________________
૨૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભાવશ્રુતજ્ઞાન, એ જૈનશાસન, એ વસ્તુનું સ્વરૂપ. આહાહા ! પર્યાયમાં ખ્યાલમેં આયા ત્યારે વસ્તુ હૈ ઐસી પ્રતીત હુઇ, ખ્યાલમેં નહીં થા તો વસ્તુ તો ઉસકો હૈ હી નહીં. સમજમેં આયા ? એ પ્રશ્ન હુઆ થા અભી દો તીન વ૨સ પહેલે, એક વી૨જી વકીલ થા અહીંયા કાઠિયાવાડમેં દિગંબરકા અભ્યાસ પહેલાં વિરજીભાઈકો ૯૧, ૯૨ વર્ષે ગુજર ગયે. આખા કાઠિયાવાડમેં પહેલા દિગંબરકા અભ્યાસી, ઉસકા લડકા હૈ ઉસને પ્રશ્ન કિયા, કે મહારાજ ! આ આત્મા કા૨ણ ૫૨માત્મા હૈ તો કાર્ય કયું નહીં આતા હૈ, કા૨ણ હૈ તો કાર્ય આના હી ચાહીયે ઐસા પ્રશ્ન કિયા. ભગવાન આત્મા તો આ પાંચ ભાવસ્વરૂપ હૈ એ કા૨ણ ૫૨માત્મા હૈ. સમજમેં આયા ? અરે ! આ કારણ ૫૨માત્મા નિયમસારમેં આતા હૈ, તો કા૨ણ ૫૨માત્મા વસ્તુ હૈ તો તો કાર્ય તો આના ચાહિએ ? મેં કીધું બરાબર હૈ પણ કારણ ૫૨માત્મા હૈ ઐસા જિસકો સ્વીકાર હૈ, સ્વીકાર હૈ ઉસકો કા૨ણ ૫૨માત્મા હૈ તો ઉસકો કાર્ય આયા વિના રહે નહીં સમ્યગ્દર્શન. પણ કા૨ણ પરમાત્મા હૈ ઇસકો સ્વીકારેય નહીં તો એને કા૨ણ ૫૨માત્મા ક્યાં આયા ? સમજમેં આયા ? એ તો હૈ હી ભગવાન તો પણ હૈ ઉસકી પ્રતીતમેં ને જ્ઞાનકી પર્યાયમેં શેયરૂપે આયે તો ઉસકો કા૨ણપ૨માત્મા હૈ તો કા૨ણપ૨માત્મા હૈ. ઐસી પ્રતીતિ આઇ તો સમ્યગ્દર્શન કાર્ય હુએ બિના રહે નહીં. પણ કા૨ણપ૨માત્મા હૈ ઐસા સ્વીકાર કરે ને કા૨ણપ૨માત્મા હૈ ઐસા ઉસકો બેસે તબ કાર્ય હોતા હૈ. આહાહા ! સમજમેં આયા ?
બહોત પ્રશ્ન ચલા થા. આંહી તો સૂક્ષ્મ બાત ચલતી હૈ ને બહોત, અભ્યાસ તો બહોત કરતે હૈ લોકો. કા૨ણપ૨માત્મા હૈ એ જ્ઞાયકભાવ ત્રિકાળ હૈ, પણ શાયકભાવ હૈ કિસકો જિસકો અસ્તિ હૈ ઐસા શ્રદ્ધા જ્ઞાનમેં સ્વીકાર હુઆ ઉસકો કા૨ણ ૫૨માત્મા હૈ. જિસકો યે શ્રદ્ધા જ્ઞાનમેં સ્વીકાર નહીં, ઉસકો કા૨ણપ૨માત્મા દૃષ્ટિમેં કહાંસે આયા ? સમજમેં આયા ? આહાહા ! આવો મારગ વીતરાગનો બહુ સૂક્ષ્મ ભાઈ, બહુ સૂક્ષ્મ ભાઈ !( શ્રોતાઃ– સ્વીકાર ન કરે તો કા૨ણપ૨માત્મા કંઈ ચલા જાતા હૈ ) એને કયાં હૈ ? એને તો રાગ ને પર્યાય હૈ. તો ઇસકો કા૨ણપ૨માત્મા ક્યાં હૈ શ્રદ્ધામેં ? સમજમેં આયા ? પર્યાયદૃષ્ટિવાનકો દ્રવ્ય ઐસા હૈ ઐસા આયા ક્યાં ? આહાહા ! એક સમયકી પર્યાય વ્યક્ત હૈ ને રાગ હૈ વો હી ઉસકો દૃષ્ટિમેં હૈ, તો ઉસમેં કા૨ણપ૨માત્મા આયા કહાંસે ? ઐસે હૈ તો, હૈ ઉસકો આયા કહાંસે યાં ?
(શ્રોતાઃ– પા૨સમણી લોહાકા સ્પર્શ કરે તો લોહા સોના બન જાતા હૈ. ) પારસમણી ! નહીં નહીં નહીં નહીં ઉસ કા૨ણ લોહાસે પારસમણીકા સ્પર્શસે લોહા સોના હોતા હૈ ઐસા હૈ નહીં. ઉસકી યોગ્યતાસે હોતા હૈ. સમજમેં આયા ? બહુ અલૌકિક વાતું હૈ બાપા આ તો. એ તો ભાષા તો ઐસા હૈ ને “પારસમણિ ઔર સંતકો બડો આંતરો જાણ, વોહી લોહાકો કંચન કરે વોહી અપને સમાન” ઐસા શ્લોક આતા હૈ. કયા કહા ? સબ આંહી તો બહોત દેખા હૈ સબ કરોડો શ્લોક દેખા હૈ, શ્વેતાંબરકા, દિગંબરકા, સારી જિંદગી ૭૨ વર્ષસે ઉસમેં હૈ. ઇસમેં કહા હૈ ને “પારસમણિ ઔર સંતકો બડો આંતરો જાણ, પારસમણિ ઔર સંતકો બડો આંતરો જાણ, વો પા૨સમણિ લોહાકો કંચન કરે અને સંત આપ આપ સમાન” આહાહા! એ સંતકા સમાગમસે સમજે ઉસકો આપ સમાન કરતે હૈ, ઐસા કહેનેમેં આતા હૈ. એ શ્લોક આતા હૈ ને ? ખબર હૈ ને અમારે ઘણા વ૨સથી અમારે સંપ્રદાયમાં ચાલતે થે. એમ કહે પા૨સમણિ
'