________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
૨૧૪
--
(
શ્લોક - ૧૩
)
ઇસ પ્રકાર આગેકી ગાથાકી સૂચનાકે અર્થરૂપ કાવ્ય કહેતે હૈ પંદરમી ગાથાની સૂચનાના ઉપોદ્ઘાતરૂપ શ્લોક કહેનેમેં આતે હૈ તેર. આહાહાહા !
(વસંતતિના) आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध। आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्प
मेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात्।।१३।। હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ-[તિ] એ રીતે [ યા શુદ્ધનયાત્મિવI માત્મ-શ્વનુભૂતિઃ] જે પૂર્વ-કથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [૩યમ કવ નિ જ્ઞાન-અનુભૂતિઃ] તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે[તિ વૃદ્ધા] એમ જાણીને તથા [ બાત્મનિ માત્માનમ સુનિઝમ્પમ નિવે૫] આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [ નિત્યમ સમત્તાત્ : નવલોધ-ધન: અસ્તિ] “સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે” એમ દેખવું.
ભાવાર્થ- પહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું; હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યજ્ઞાન છે. ૧૩.
आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुस । आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्पमेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात् ।।१३।।
કળશ છે કળશ એ તો, મંદિરમેં કળશ ચઢાવેને ઐસા કળશ હૈ. આહાહા! અમૃતચંદ્રાચાર્ય! ઉસમેં નામ આતા હું ને ભાઈ જગમોહનલાલજી અભી ટીકાકા નામ આપ્યા ને? “અમૃત કળશ” આ “અમૃત કળશ” એ ફુલચંદજી પંડિતકા હૈ ઉસમેં લેખ હૈ. અભી આ કળશ ટીકાકા અર્થ કિયા ને જગમોહનલાલજીએ તો ઉસકા નામ આપ્યા હૈ “અમૃત' (શ્રોતા:- સૌ પોતાનો અભિપ્રાય લખે.) એ તો ખ્યાલમેં હૈ, એ તો ખ્યાલમેં હૈ અને તમે ઐસા લિખા હૈ અંદર થોડા કે ઐસી દૃષ્ટિ રખ કરકે સમજના, ખબર હૈ, આ ખબર હૈ. તમારા લખાણ દેખ્યા હૈ, બરાબર લિખા હૈ. અને કોઇ પૂછતે થે તેથી આ ફુલચંદજી ઐસા શું ઉસમેં લિખા, આહાહા... મેરેકુ પૂછતે થે. કહ્યું ભાઈ ઉસને જૈન તત્ત્વ મિમાંસામેં જગમોહનલાલજીએ લિખા થા. તો ઉસને લિખા પણ છતાં છેલ્લા અક્ષર ઐસા હૈ ઉસમેં પંડિતજીકા હૈ, ખબર હૈ, કે ઐસે ત્રિકાળકા શાયકકી દૃષ્ટિમેં લેકર સમજે, આહાહા... ઉસકો વાંચો, એ દૃષ્ટિ કરકે ઐસે વાંચના, વ્યવહારસે હોગા ને, ઐસે હોગા ને ઐસી દૃષ્ટિસે નહીં વાંચના, પંડિતજીએ લિખા હૈ. આહાહા ! આંહી તો અમૃતચંદ્રાચાર્યના અમૃતકળશ. આહાહા! કયા કહેતે હૈ દેખો.