાન કરના એ નિશ્ચય હૈ.
दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः।
एकोऽपि त्रिस्वभावत्वाद्व्यवहारेण मेचकः।। १७ ।। આહાહાહા! આત્મા એક હૈ તથાપિ વ્યવહારષ્ટિસે દેખા જાય તો તીન સ્વભાવરૂપતાકે કારણ, ત્રણ સ્વભાવ હોં, આ જ્ઞાન દર્શન ચારિત્ર નિશ્ચય સ્વભાવ, આહાહાહા ! તીન સ્વભાવરૂપતાને કારણ, તીન એટલે ત્રણ પ્રકારના. સમજમેં આયા? અનેકાકાર એ મેચક એટલે અનેકાકારરૂપ, એ મેચક હૈ, ત્રણ દર્શન જ્ઞાન ને ચારિત્ર એ મેચક હૈ, ભેદ હૈ, વ્યવહાર હૈ. આહાહા! કળશ ટીકામેં તો ઐસા કહા હૈ, કે મેચક નામ મલિન કહેનેકા વ્યવહાર હૈ. સમજમેં આયા? કળશટીકા હૈ ને? ૧૭મો છે ને, ૧૭ મો કળશ કળશ ૧૭ મેં આયા, દેખો! વ્યવહારણે ગુણગુણીરૂપ ભેદ દેષ્ટિસે મલિન હૈ, મેચકનો અર્થ જ મલિન લિયા હૈ. કયા કહા? સમજમેં આયા? આહાહા ! પર્યાયષ્ટિ, પર્યાયકો દેખો, ભેદકો તો કહેતે હૈ મલિન હૈ, મલિનકા અર્થ? ભેદસે લક્ષ કરનેસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ, પર્યાયકા લક્ષ કરનેસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ. મેચકનો અર્થ એ કિયા, ૧૭ કળશમેં “એક અપિ વ્યવહારેણ, મેચક” દ્રવ્ય દૃષ્ટિએ જો કે જીવ દ્રવ્ય શુદ્ધ હૈ, તોપણ ગુણગુણી કે ભેદકી દૃષ્ટિસે મલિન હૈ, તે પણ કોની અપેક્ષાસે? દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ હૈ, સહજ ગુણો જેના, તે પણ કેવું હોવાથી? જેમ કે દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ગુણોરૂપે પરિણમે છે, તેથી ભેદબુદ્ધિ પણ ઘટે છે. હૈ, પર્યાય હૈ, પણ મલિન કહે છે. આહાહા ! (શ્રોતા - એ વ્યવહાર અધ્યાત્મક) અધ્યાત્મના વ્યવહાર હૈ, આ કળશટીકા હૈ રાજમલ્લજી. આહાહાહા !
આત્મા એક હૈ તથાપિ વ્યવહારની દૃષ્ટિએ દેખા જાયે તો તીન સ્વભાવને કારણે અનેકાકાર મેચકકા અર્થ અનેકાકાર, ત્યાં ઉસકો મેચકકા અર્થ મલિન, આહાહાહા... ઔર વહ દર્શન જ્ઞાન ચારિત્ર તીન ભાવોએ પરિણમન કરતા હૈ. આહાહા ! મેચક, છે ને? કયોંકિ દર્શન જ્ઞાન ચારિત્ર તીન સ્વભાવસે પરિણમન કરતે હૈ, ને તીન તીનરૂપે સમ્યક (દર્શન) નિશ્ચય જ્ઞાયક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, પણ તીનરૂપે પરિણમન કરતે હૈં તો મેચક નામ વ્યવહાર કહેનેમેં આતા હૈ. આહાહાહા ! એ મલિનનો અર્થ ઈ. ભેદ કહો, મેચક કહો, વ્યવહાર કહો, મલિન કહો, ભગવાન ત્રિકાળીકો અભેદ કહો, નિશ્ચય કહો, અમેચક કહો, નિર્મળ કહો આમ છે ભાઈ ! આકરી વાત ભાઈ ! અધ્યાત્મનો વ્યવહાર આ. આહાહા ! વ્રત દયા દાન આદિનો વિકલ્પ એ તો અસબૂત વ્યવહાર, આગમનો વ્યવહાર. આહાહા ! આ અધ્યાત્મના વ્યવહાર! નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર ઈસકો વ્યવહાર કહો અનેકાકાર કહો, મલિન કહો, મેચક કહો. આહાહાહા! હૈ?