________________
ગાથા ૧૫
૨૫૩
આયા ) આહાહા ! આ અનુભવ વિના સમજે નહીં, સમજે નહીં કઠણ વાત. ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોંસે એ ઇન્દ્રિયજ્ઞાન હુઆ, શાસ્ત્રસે સૂના, ભગવાનકો સૂના, ગુરુકો સૂના, શાસ્ત્ર વાંચ્યા ને જ્ઞાન હુઆ, એ સબ ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોંસે અનેકાકાર હુએ, આહાહાહા... જ્ઞાનકો હી અનેકાકાર હુએ જ્ઞાનકો હી, શેયમાત્ર આસ્વાદન-આસ્વાદન કરતે હૈ, એ તો ૫૨શેય હૈ, ઉસકો યે આસ્વાદન કરતે હૈ. સ્વશેયકો તો ભૂલ ગયે. આહાહાહા ! આહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ પણ આવી વાત મળે ક્યાં ભાઈ ! સમજમેં આયા?
ર
આ દુર્લભ હૈ બાપુ, પ્રભુ, આહાહા ! આ શેયમાત્ર કરકે, પરંતુ શેયોંસે ભિન્ન દેખો એ જ્ઞાન અનેકાકા૨ શેયસે ૫૨કે લક્ષસે હુઆ ઉસકો યહાં જ્ઞાનમાત્રકા, એ જ્ઞાનમાત્રકા આસ્વાદ નહીં કરતે, શેયમાત્ર કરતે હૈ, પરંતુ શેયોંસે ભિન્ન, એ શેયાકાર અનેક જ્ઞાન ઉસસે ભિન્ન, જ્ઞાનમાત્રકા આસ્વાદ નહીં કરતે. આહાહાહાહા ! કિતની સ્પષ્ટતા પંડિતજીએ ક્રિયા જુઓ પંડિત હૈ. “ઔર જો જ્ઞાની હૈ” આહાહાહા ! “શેયોમેં આસક્ત નહીં હૈ.” અનેકાકાર જ્ઞાનકી પર્યાય ર હુઇ એ ૫૨શેય હૈ, એ સ્વજ્ઞેય નહીં. હૈં ? આહાહા ! શું વાણી સંતોની રામબાણ છે, રામનું બાણ ફરે નહીં, માર્યું, નાખ્યું એ તો મરી જાય સામે એકદમ. એમ વીતરાગી સંતોની વાણી રામબાણ હૈ, ફરે નહીં ત્યાં. આહાહાહા ! શેયોમેં આસક્ત નહીં હૈ, શેયોંસે ભિન્ન, એ પર્યાયમેં ઇન્દ્રિયજ્ઞાનસે અનેકાકા૨ હુઆ, ઉસકા લક્ષ છોડકર એકાકાર જ્ઞાનકા હી આસ્વાદ લેતે હૈ. આહાહાહા ! એકિલા ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપીકા સ્વાદ લેતે હૈ. સ્વજ્ઞાનકા સ્વાદ લેતે હૈ વો (અજ્ઞાની ) પરશેયાકારકા સ્વાદ લેતે હૈ એ રાગ. આહાહાહાહા ! આવી વાત છે ભાઈ !
જૈસે શાકોંસે ભિન્ન નમકકી ડલ્લીકા ક્ષારમાત્ર સ્વાદ આતા હૈ, શાક આદિસે ભિન્ન લવણકા ડલીકા સ્વાદ આતા હૈ, ઉસી પ્રકાર આસ્વાદ લેતે હૈ. સમ્યગ્દષ્ટિ એટલે સમ્યગ્ગાની આહાહાહાહા... પર્યાયમેં ૫૨શેયાકારે શાનકા સ્વાદ છોડકર, આહાહાહાહાહા... અપના ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ ઉસકા આસ્વાદ લેતે હૈ “જૈસે શાકોસે” આયા ને ? “ કયોંકે જો જ્ઞાન હૈ સો આત્મા હૈ”. આહાહાહા ! જ્ઞાન એ આત્મા હૈ, “ઔર જો આત્મા હૈ સો જ્ઞાન હૈ”. જ્ઞાન એ આત્મા હૈ ને આત્મા વો જ્ઞાન હૈ.
ઇસપ્રકા૨ ગુણીગુણીકો અભેદ દૃષ્ટિમેં, અભેદ દૃષ્ટિમેં આનેવાલા ગુણગુણી ભેદ નહીં. અને ‘ગુણ ને ગુણીની અભેદ દૃષ્ટિમેં આનેવાલા સર્વ ૫૨દ્રવ્યોસે ભિન્ન” અબદ્ધસૃષ્ટ આયાને અપની પર્યાયસે એકરૂપ “અનન્ય ” દૂસરા બોલ લિયા, અપને ગુણોમેં એકરૂપ “સામાન્ય” ૫૨ નિમિત્તસે ઉત્પન્ન હુએ ભાવોંસે ભિન્ન, આહા ! અપને સ્વરૂપકા અનુભવ, જ્ઞાનકા અનુભવ હૈ. આહાહાહાહા !
એ આયા થા અનિયતમેં, પર્યાયમેં જો અનેક પ્રકારની અગુરુલઘુને કારણે આદિ પર્યાયમેં અનેકતા હોતી હૈ, ઉસકા ભી લક્ષ છોડકર, સમજમેં આયા ?નિયતકો કહ્યા થા ને ? અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત ઐસા ભાવસ્વરૂપ આત્મા ઐસા ભાવસ્વરૂપ ભગવાન, આહાહાહા... ઉસકા અનુભવ કરનેપર આહાહાહા... જ્ઞાનકા અનુભવ હૈ, ઔર વો અનુભવન ભાવશ્રુતજ્ઞાન સ્વરૂપ યહ અનુભવ ભાવશ્રુત જ્ઞાનસ્વરૂપરૂપ જિનશાસનકા અનુભવન હૈ, આહાહાહાહા !