________________
૨૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પછી વાંચ્યા કરે એમાં શું અક્ષર ? અ, આ, ક, કા એમાં શું ? બાપુ ! એ સમયસાર જગતના ભરતક્ષેત્રનો ચંદ્ર સૂર્ય હૈ. અદ્વૈતચક્ષુ હૈ. એ આયા ને ! કળશ હૈ છેલ્લા આખિર સમયસારમેં અદ્વૈતચક્ષુ, અદ્વૈતચક્ષુ, અજોડચક્ષુ આખિરમેં સમયસાર, સમયસાર એટલે શબ્દો, અને સમયસાર એટલે આત્મા. સમજમેં આયા ? આહાહા!
ઓમકા૨ છે ને ? બના૨સીદાસે લિયા હૈ. ઓમકાર શબ્દે વિશદ યાકે ઉભયરૂપ બનારસી વિલાસમેં લિયા હૈ. ઓમકાર શબ્દે વિશદરૂપ એક આત્મિકભાવ, એક પુદ્ગલકો, ઓમના દો શબ્દ લિયા હૈ. એક ઓમ આત્મસ્વરૂપ એ ઓમ, અને એક વિકલ્પ ઉઠતે હૈ કે ‘ઓમ’ એ શબ્દ હૈ. આહાહા ! સમજમેં આયા ? આંહી આવ્યું નથી, બનારસીદાસનું ? હા, પ્રમેય માહાત્મ્યમાં લીધું છે. બનારસી વિલાસ બહોત વરસ પહેલે દેખા થા ને તે ગુપત બાત થી તો મોક્ષમાર્ગમેં પીછે છપા દિયા હૈ તીનોં. આહાહા ! પછી જ્ઞાનની વાત લીધી છે, છે ને આ તો ઘણા વ૨સ પહેલાં, એકાણુંમાં જ્યારે દેખા થા ને તો છપાયા પીછે કીધું આવી વાતું ગુપત રહી ગઇ છે. આહાહા!
યહાં કહેતે હૈ, આહાહા ! નિમિત્તકા તો લક્ષ છોડ દે, રાગકા તો લક્ષ છોડ દે, પણ જ્ઞાનકી પર્યાયમેં અનેકાકા૨ જો ૫૨ લક્ષે હુઆ ઉસકા ભી તું લક્ષ છોડ દે. આહાહાહાહા... ઔર એકિલા વિજ્ઞાનઘન ભગવાન આત્મા ઉસકા અનુભવ કરનેસે જ્ઞાનકા સ્વાદ આતા હૈ, એકિલા સ્વભાવકા સ્વાદ આતા હૈ, એમ કહેતે હૈ. સમજમેં આયા ? ઉસકા નામ સભ્યજ્ઞાન હૈ, આહાહાહા... ઉસકા નામ ભાવશ્રુતજ્ઞાન હૈ, ઉસકા નામ જૈનશાસન હૈ. આહાહાહા... આવી વાત અરેરે !
ભાવાર્થ:- યહાં આત્માકી અનુભૂતિકો હી જ્ઞાનકી અનુભૂતિ કહા ગયા. હૈ ને ? આત્માકા અનુભવ એ જ્ઞાનનો અનુભવ, દ્રવ્યકા અનુભવ એ જ્ઞાનકા અનુભવ. ૧૪ મેં દ્રવ્યકા અનુભવ કહા, અહીંયા જ્ઞાનકા અનુભવ. અજ્ઞાનીજન શેયોમેં હી–શેયોમેં ી, ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોમેં હીશેયોકા અર્થ કિયા શેયોમેં હી એટલે ? લીટી કકે, શેયોમેં હી એટલે કયા ? અર્થાત્—અર્થાત્ જ્ઞેયોમેં હી અર્થાત્ જ્ઞેય ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોનેં હી લુબ્ધ હો રહા હૈ. આહાહાહા... એ ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોંસે અનેકાકા૨ હુએ જ્ઞાનકો હી શેયમાત્ર આસ્વાદન કરતે હૈ. આહાહા ! ટીકાકાર આ પંડિત પણ કિતના કરતે હૈ, સમજમેં આયા ?
હવે વો ચર્ચામેં કઠે પંડિતોકા આધાર નહીં લેના, અમારે પંડિતજી કહે પંડિતોકા આધાર લેના, હૈં ? આ વાત કિસકી હૈ ? આ પંડિતજી તો અર્થ કરતે હૈ. આહાહા ! ભાઈ ! એમ અનાદર ન થાય, પ્રભુ ! સમ્યગ્દષ્ટિકા કથન એ માન્ય હૈ, અનાદર ન થાય. એ સર્વજ્ઞ જૈસી સમ્યગ્દષ્ટિમેં જો કથન આતા હૈ, ઐસે અનુભવી જીવકી ઐસી વાણી દિવ્ય ધ્વનિ જૈસા હી ભાવ આતા હૈ. ભાઈ તેરે ખબર નહીં. આહાહા ! આહાહા ! એ આંહી કહા.
ઇન્દ્રિયજ્ઞાનકે વિષયોંસે, ઇન્દ્રિયજ્ઞાનકા વિષયોંસે ૫૨, અનેકાકાર હુએ જ્ઞાન, છે? એ જ્ઞાનકી પર્યાયમાં અનેકાકા૨ ૫૨લક્ષસે જો હુઆ જ્ઞાન, આહા... ઉસકો હી જ્ઞેયમાત્ર, એ જાણે અપના શેય હૈ એમ માનતે હૈ, પણ એ ૫૨શેય હૈ. એ જ્ઞાનકો હી જ્ઞેયમાત્ર આસ્વાદન કરતે હૈ. આહાહાહા ! અપના જ્ઞાનકો આ પરશેયકા સ્વાદ લેતે હૈં એકિલા કહેતે હૈ. અપના જ્ઞાન છોડકર. ગાથા તો બહોત અચ્છી આ ગઇ હૈ. આહાહા ! ( શ્રોતાઃ- ભાવકા સ્પષ્ટીકરણ બહોત અચ્છા
=