________________
૧૯)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એના અર્થ નથી કર્યા ઐસા હૈ નહીં. એ ગાથા “અપદે સન્તમઝે” કીધા વો હી દ્રવ્યશ્રુત આ ગયા ઉસમેં અને જયસેન આચાર્યે એની ટીકામેં ચોખ્ખા લિયા. અપસ એટલે દ્રવ્યશ્રુતમષ્ઠ દ્રવ્યશ્રુતની અંદર આ કહા હૈ. આહાહાહા ! સાન્ત નામ ભાવસૃત અને અપદેસ એ દ્રવ્યશ્રુત. દ્રવ્યશ્રુતમેં ભી આત્મા અબદ્ધસ્પષ્ટ કહેનેમેં આયા હૈ. ઔર ભાવશ્રુતમેં ભી અબદ્ધસ્પષ્ટકા અનુભવ હોતા હૈ. આહાહાહા ! એવો મારગ છે ભાઈ ! ? આ તો ઉસકા અર્થ આયા હૈ સમયસારમેં દેખા તો અને આ કલ કહેના થા ને તો ઉસમેં એ આયા હૈ, કે સમયસાર વ્યવહારકો લેકર ચલતા હૈ ઔર ઉસકા અંતિમ લક્ષ નિશ્ચય તક પહુંચના હૈ, ઐસે હૈં નહીં. આમાં લિખા હૈ આ તો વીર પત્ર આયાને વીરમેં આ પત્રમાં કલ બતાના થા ને કોઇ લે ગયા થા આ મેરા નહીં, મેરા તો ચિહ્મ કિયા હૈ, દૂસરા કોક લે ગયા આ તો મગનલાલજી લાયા થા.
કયા કહા? અહીંયા આપણે ચલતે હૈ દેખો, પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયકો ગૌણ કરકે અસત્યાર્થ કહા હૈ, યહાં આયા હૈ, બિચમેં, હૈ? જીવ ઉસકા અનુભવ કરતા હૈ વો પરદ્રવ્યભાવો સ્વરૂપ પરિણમિત નહીં હોતા. “ઇસલિયે કર્મબંધ નહીં હોતા. ઔર સંસારસે નિવૃત્તિ હો જાતી હૈ” ત્યાં આયા હૈ, હૈ? પંડિતજી! હૈ? વો ક્યા કહા? કે આ આત્મા તો અખંડ, નિત્ય, અનાદિનિધન હૈ. ઉસે જાનનેએ પર્યાયબુદ્ધિના પક્ષપાત મિટ જાતા હૈ, હૈ? પરદ્રવ્યોસે ઉનકે ભાવોસે ઔર ઉનકે નિમિત્તસે હોનેવાલા અપને વિભાવોસે અપને આત્માકો ભિન્ન જાનકર, આહાહા... પરદ્રવ્યસે, પરદ્રવ્યના ભાવસે ઔર પરદ્રવ્યના નિમિત્તસે હોનેવાલા અપના વિકાર, આહાહા... તીન બોલ આયા, હૈ? ભિન્ન જાનકર જીવ ઉસકા અનુભવ કરતા હૈ. તબ પરદ્રવ્યોકે ભાવસ્વરૂપ પરિણમન નહીં હોતા, તબ રાગરૂપ પરિણમન નહીં હોતા. આહાહાહાહા ! ઝીણી વાત ભાઈ ! આ તો જૈનશાસન! એમાં સમયસાર, ઔર ઉસકી ટીકા ને ઉસકો મર્મ જયચંદ પંડિતે ખોલ દિયા હૈ, આહાહા! ઇસલિયે કર્મબંધ નહીં હોતા.
ઔર પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયકો ગૌણ કરકે, પર્યાય હૈ, નહીં હૈ ઐસા નહીં, પણ પર્યાયાર્થિકનાયકો ગૌણ કરકે, અભાવ કરકે નહીં પર્યાયકા અભાવ કરકે હોય તો વેદાંત હો જાતા છે. વસ્તુ ઐસી હૈ નહીં. આહાહા... પર્યાયાર્થિકનાયકો ગૌણ કરકે લક્ષ છોડાનેકો ઉસકો ગૌણ કરકે અભૂતાર્થ કહા હૈ. આહાહા! પર્યાય ન હો અને ગુણભેદ ન હો તો વસ્તુ જ નહીં હૈ, ઐસા હો જાતા હૈ. આહાહા!
શુદ્ધ નિશ્ચયનયકો સત્યાર્થ કહેકર ઉસકા આલંબન લિયા હૈ. શુદ્ધનયકા વિષય જો ધ્રુવ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉસકા આશ્રય લેનેકો આલંબન લેનેકો કહા હૈ, ભેદકા આલંબન છોડાનેકો, આહાહા... પર્યાયકા આલંબન છોડાનેકો, પર્યાય નહીં હૈ ઐસા નહીં, પર્યાય હૈ. હૈ? વસ્તુ
સ્વરૂપકી પ્રાપ્તિ હોને કે બાદ, જબ આત્મા પ્રાપ્ત હો ગયા અંદરમેં, પીછે ઉસકા આલંબન નહીં રહેતા. પીછે આશ્રય કરતા રહેતા નહીં. પૂર્ણાનંદકી પ્રાપ્તિ હુઇ પર્યાયમેં તો આલંબન રહા નહીં. દ્રવ્યકા આશ્રય કરના રહા નહીં. કયા કહેતે હૈ. આહાહા ! જબલગ આત્મા પૂર્ણ પર્યાયકો પ્રાપ્ત ન હો તબલગ દ્રવ્યાર્થિકનકા આલંબન લેને કો કહા, પણ એ આલંબનસે જબ પર્યાયમેં પૂર્ણતા હો ગઈ પીછે દ્રવ્યના આલંબન રહા નહીં. આલંબન તો એ આશ્રય અધુરા થા તબલગ આલંબન રહેતે થે, પૂર્ણ હુઆ પીછે દ્રવ્યના આશ્રય તો રહી નહીં. એ તો હો ગઇ પર્યાય પૂર્ણ.