________________
૨૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૨ ‘જગત ’ એટલે જગતના પ્રાણીઓ, અનુભવ કરે. કોંકિ મોહ કર્મકે ઉદયસે ઉત્પન્ન મિથ્યાત્વકો મિથ્યા શ્રદ્ધારૂપી અજ્ઞાન જહાંતક રહેતા હૈ, પર્યાયબુદ્ધિ રાગ મૈં હું, પર્યાય જિતના મૈં હું ઐસા અજ્ઞાન રહેતે હૈ, વહાં તક એ અનુભવ યથાર્થ નહીં હોતા. આહાહાહાહાહા !
શરીર, સ્ત્રી, કર્મ કુટુંબ મેરા હૈ એ તો મહાભ્રમણા અજ્ઞાન હૈ, પણ પર્યાયબુદ્ધિ હૈ યહ અજ્ઞાન હૈ, કહેતે હૈ. આહાહા ! ( શ્રોતા:- પર્યાયબુદ્ધિ સમજમેં નહીં આઇ.) એક સમયકી અવસ્થાકી બુદ્ધિ નામ પર્યાયબુદ્ધિ, અનાદિકા એ ચીજ હૈ એ તો, આહાહાહા ! આવો મારગ છે. એવો મારગ વીતરાગનો કહ્યો સભાની માંય સીમંધર ૫રમાત્મા, આહાહા ! મોહ કર્મના ઊદયસે, અનુભવ યથાર્થ નહીં હોતા, ક્યા કહેતે હૈ ? જબલગ રાગ પુણ્ય દયા ને દાન ને અનેક પર્યાય જે હૈ ઉસકી રુચિ રહેતી હૈ, તબલગ અંત૨કા યથાર્થ અનુભવ નહીં હોતા. જિસકી રુચિ હૈ ત્યાં વીર્ય કામ કરતે હૈ, રાગ ને પર્યાયકી રુચિ હૈ તો વીર્ય ત્યાં કામ કરતે હૈ. અને ઐસી રુચિસે અંત૨કા અનુભવ નહીં હો સકતા. આહાહા !
ભાવાર્થઃ – યહાં એ ઉપદેશ હૈ કે શુદ્ધનયકે વિષયરૂપ આત્માકા અનુભવ કરો. બહુ ટૂંકુ કરી નાખ્યું. સમ્યજ્ઞાન જે શુદ્ધનય હૈ જિસકા વિષય જ્ઞાયક ત્રિકાળ હૈ ઉસકા અનુભવ કરો. આ સાર લિયા. સમજમેં આયા ? આકરી વાત હૈ પણ એ નિર્ણય તો કરે જ્ઞાનમેં પહેલે નિર્ણય તો કરે કે માર્ગ આ હૈ. આહાહા!
અબ ઇસી અર્થકા સૂચક કળશરૂપ કાવ્ય પુનઃ કહેતે હૈ, ઇસમેં યહ કહા ગયા હૈ કે ઐસા અનુભવ કરને૫૨ આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન હોતા હૈ. આહાહાહા !
શ્લોક - ૧૨
(શાર્દૂલવિીડિત )
भूतं भान्तमभूतमेव रभसान्निर्भिद्य बन्धं सुधीर्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं
नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः।।१२।।
હવે, એ જ અર્થનું કલશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યો આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છે:
શ્લોકાર્થ:-[ વિ] જો [ : અપિ સુધી: ] કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દષ્ટિ ) [ મૂર્ત માન્તર્ અમૃતમ્ વ ધન્વં] ભૂત, વર્તમાન અને ભાવી એવા ત્રણે કાળનાં કર્મોના બંધને પોતાના આત્માથી [રમસાત્] તત્કાળ-શીધ્ર [ નિર્મિઘ] ભિન્ન કરીને તથા [ મોહં ] તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ(અજ્ઞાન )ને[ હતાત્] પોતાના બળથી ( પુરુષાર્થથી ) [વ્યાહત્ય] રોકીને અથવા નાશ કરીને [અન્ત: ] અંતરંગમાં [ત્તિ અદો લયતિ] અભ્યાસ કરે-દેખે તો [ અયમ્ આત્મા ] આ આત્મા [લાભઅનુભવ-પુરુ-શમ્ય-મહિમા ] પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો [ વ્યò: ] વ્યક્ત