________________
૧૯૯
શ્લોક – ૧૧
કરના હો તો. આહાહા ! મહા પ્રભુ ચૈતન્યસ્વરૂપ અંદર, પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન આદિ સ્વભાવસે ભરા પડા ભગવાન અંદર હૈ ને પ્રભુ. આહાહા ! તુમ ભગવાન સ્વરૂપ હી હૈ અંદર. આ તેરા સ્વભાવ ૫૨માત્મ સ્વરૂપ હી હૈ, ઔર તેરા સ્વભાવ, આહાહાહા... પૂર્ણ વીતરાગ સ્વભાવસે ભરા પડા વસ્તુ હૈ અંદર ભાઈ તને ખબર નથી. સમજમેં આયા ?
દુનિયાના ડહાપણ આડે ચૈતન્યની ચીજને ભૂલી ગયો છે. દુનિયાના ગાંડાના ડહાપણ બધા, શું કીધું ? હસમુખભાઈ ! આ તમારા કરોડો રૂપિયાના પથરાં ને ધૂળને એમાં ડહાપણ આ આ કર્યા ને આ કર્યાને મૂર્ખાઇ હૈ બધી. આહાહા ! જે વસ્તુ હૈ અંદર ચિદાનંદ, આનંદકંદ પ્રભુ ! સર્વજ્ઞ જિનેશ્વરદેવે પણ ઐસા કહા, વો આંઠીયા કહેનેમેં આતા હૈ. પ્રભુ તને ખબર નથી તે૨ી ૫૨માત્મ શક્તિ ને વીતરાગ સ્વભાવસ્વરૂપ તેરી ચીજ, આહાહા... એ તેરેકો તેરી ખબર નહીં આહાહા... તો કહેતે હૈ, એક વાર આ તો સાર, એકદમ લે લિયા હૈ. આહા... એ સમ્યક્ત્વભાવકા અનુભવ કરો.
જહાં, હવે યહાં આયા, ઉસ ગાથામેં આયા થા ને ? ૧૪મી. બદ્ધસૃષ્ટઆદિ કયા કહેતે હૈ જરી સૂક્ષ્મ બાત હૈ ભગવાન, એ રાગકા સંબંધ જો પર્યાયમેં દિખતે હૈ, એ સંબંધ ઉ૫૨ ( ઉ૫૨ ) હૈ, અંતર ચીજમેં નહીં, બĀસ્પષ્ટ જે રાગ અને વિસસ્રા પરમાણુઓ એ કર્મ હોને લાયક, જે ૫૨માણુ અંદર હૈ, ઉસસે બદ્ધસૃષ્ટ દિખતે હૈ, એ વર્તમાન સમયકી પર્યાય દિખતી હૈ પણ એ અંતરમેં જાતી નહીં એ ચીજ, એ ઉ૫૨ ઉ૫૨ ૨હેતી હૈ. આહાહા ! અરે આવો ઉપદેશ વે, અરેરે ! પર્યાય ઉ૫૨ ૨હેતી હૈ, પાણીકા દળમેં જેમ તેલકા ટીપા પડતે હૈ તેલકા એ ઉ૫૨ ૨હેતે હૈ પ્રવેશ અંદર નહીં કરતે. ( શ્રોતાઃ- ચમડીકે ઉ૫૨ હી સબ રહેતે ) ચમડી નહીં, અંદરમેં પર્યાય સારા અસંખ્ય પ્રદેશની ઉ૫૨ પર્યાય રહેતી હૈ.
વો તો પહેલે કહા થા, ( આત્માનેં ) અસંખ્ય પ્રદેશ હૈ પ્રભુ ઝીણી વાત ભાઈ ! ( શ્રોતાઃઉ૫૨ ઉ૫૨ કૈસે રહેતી હૈ ) તો વો કહેતે હૈ ને ! અસંખ્ય પ્રદેશ જો હૈ અંદર ધ્રુવ, અને એ અસંખ્ય પ્રદેશ ઉ૫૨ એક સમયકી પર્યાય હૈ, રાગકા સંબંધવાળી અનિયત, અનેક અનેક ભિન્ન ભિન્ન પર્યાય હોતી હૈ એ, ( આત્મા ) અબદ્ધસૃષ્ટ, નિયત, અનન્ય (હૈ), નારકી ગતિ આદિ, નરક ગતિ આદિ જે અન્ય અન્ય એ પર્યાયમેં ઉ૫૨ ઉ૫૨ હૈ. ઔર ( આત્મા ) અસંયુક્ત (હૈ ) રાગસે સંયુક્ત નહીં. પણ પર્યાયમેં આકૂળતાકે સહિત દિખનેમેં આતા હૈ, ઔર વિશેષ ગુણભેદ ભી નહીં ઉસમેં, આહાહા ! ઔર વિશેષ ગુણકી વિશેષતા એ ભી ઉ૫૨ ઉ૫૨ તિ૨તી હૈ, અંદર નહિ જાતી હૈ, આહાહા ! ઝીણી વાત ભાઈ !
ધર્મ વીતરાગ જિનેશ્વરનો મારગ કોઇ અલૌકિક હૈ, વર્તમાનમેં તો બાહ્યમાં આખી વાત ખોવાઇ ગઇ, જાણે કે ! આહાહા... આહાહા ! ( શ્રોતાઃ- આપે શોધીને કાઢી ) યહાં કહેતે હૈ. આ ખુલ્લી વસ્તુ છે પ્રભુ તને ખબર નહીંને, ભાઈ. એ સાધુ નામ ધરાતે હૈ ઉસકો ભી ખબર નહીં કયા ચીજ હૈ ? નામ ધરાવે ને લોકો માને પણ અંતર સાધન કરના જે અંતર રાગસે ભિન્ન, એ પાંચ બોલસે અબĀસ્પષ્ટ, અનન્ય, અસંયુક્ત, અવિશેષ ને નિયત્ને પાંચ પ્રકારે (દ્રવ્યસ્વભાવ ) પર્યાયોના ભેદસે ભિન્ન હૈ. એ (પર્યાય ) ઉપર ઉ૫૨ હૈ અંદ૨ દ્રવ્ય સ્વભાવમેં જાતી નહીં એ ચીજ. આહાહાહા !