________________
ગાથા – ૧૫
૨૪૯ હુઆ, ઓહોહો ! અરે સૂન તો સહી પ્રભુ ! આહાહા ! એ ભીંડા ભાદુ માસકા જૈસા હૈ. આ ભાદુ માસ સમજે ને? ભાદરવા ભાદરવામેં ભીંડો એકદમ હોતા હૈ ઝાડ. ઇતના ઇતના પણ તરત સુકાઇ જાતા હૈ. પીછે આસો મહિને. આહાહા! પરશેયાકાર જ્ઞાન હુઆ વો ઉસમેં લુબ્ધ હૈ તો એ મિથ્યાષ્ટિ અનાદિ હૈ, નિગોદમેં ચલે જાયેગા. ત્યાં તો એ પર શેયાકાર જ્ઞાનેય નહીં રહેગા. આહાહાહાહા! કયોંકિ સ્વભાવસે ઉત્પન્ન હુઆ નહીં અને પરદ્રવ્યના અવલંબન ને ઇન્દ્રિયસે ઉત્પન્ન હુઆ વો નાશવંત હો જાયેગા. આહાહા !
ભાઈ મારગ જુદો બાપુ. આહાઆ કોઇને કહીને સમજાના હૈ કે ઐસી બાત (નહીં), અંદરમેં હૈ આ વસ્તુ. આહાહા ! એ આ કહેતે હૈ ઇતના તીન લીટીમેં તો કિતના ભર દિયા હૈ. આહાહા ! જૈસે લવણકી ડલીકા સ્વાદ લેને, કારણ, અનેક શાક આદિમેં જો લવણ દિખતે હું એ પરદ્રવ્યના લક્ષ છોડકર એકિલા લવણકા સ્વાદ લેનેવાલા, લવણકા સ્વાદ લેતે હૈ. ઐસે અપની પર્યાયમેં ઇન્દ્રિય, દ્રવ્ય ને ભાવ ઈન્દ્રિય અને બાહ્ય વસ્તુ, એના નિમિત્તસે જો જ્ઞયાકાર અનેક પ્રકાર જ્ઞાન હુઆ, ઉસકા લક્ષ છોડકર ઉસકા રસ ને પ્રેમ છોડકર, આહાહાહાહા. ઉસમેં મેરી હૈયાતી હૈ, ઐસી બાત છોડકર, આહાહાહાહા.. સમજમેં આયા? ગજબ કામ, ટીકા ઐસી, આહાહાહાહા !
સ્વદ્રવ્ય જો ભગવાન આત્મા, આહાહાહા.... એ પરદ્રવ્યના સંયોગકા વ્યવચ્છેદ કરકે અર્થાત્ તે તરફકા લક્ષ છોડકે આહાહાહા...કેવળ આત્માકા હી અનુભવ કિયે જાનેપર, આહાહાહા... ગજબ વાત હૈ પંદરમી ગાથા, આ જૈનશાસન, એકિલા ભગવાન આત્મા, આત્માકા હી અનુભવ કિયે જાને પર, જ્ઞાયક સ્વભાવસે પ્રભુ ભરા પડા હૈ, વો તરફકા અનુભવ કરને પર આહાહાહા.. સર્વતઃ એક વિજ્ઞાનઘનતાને કારણ, આહાહાહા.. એક વિજ્ઞાનઘન હુઆ. આહાહાહા... જો જ્ઞાનકી પર્યાયમેં અનેકતાથી ધારા વહેતી થી ત્યાં ઘન નહીં થા. સમજમેં આયા? શાસ્ત્રજ્ઞાન “સબ શાસ્ત્રનકે નયધારી હિએ મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન વાર અનંત કિયો તદપિ કછુ હાથ હજુ ન પડયો, અબ કયોં ન વિચારતી હૈ મનસે કછુ ઔર રહ્યા ઉન સાધનસે, બિન સદ્ગુરુ કોઇ ન ભેદ લહે મુખ આગળ હૈ કહ બાત કહે” આહાહા ! (કવિત) શ્રીમદ્દનું છે. શ્રીમદ્ થા ગુજરાતી પણ એને હિંદી બનાયા, આત્મજ્ઞાન હુઆ પીછે આ હિન્દી બનાયા થોડા. આહાહા!
યહાં કહેતે હૈ ગજબ દો લીટીમેં તો કિતના ભર્યા. આહાહાહાહા ! એ સંતોની દશા તો દેખો અંદર, હૈં? કહેતે હૈ કે હુમકો ગુગમસે વાણી મિલી અને જ્ઞાન હુઆ ઉસકા ભી, મૈ ઉસમેં લુબ્ધ નહીં. આહાહાહા ! પરદ્રવ્ય, સંયોગકો વ્યવચ્છેદ કરકે કેવળ આત્મા, એકિલા ભગવાન આત્માકા હી અનુભવ કિયે જાને પર, જેમ શાક આદિકા લક્ષ છોડકર એકલા લવણકા સ્વાદ લેતે હૈ, ઐસે શેયાકાર અનેક પ્રકારકી, પર્યાયાંકા લક્ષ છોડકર, કેવળ એકલા આત્મા ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, આહાહાહા... વસ્તુ એવી છે, (શ્રોતા – અભુત બાત હૈ) આવી વાત છે પ્રભુ શું થાય? લોકોને એવું લાગે કે આ તો બધું વ્યવહાર ઉડાવી દે છે. વ્યવહાર ઉડે તો નિશ્ચય પામે, રાગકી રુચિ છોડે તબ નિશ્ચય પામતે હૈ. એમ પરલક્ષકા જ્ઞાનના લક્ષ છોડે તો સ્વજ્ઞાન હોતા હૈ. આહાહાહાહા !
કેવળ આત્મા એકિલા ભગવાન આત્માના અનુભવ કિયે જાને પર સર્વતઃ ચારેબાજુસે