________________
ગાથા ૧૫
૨૩૧
લોહાકો ( સોના ) પા૨સમણિ નહીં કર સકતે હૈ, નિમિત્ત તરીકે પણ વો લોહાકો સોના તરીકે હો જાતા હૈ, પા૨સમણિ નહીં હોતા, અને સંત જો વીતરાગી મુનિ મહા ભગવાન, આહાહા... પંચપરમેષ્ઠિ ઉસકા અનુભવકી બાત એ કહેતે હૈ ને જો સૂને ને સમજે તો અપની દશા જૈસી ઉસકો હો જાએ. સમજમેં આયા ?( પારસમણિસે, પારસમણિ લોહા નહીં કરતે એ, સોના કરતે હૈ બસ ઇતના. આહાહા !)
અને ત્રણલોકનો નાથ ભગવાન વીતરાગ ને વીતરાગના સંતો ઉસકા સમાગમ ને સેવા કરે, સેવા નામ એ આશા કહેતે હૈ, વીતરાગતા પ્રગટ કરે, આજ્ઞા ઉસકી વીતરાગ પ્રગટ કરનેકી હૈ. સંતોકી વીતરાગી શાસનકી સા૨ાકી વીતરાગી પર્યાય પ્રગટ કરનેકી આજ્ઞા હૈ, એ આજ્ઞાકી સેવા કરી તો સંતકી સેવા કબ કહેનેમેં આતા હૈ ? તો એણે જે આજ્ઞા કિયા વીતરાગી પર્યાય, વીતરાગી પર્યાય પ્રગટ કરે તો સંતની સેવા એણે નિમિત્તસે કિયા ઐસા કહેનેમેં આતા હૈ આહાહા ! સમજમેં આયા ?
આંહી તો આ શબ્દનેં જરી, સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું અર્થાત્ એકાકાર જ્ઞાનકા એકાકા૨કા હોના, ઔર વિશેષ જ્ઞાન અનેકાકા૨કા ઢંક જાના, એ સબ જ્ઞાનમાત્રકા અનુભવ કિયા એ જબ એકલા આત્મા જ્ઞાન સ્વભાવ ઉસકા અનુભવ જ્ઞાનકા પર્યાયમેં કિયા જ્ઞાનમાત્ર, રાગ નહીં, ભેદ નહીં, જ્ઞાનમાત્રકા અનુભવ કિયા જાતા હૈ, તબ જ્ઞાન પ્રગટ અનુભવમેં આતા હૈ, દેખો. સમજમેં
આયા ? આહાહા !
જબ જ્ઞાનમાત્રકા અનુભવ પર્યાયમેં, એકાકાર જ્ઞાનકા અનુભવ કિયા જાતા હૈ, તબ જ્ઞાન પ્રગટ અનુભવમેં આતા હૈ, ત્યારે પર્યાયમેં સામાન્ય જ્ઞાનકા અનુભવ હોતા હૈ. આહાહા ! તથાપિ જો અજ્ઞાની હૈ દેખો, જ્ઞેયોમેં આસક્ત હૈ, ઇન્દ્રિયજ્ઞાનના વિષયોમાં અનેકાકા૨ હુઆ જ્ઞાન ઉસમેં આસક્ત હૈ. આહાહાહાહા ! ઇન્દ્રિયજ્ઞાનકા વિષયોમેં અનેકાકાર હુઆ જ્ઞાન ઉસમેં જે આસક્ત હૈ. આહાહાહા ! શેયોમેં આસક્ત હૈ, ઉન્હેં વો સ્વાદમેં નહીં આતા. દેખો, આહાહાહા ! ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી હુઆ અનેકાકાર જ્ઞાન, ઉસમેં જો આસક્ત હૈ ઉસકો આત્મા જ્ઞાનસ્વરૂપ હૈ ઔર ઉસકા સ્વાદ જ્ઞાનાકારકા હૈ, ઐસા સ્વાદ ઉસકો આતા નહીં. ઉસકો તો રાગ અને દ્વેષકા અજ્ઞાનકા સ્વાદ આતા હૈ, આહાહાહા ! વિશેષ, વિશેષ યહાં ક્યા કહેતે હૈ ? પહેલે તો કહા કે વિશેષ આત્માનેં હૈ હી નહીં. એ તો સામાન્ય વસ્તુકી બાત કહા. સામાન્ય- અવિશેષ કહેતે હૈ ને અવિશેષ સામાન્ય એ વસ્તુ, હવે અહીંયા વિશેષ એટલે કયા ? કે ઇન્દ્રિયકા વિષયમેં અનેકાકાર હુઆ જ્ઞાન ઉસકો ઢંક દિયા, અને ઉસકા (જ્ઞાન ) અનેકાકારમેં ચુક ગયા એ વિશેષ જ્ઞાન, દૃષ્ટાંત દેગા શાકકા.
શાક, શાક કહેતે હૈ? કયા કહેતે હૈ ? શાક, શાક, શાક દ્વા૨ા લવણકા સ્વાદ આના એ વિશેષ હુઆ. અને લવણકા સ્વાદ લવણ દ્વારા આના એ સામાન્ય હુઆ. સમજમેં આયા ? એ દૃષ્ટાંત દેગા સ્પષ્ટ સમજાનેકો કે શાક, આ શાક ખારા હૈ એમ કહેતે હૈ ને ? શાક બહોત ખારા હૈ, શાક ખારા હૈ? શાક તો શાક હૈ, ખારા તો નમક હૈ એ નમકકા સ્વાદ શાક દ્વા૨ા જિસકો આયા એ વિશેષ હુઆ, અને નમક્કા સ્વાદ નમક દ્વારા આયા એ ઉસકા સામાન્ય હુઆ. આહા ! એમ જ્ઞાનકા સ્વાદ અપના અનુભવમેં સામાન્ય નામ શાનકા એકાકા૨પણાકા સ્વાદ