________________
૧૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૭૧ શ્લોક - ૧૧-૧૨ તા. ૨૮-૮-૭૮ સોમવાર, શ્રાવણ વદ-૧૦સં. ૨૫૦૪ શ્રી સમયસાર: - અબ કળશ હૈ, ૧૧.
(મતિની ) न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम् । अनुभवतु तमेव द्योतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम् ।।११।। “જગત તમ્ એવ સમ્યક્રસ્વભાવમ્ અનુભવતુ”- જગતના અર્થ જગતકે પ્રાણીઓ, આહાહા... જગતકે પ્રાણીઓ સબ ઇસ સમ્યક સ્વભાવના અનુભવ કરો. આહાહાહા ! જે આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ હૈ, એક સમયકી પર્યાયસે ભિન્ન હૈ, સૂક્ષ્મ બાત હૈ ભાઈ, ધર્મ કોઇ અલૌકિક ચીજ હૈ, એક સમયકી પર્યાય જો હૈ, એ આયેગા. ઉસસે અંતરમેં ચીજ જ્ઞાયક, આનંદ, શાંત, વીતરાગ સ્વરૂપસે પૂર્ણ ભરા પડા પદાર્થ હૈ, ઉસકો યહાં સમ્યક સ્વભાવના અનુભવ કરો એમ કહા. આહાહાહા ! સમ્યક્ નામ ત્રિકાળી સત્ય વસ્તુ, તત્ત્વ વસ્તુ ત્રિકાળી જ્ઞાયક આનંદકંદ પ્રભુ, ઉસકા અનુભવ કરો, તો કલ્યાણ હોગા, નહીં તો પરિભ્રમણ મિટેગા નહીં. ૮૪ ના અવતાર કરતે કરતે દુઃખી હૈ.
એ પૈસાવાળા અબજોપતિ ને રાજાને એ બધા દુઃખી ભિખારા હૈ રાંકા હૈ, રાંકા- વરાછા કહેતે હૈ. આહાહા ! કયોંકિ અપની લક્ષ્મી ક્યા હૈ ઉસકી ખબર નહીં, અને બહારની ધૂળની લક્ષ્મી જડ માટી, ધૂળ એય હસમુખભાઈ ! એ અપના માનતે હૈ, એ ભિખારી હૈ શાસ્ત્ર તો એમ કહેતે હૈ, રાંકા હૈ રાંકા. આહા! એય મહેન્દ્રભાઈ ! યહાં તો કહેતે હૈ કે તેરી લક્ષ્મી અંદર, ચૈતન્ય સ્વભાવમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા આદિ અનંત લક્ષ્મી પડી હૈ અંદર, ભાઈ તને ખબર નથી. તેરી એક સમયકી વર્તમાન પર્યાય વ્યક્ત જે પ્રગટ હૈ ઉસકી પાછળ સામે, નજીકમેં સારા તત્ત્વ પડા હૈ. આહાહા ! સમજમેં આયા? એ સમ્યક સ્વભાવની વ્યાખ્યા એ. ત્રિકાળી સત્ય સ્વભાવ, જ્ઞાયક અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય પ્રભુતા, ઐસા જો કાયમી અસલી ત્રિકાળી સ્વભાવ, તેરે જનમ મરણકા અંત લાના હો તો પ્રભુ, આહાહાહા... એ સમ્યક સ્વભાવના અનુભવ કરો. આહાહા !
એ ત્રિકાળી આનંદકા નાથ પ્રભુ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ એ આત્મા પૂર્ણાનંદ નાથ આત્મા હૈ અંદર. એની સન્મુખ હોકર, પરસે વિમુખ હોકર, એ કહેશે પછી અપના સ્વભાવ, ભાઈ આકરી વાત છે, અત્યારે તો આ વાત ગુમ થઇ ગઇ, એવી થઇ ગઇ છે. ધર્મ એટલે આ દયા પાળવી ને વ્રત કરવા ને અપવાસ કરવા એ ધર્મ, ધૂળેય ધર્મ નહીં, સૂન તો સહી સમજમેં આયા? અપના જે અસલી કાયમી સ્વભાવ ધ્રુવ સ્વભાવ, વર્તમાન ઉત્પાદ વ્યયકી પર્યાયસે ભી ભિન્ન સ્વરૂપ, આહાહાહા... અભી કહેગા કે ઉત્પાદું વ્યયકી પર્યાયમેં પાંચ બોલ જે કહા (ગાથા) ચૌદમેં ઉસકા ખુલાસા કરેગા. સમ્યક સ્વભાવ અનુભવ કરો પ્રભુ તેરે જો કલ્યાણ