________________
૨૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ રહિતતાસે ઉત્પન્ન આ સામાન્યતા આવિર્ભાવ પણ શાકસે ઉત્પન્ન નહીં ને એકલા લવણસે ખારાશે ખારા ઉત્પન્ન હોના ઉસકા પ્રગટપણા. લવણસે લવણકા સ્વાદ સીધા આના, એ આવિર્ભાવ સામાન્યનો ઔર વિશેષકા તિરોભાવ આહાહાહા... અનુભવમેં આનેવાલા જો એકાકાર અભેદરૂપ જો લવણ હૈ. આહાહા... એકલું ખારું ખારા-ખારા લવણ હૈ. ઐસા અનુભવમેં આનેવાલકો, આહા... અભેદરૂપ લવણ હૈ, ઉસકા સ્વાદ નહીં આતા, અજ્ઞાનીકો અભેદરૂપ સ્વાદ નહીં આતા. શાકકા લોલુપીકો લવણ અભેદરૂપ જો હૈ સામાન્ય ઉસકા સ્વાદ નહીં આતા. આહાહા ! ઔર પરમાર્થસે દેખા જાયે તો, હવે કયા કહેતે હૈ, ખરેખર યથાર્થ દૃષ્ટિસે દેખો તો વિશેષકે આવિર્ભાવસે અનુભવમેં આનેવાલા ખારાશ જો શાક દ્વારા લવણ ખ્યાલમેં આતા થા વો હિ પરમાર્થે લવણ ખારા અપનેસે આતા હૈ, એ તો શાક દ્વારા પણ લવણકા સ્વાદ આતા થા, શાકકા સ્વાદ નહીં થા ત્યાં. આહાહા ! હૈ?
પરમાર્થસે, આહાહાહા... પરમાર્થસે દેખા જાયે તો વિશેષકે આવિર્ભાવ, શાક દ્વારા, રોટી દ્વારા, અનુભવમેં આનેવાલા લવણ એ સામાન્ય, આવિર્ભાવ એ શાક દ્વારા જે ખાર૫ દિખતે હૈ એ લવણકો દ્વારા ભી લવણકો સ્વાદ એ ઉસકા આતા હૈ. શાક દ્વારા જે લવણકા સ્વાદ આતા હું એ સામાન્ય લવણ, લવણકે લક્ષસે લવણકા સ્વાદ આતા હૈ. સમજમેં આયા? પરમાર્થસે શાકમેં ભી લવણકા સ્વાદ આતા હૈ, લવણકા સ્વાદકા સ્વાદ આતા હૈ. તો એ જેમ પરમાર્થસે દેખા જાયે તો એ લવણકો સ્વાદ હૈ એ. શાકકા નહીં. ઐસે એકિલા લવણકા સ્વાદ દેખે તો લવણકા સ્વાદ હૈ. આહાહાહા! અરે આવી વાતું હવે, માણસને ફુરસદ ન મળે નિર્ણય કરનેકા વાસ્તવિક તત્ત્વકા, જે પ્રથમ ભૂમિકાની ચીજ હૈ આ તો સમ્યજ્ઞાન પ્રાપ્ત કરનેકી આ ચીજ હૈ. સમ્યગ્દર્શનપૂર્વક સમ્યજ્ઞાનકી પ્રાણિકી આ ચીજ હૈ. આહાહાહા!
શાસ્ત્રજ્ઞાન ને વ્યાકરણ ને આ ન્યાય શાસ્ત્રો ને મોટા પંડિતો બધા ફરે, આહાહા. એ તો કલ આયા થા ને ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમેં, એ તો પંડિતાઇ પ્રગટ કરનેકી ચીજ હૈ, ઐસા આયા થા. મોક્ષમાર્ગ પ્રકાશકમેં (શ્રોતા:- એમાં આત્માના હિતનું કારણ નથી) એમાં આત્માના હિતની વાત હૈ હી નહિ – મોક્ષમાર્ગ (પ્રકાશક) નથી અહીંયા. સમજમેં આયા? કલ આયા થા. કાંઈ નહીં. ઐ હૈ ઉસમેં ખ્યાલ હૈ, કલ આયા થા. દોપહરકો, ખ્યાલ હૈ કે નહીં? આહાહા ! કયા કહેતે હૈં? કે વ્યાકરણ ને ન્યાય ને ઐસા મેં ઐસા જિંદગી ગુમા દે, વો ઉસમેં કોઇ હિતકા પંથ હૈ નહીં, ત્યારે ઉસને કહા પ્રશ્ન, તો કયા હમારે એ ન્યાય આદિકા ગ્રંથ અભ્યાસ નહીં કરના? કે ભાઈ જો મહા મોટા ગ્રંથ હૈ ઉસકો વ્યાકરણ, ન્યાય આદિકા ભણે બિના મોટા ગ્રંથકા અભિપ્રાય સમજમેં નહીં આતા, ઐસા હૈ, ઐસા હૈ ને? હૈ ખબર હૈ. કયોંકિ ન્યાયશાસ્ત્રમ્ બડા શાસ્ત્ર વ્યાકરણ સહિતકા ગ્રંથ બનાયા હૈ તો બડા શાસ્ત્ર હૈ એ થોડા અભ્યાસ વિના ઉસકા
ખ્યાલમેં અભ્યાસ નહીં આતા. આ આયા દેખો, ખ્યાલમેં નહીં આતા તથા શાસ્ત્રાભ્યાસમેં કિતને હી તો વ્યાકરણ, ન્યાય કાર્ય આદિ શાસ્ત્રોકા બહોત અભ્યાસ કરતે હૈ પરંતુ વે તો લોકમેં પંડિતાઈ પ્રગટ કરનેકા કારણ હૈ. મોક્ષમાર્ગ પ્રકાશક હૈ ને? ઉનમેં આત્મહિતકા નિરૂપણ તો હૈ હી નહીં. આહાહાહા!
ત્યારે ઇનકો પ્રયોજન ઇતના હી હૈ કે અપની બુદ્ધિ બહોત હો તો થોડા બહોત ઇનકા