________________
ગાથા – ૧૫
૨૪૧ આ ખીચડીમાં મીઠું નાખ્યું છે પછી બાઈ પેલી બાઈ એ ખારી ખારી કયા કહેતે હૈં? ખારી બોલતે હું ને? ખારી ખીચડી, ખારા શાક, ખારી રોટી, ખારા રોટલા, ખારી પુરી, ખારા શીંગકા દાણા, શીંગદાણા મીઠામાં કરતે હૈ ને, અરે બદામકો ભી મીઠામેં નાખકર ખારા બનાતે હૈ. બદામ, બદામ હૈ ને બદામ, આહાહાહા... પણ વો અજ્ઞાનીકો શાક દ્વારા લવણકા સ્વાદ આતા હૈ, વિશેષ દ્વારા લવણકા સ્વાદ આતા હૈ, સામાન્ય દ્વારા લવણકા સ્વાદ નહીં આતા. બસ ગૃદ્ધિ હૈ ને શાકમેં? આહાહાહા... બડા શાક મીઠા હુઆ, ખારા હુઆ અરે શાક ખારા હૈ? ખારા તો મીઠા હૈ, લવણ હૈ, શાક તો ભિન્ન ચીજ હૈ. ભિન્ન ચીજમેં કયા લવણ ઘૂસ જાતે હૈ અંદરમેં? આહાહા ! સમજમેં આયા?
ભોજનકે સંબંધસે ઉત્પન્ન સામાન્ય લવણનો તિરોભાવ એકલા લવણકા સ્વાદકા ઢંક જાના, અને વિશેષ લવણકા આવિર્ભાવ શાક દ્વારા, રોટી દ્વારા, ખિચડી દ્વારા લવણકા સ્વાદ અનુભવમેં આનેવાલા કે જો સામાન્ય કે તિરોભાવરૂપ શાક આદિકે સ્વાદભેદસે ભેદ, એકલા લવણકા સ્વાદકા સ્વાદ ન આના અને શાક આદિ સ્વાદભેદસે ભેદરૂપ વિશેષરૂપ લવણ હૈ. વિશેષરૂપ લવણકા અર્થ એ, શાક દ્વારા જે લવણકા સ્વાદ એ વિશેષ કહેનેમેં આતા હૈ, અને એકલા લવણકા સ્વાદ લવણ દ્વારા એ ઇસકો સામાન્ય કહેનેમેં આતા હૈ. આહાહાહા ! આ આવી વાતું હવે.
આ તો સમજ્યા વિના પાધરું કરો ત્યાગ, પડિમા લઇ લ્યો ને આ કરો ને આ કરો અરર! મિથ્યા અભિમાન! પછી એને મિથ્યા અભિમાન ચડી જાય કે અમે ત્યાગી છીએ, આ લોકો ગૃહસ્થી સામે સમકિતી હોય, સમજમેં આયા? પણ ગૃહસ્થાશ્રમમેં હો અને આ જરી લૂગડાં ફેરવે એટલે ત્યાગી થઇ ગયા? મિથ્યાત્વનું અભિમાન હૈ. આહાહા! (શ્રોતા- લોકમાં સત્કાર થાય.) દુનિયા ગાંડી પાગલ સત્કાર આપે એમાં ઉસમેં કયા લાભ હુઆ ઉસકો? સમજમેં આયા? પાગલ પરિણામ આપે રીપોર્ટ, શું કહેવાય એ? સર્ટીફીકેટ હૈિં? પ્રમાણપત્ર, માનપત્ર, પાગલ માનપત્ર આપે એની કિંમત કયા? એમ ઇન્દ્રિય વિષયના જાણનારાઓ બહારના ત્યાગીને ત્યાગ માનકર માન આપે, પાગલ હૈ. આહાહાહા ! શું કહ્યું? (શ્રોતા:- પાગલની સભામાં તો પાગલ જ હોય ને) આવી વાત બાપા ઝીણી બહુ ભાઈ ! આહાહાહા!
આંહી તો કહેતે હૈ કે લવણનો સ્વાદ શાક દ્વારા અજ્ઞાનીકો આતા હૈ, એ શાક લોલુપ મનુષ્યકો આતા હૈ, શાકકા લોલુપીકો આતા હૈ, ગૃદ્ધિ શાકમેં હું, સમજમેં આયા? કલ કહા થા ને વો શ્રીમદ્ભા નહીં ? મુમુક્ષુ પચીસ પચાસ થા ને ભોજન બનાયા થા ગામડા ગામમેં હડમતાળા ગામે રાણપર પાસે, તો શાક જ્યાં આયા શાક ખાયા બિના ઉસકે શાક દેખકર, કયું કે એ તો જ્ઞાની થા, ગૃદ્ધિ બિનાકા થા “શાકમેં લવણ બહોત પડ ગયા હૈ” કયું સાહેબ? આપે તો ચાખ્યા નહીં ને? દેખો, એ પાણીસે દૂધીકા ટુકડા બાફે, બાફમેં આતા હૈ ઉસકા રેસા નહીં તૂટતે, રેસા ઉપરના આમ ફાટતે નહીં, રેસા તૂટ ગયા હૈ, લવણ બહોત હૈ. આહાહા ! તો ચાખ્યું ત્યાં ખારું, આહાહા! કે અરે તમને તો ચાખ્યા વિના ખબર પડી ગઈ હતી, પણ પહેલાં દેખતે થે કે નહીં? સમજમેં આયા?
આંહી કહેતે હૈ કે લવણકા સ્વાદ અજ્ઞાની શાક લોલુપીકો આતા હૈ, કિન્તુ અન્યકી સંબંધ