________________
૨૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એક વિજ્ઞાનઘન બસ, અનેક શેયાકારકા જ્ઞાન થા ઉસકા લક્ષ છોડકર આ એકરૂપ ત્રિકાળી ભગવાન ઉસકા એક વિજ્ઞાનઘનતા, કારણ જ્ઞાનરૂપસે સ્વાદમેં આતા હૈ. જેમ લવણકા સ્વાદ લેનેસે, શાક તરફકા લક્ષ છોડકર લવણકા સ્વાદ લેનેસે, લવણકા સ્વાદ આતા હૈ, ઐસે શેયાકાર અનેક પ્રકારકી પર્યાયકો લક્ષ છોડકર, એક કેવળ આત્માના અનુભવ કરને પર જ્ઞાનકા સ્વાદ આતા હૈ. આહાહાહાહા !
જ્ઞાનકી પર્યાયમેં અનેકાકાર જ્ઞાન હૈ ઉસકા રાગસ્વાદ હૈ. આહાહા! અને આ સર્વતઃ એક વિજ્ઞાનઘનતા, કારણ અંતરમેં અનુભવ કરને પર જ્ઞાનરૂપસે સ્વાદમેં આતા હૈ, ભગવાન તો જ્ઞાનમેં “જ્ઞાન” સ્વભાવ સ્વાદમેં આતા હૈ, જ્ઞાનકી સાથ “આનંદ” હૈ, આહાહાહા ! સમ્યજ્ઞાનકી સાથ આનંદ હૈ, તે જ્ઞાન સ્વાદમેં આયા ઐસા કહેનેમેં આયા હૈ. આહાહાહાહાહા ! સમ્યજ્ઞાન ઉત્પન્ન હુઆ એકિલા કેવળ આત્માને અનુભવને કારણ આહાહા... તો એકિલા જ્ઞાન ચેતનાકા આનંદકા સ્વાદ ત્યાં આતા હૈ, આહાહાહા! ઉસકા નામ સમ્યજ્ઞાન કહેનેમેં આતા હૈ. આહાહા ! અને ત્યાં ભવના અંત હોતા હૈ ભવના વ્યવચ્છેદ હુઆ. આહાહા ! ભવ અને વિકા ભાવસે ભિન્ન અપના સ્વભાવકી એકતાકા અનુભવ હુઆ, ભવના અંત હો ગયા. આહાહાહા ! એ સુખને મોક્ષને પંથે પડા, સુખને પંથે, વો દુઃખને પંથે થા. આહાહાહા! આવી ચીજ છે ભાઈ ! વાદ વિવાદ કરે તો આમાં ક્યાંય પાર પડે એવું નથી. આહાહા ! | સર્વતઃ એક વિજ્ઞાનઘનતા, કારણ આહાહા... એકલો જ્ઞાનઘન પિંડ પ્રભુ આત્મા, એના અનુભવ કરને પર જ્ઞાનકા સ્વાદ આતા હે. અજ્ઞાનીકો શેયાકાર અનેક પ્રકારે જ્ઞાનમેં રાગકા સ્વાદ થા, ઝરકા સ્વાદ થા. આહાહા ! અપના કેવળજ્ઞાનના અનુભવ, કેવળ આત્મા અનુભવને પર અમૃતકા સ્વાદ આતા હૈ, સમજમેં આતા હૈ? લાલચંદજી! આ વાત ભોપાળમેં હૈ નહીં
ક્યાંય ત્યાં. આહાહાહા ! આત્મામેં હૈ એમ કહેતે હૈ. એ તો ભોપાળમેં નહીં એમ કહા. આહાહા! (શ્રોતાઃ- ઇસલિયે તો સોનગઢમેં આયે હૈ) સોનગઢમેંય નહીં હૈ, આત્મામે હું અહીંયા. આહાહા ! ગજબ વાત હૈ પ્રભુ!
યહાંસે સૂનનેમેં જો જ્ઞાન હોતા હૈ, એ પણ પર શેયાકાર જ્ઞાન હૈ ભગવાન, અરરર! ઉસમેંસે ભી લુબ્ધપણા છોડકર, આહાહાહા... પહેલે આ જ્ઞાન નહીં થા ને હમ તો ઘરે થે ને, અહીંયા હુઆ તો ઇતના તો નવીન હુઆ ને? નહીં પ્રભુ, એ નવીન નહીં હૈ પ્રભુ. આહાહા ! પર ઇન્દ્રિયજ્ઞાનસે જો જ્ઞાન હોતા હૈ, ભગવાનને ભગવાનકી વાણીકો ભી ઇન્દ્રિય કહેનેમેં આયા હૈ ૩૧ ગાથામેં. આહાહાહા! શું વીતરાગ મારગ !( શ્રોતા- ભગવાનકો ઇન્દ્રિય નહીં કહ સકતે !) ભગવાનકો ઈન્દ્રિય કહા હૈ. અપની અણીન્દ્રિય સિવાય, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય ને પર સબકો ઇન્દ્રિય કહા હૈ. ૩૧ ગાથા. “TIMદાવાલિયમુખલિલાવું, મુરિ,” જુદા એ ત્રણેયકો સંસ્કૃત ટીકામેં અમૃતચંદ્રાચાર્યને ઇન્દ્રિય કહા હૈ. જડઇન્દ્રિય, ભાવઈન્દ્રિય ઓર ઉસકા વિષય
સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ અને ભગવાન ને ભગવાનની વાણી સબકો ઇન્દ્રિય કહેનેમેં આયા છે. આહાહાહા ! ગજબ વાત હૈ. ભાઈ ! મારગડા પ્રભુ જુદા, ભાઈ ! અનંત ભવકા અંત લાના એ કોઇ બાત સાધારણ હૈ નહીં ભાઈ.
એ જ્ઞાનરૂપસે સ્વાદમેં, જેમ ઓલા શાક આદિકા વ્યવચ્છેદ કરકે, એટલે લક્ષ છોડ કરકે,