________________
શ્લોક - ૧૨
૨૦૯ (અનુભવગોચર), [ઘુવં] નિશ્ચલ, [શાશ્વત:] શાશ્વત, [ નિત્ય »ર્મ-
વચ્છુ-પટ્ટવિન:]નિત્ય કર્મકલંક-કર્દમથી રહિત-[સ્વયં લેવ:]એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ [ શાસ્તે]વિરાજમાન છે.
ભાવાર્થ:- શુદ્ધનયની દૃષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે.આ પ્રાણી-પર્યાયબુદ્ધિ બહિરાત્માતેને બહાર ટૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૧૨.
(શાર્દૂનવિહિત) भूतं भान्तमभूतमेव रभसान्निर्भिद्य बन्धं सुधीर्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्। आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं
नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः ।।१२।। રસાત્ જોયું રસાત્ આવ્યું અહીંયા વો પ્રજ્ઞાછીણીમેં રસિાત્ આતા હૈ ત્યાં એક સમય લીધુ'તું, જેમ એણે આ રમસાત્ શીધ્ર. આહાહા ! તું ભગવાન દેવ શાશ્વત અંદર હૈ પ્રભુ તેરી દિવ્યશક્તિકા પાર નહીં, ખબર કેમ પડે? આહાહા! બે બીડી સીગારેટની સરખી પીવે તો ભાઈસાબને કળશો ઊતરે આવા તો અપલખણ, હવે એને એમ કહેવું કે આ દેવ હૈ. હૈ! અને ૬૦ વર્ષે છોકરો આવે વાંઝિયામેણું ટળે ત્યારે એના છોકરાને આમ બચ્ચી ભારે આહાહા ! ઓહોહો ! શું છે પણ આ, તારું પાગલપણું ક્યાં છે? અને એમાં પાંચ -દસ લાખની પેદાશ થઇ હોય તો કરો આજ લાપસી. પેદાશ મોટી થઇ ગઈ છે ધૂળમાંય નથી હવે પાપની પેદાશ છે સાંભળને હવે. આહાહા!
યદિ કોઈ સુબુદ્ધિ, આહાહા ! હે? સુબુદ્ધિ, જ્ઞાની, સમ્યગ્દષ્ટિ, આહાહાહા... “ભૂત ભાન્ત અનુભૂતમ એવ બન્ધ” જીવ ભગવાન આત્મા, ભૂતકાળ ગયો કાળ વર્તમાન ને ભવિષ્ય તીનોં કાળમેં કર્મ, બંધકો અપને આત્માસે, તીનોં કાળકા રાગકા સંબંધ ઉસકો અપને આત્માસે તત્કાળ શીઘ્ર ભિન્ન કરકે, આહાહા ! એ રાગ અને પુણ્ય દયા દાન આદિ વિકલ્પ ને આકૂળતા એ બધી હૈ, ઉસસે આહાહા... “રભસાતીનોં કાળકી વિકારી પર્યાયસે, આહાહા.. અનેકો શીઘ્ર ભિન્ન કરકે, ઘઉસેંસે જૈસા કાંકરા નિકાલ દેતે હૈ, ઘઉં કહેતે હૈં ને ઘઉં, કાંકરી નિકાલતે હૈ એમ પુણ્ય ને પાપકી પર્યાય, મેલ કાંકરી હૈ ઉસસે ભિન્ન ઘઉં હૈ, ઐસા આનંદકંદ પ્રભુ હૈ. આહાહાહા... ઉસકી દૃષ્ટિ કરો તો તેરે સમ્યગ્દર્શન હોગા. ધર્મકી પહેલી સીઢી શરૂઆત ત્યાંસે હોગી. આહાહાહા
( શ્રોતા – પુણ્ય પરિણામકો મેલ ક્યો કહેતે હો આપ મહારાજ) મેલ હૈ કે નહીં, કયા હૈ? મલિન હૈને, અશુચિ હૈ ને, જડ હેં ને? દુઃખ હેં ને? ( શ્રોતા:- જડ કહો પણ મેલ નહીં) એ જડકા અર્થ કયા? ચૈતન્ય પ્રકાશકા નૂરકા ઉસમેં અભાવ હૈ. રાગ, દયા, દાન આદિ ભાવ હૈ ઉસમેં ચૈતન્યકા અંશકા અભાવ હૈ, માટે જડ છે. આહાહાહા ! (શ્રોતા –મેલ નહીં કહેના ચાહીયે) મેલ હૈ અશુચિ કહા ને! અશુચિ કહો કે મેલ કહો કે વિભાવ કહો, અધર્મ કહો, આહાહા! આંહી તો