________________
શ્લોક – ૧૩
૨૧૫ ઇસ પ્રકાર યહ શુદ્ધનયાત્મિકા આત્મ-અનુભૂતિઃ જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માકી અનુભૂતિ દ્રવ્યકી. આત્મા જ્ઞાયક ત્રિકાળીકા અનુભવ, હૈ? વહી વાસ્તવમેં જ્ઞાનકી અનુભૂતિ હૈ. કયા કહા? ત્રિકાળી જ્ઞાયક જો સ્વભાવ ભાવ ધ્રુવ ઉસકા અનુભવ વોહી ઉસકા જ્ઞાનસ્વરૂપ ભગવાન ઉસકા યે અનુભૂતિ હૈ. ગુણસે લો તો જ્ઞાનકી અનુભૂતિ હૈ, દ્રવ્યસે લો તો આત્માની અનુભૂતિ હૈ, વસ્તુ તો એકની એક હૈ. આહાહાહા ! અરે ભાઈ આવું ક્યાં મળે બાપુ? અરે આ મનુષ્યપણા વિંખાઇ જાય છે, ચાલ્યો જાય છે સમય. આહાહા ! કરનેકી ચીજ તો આ હૈ, બાકી બધું આહા... શુદ્ધનય સ્વરૂપ જોયું? ભગવાન કાયમ ત્રિકાળી પણ શુદ્ધનય અને એની અનુભૂતિ પણ શુદ્ધનય સ્વરૂપ. આહાહાહા!
વહી વાસ્તવમેં જ્ઞાનકી અનુભૂતિ હૈ, યહુ જાનકર, કયા કહું? સમજમેં આયા? વસ્તુ જે સ્વયં દેવ દિવ્ય ધ્રુવ વસ્તુ જ્ઞાયક આત્મા ઉસકા અનુભવ કહો કે ઉસકા જ્ઞાન ગુણકો કારણ બનાકર અનુભવ કહો, દો એક બાત હૈ. આહાહા ! અનુભૂતિ યહ જાનકર સુનિષ્કમ્પમ્ નિવેશ્ય” આત્મામેં, કયા કહેતે હૈ દેખો હવે, ભગવાન જ્ઞાયક સ્વરૂપમેં આત્માકો નિશ્ચલ
સ્થાપિત કર, પારદ્રવ્યના સહારા બિલકુલ નહીં એમ કહેતે હૈ, જિસમેં વિકલ્પ આદિ પરદ્રવ્યકા નિમિત્તકા કે દેવગુરુકા પણ સહારા નહીં. આહાહા! આપના આત્મામેં આત્માકો સ્થાપિત કરકે, સમજમેં આયા? હૈ? આત્મનિ આત્માનમ્ સુનિષ્પકમ્પ નિવેશ્ય, નિવેશ્ય આહાહા... આત્મામેં આત્માકો, આત્માકો કહા નામ અપના નિર્મળ પરિણતિક દ્વારા, અંદર સ્થાપન કરો. ઉસકો કોઈ રાગ ને નિમિત્તકા સહારા જિસમેં નહીં. આહાહા! બહુ વાત.
આ શરૂઆતની વસ્તુ જ આ હૈ. ધર્મની શરૂઆત અહીંયાસે હોતી હૈ, ચારિત્ર તો પીછે, યહાં તો દર્શનકો અધિકાર કહાં, આ જ્ઞાનના અધિકાર, ચારિત્ર તો પીછે પણ જ્યાં દર્શન ને જ્ઞાન જ જ્યાં સચ્ચા નથી ત્યાં ચારિત્ર કહાંસે આયા? આહા ! સમજમેં આયા?
આત્મામેં, આત્મનિ છે ને? આત્માનમ્, આત્માકો, અપના આત્મામેં અપના આત્માકો, નિર્મળ સ્વભાવ દ્વારા સ્થાપિત કર, આહાહા.. વો રાગ ને પરસે સ્થાપિત નહીં હોતા હૈ એમ બતાતે હૈ. અપના સ્વરૂપકો અપના સ્વરૂપસે સ્થિરતા અંદર કર. આહાહા ! આત્માકો આત્મામેં આહાહાહા. ભગવાન ચિદાનંદ પ્રભુ ઐસા આત્માકો આત્માનમ્ નામ અપની શક્તિમેં, સ્થાપન કર, નિવેશ કર, નિવેશ કર, સ્થાપ, ત્યાં વાસ લે. આહાહાહાહા ! આવી વાતું છે ઝીણી.
એ કોઇ પાંચ પચીસ લાખ ખર્ચી જાય ને આંહી ધર્મ થઈ જાય ઐસા હૈ નહીં. મંદિર બંદિર બનવાઇ દિયે બે પાંચ દસ, ગજરથ ચલા દે, તો ધર્મ હો જાયે, તીન કાલમેં હૈ નહીં. પરકા સહારા બિના આત્મામેં આત્માકો, આહાહાહા! (શ્રોતા - આત્મા કો ખુદ અભેદ જાને નિર્મળપણા સ્વભાવ હૈને) આહાહાહા ! અરે મારગ તો પ્રભુ આ હૈ ભાઈ. (શ્રોતા-ઐસા કહેંગે મહારાજ ફિર મંદિર કોઇ નહીં બનવાયેંગે) બને, બનાવી શકતે હી નહીં. એ હોના તો હોયેગા, હોયેગા, ઉસસે બનતે હી નહીં. એ પરમાણુ પુગલકી પર્યાય જે સમયે જ્યાં ઉત્પન્ન હોનેકી હૈ એ ઉત્પન્ન હોગી હી, પરસે નહીં. આહાહાહા ! સમજમેં આયા? (શ્રોતા - આત્મામેં મતલબ દ્રવ્ય હૈ કિ પર્યાય?) આત્મામેં આત્માકી પર્યાય સ્વભાવ દ્વારા સ્થાપન કરના એમ કહેતે હૈ, રાગ દ્વારા નહીં, પર દ્વારા નહીં, અપના નિર્મળ પર્યાય દ્વારા આત્મામેં સ્થિર હોના. આહાહાહા !