________________
ગાથા – ૧૪
૧૮૯ આ શાસ્ત્રમ્ આધાર પડા હૈ. શાસ્ત્રમાં તો દિગંબર સંતોએ તો ગજબ કામ કિયા હૈ. આહાહા ! અર્ધપુદ્ગલકા અંત આ ગયા. અર્ધપુગલ (કા) અંત હૈ. આહાહા! સમજમેં આયા? પણ અનંત અનંત અનંત ગુણ જો સ્વભાવના અંત નહીં, ભાઈ અલૌકિક વાતું હૈ બાપા, પ્રભુ તારી પ્રભુતાની પાર ન મળે. આહાહા ! એ અનંત અમાપ ઉસકી જ્ઞાન પર્યાય માપ લે લેતી હૈ. કયા કહા એ ? જ્ઞાનકી વર્તમાન પર્યાય અનંત, અનંત, અનંત જિસકા અંત નહીં ઇસકા માપ લે લેતી હૈ. આહાહા! (શ્રોતા-માપ લે લિયા તો અંત આ ગયા.) ઇસકા અંત કહાં આયા? અનંતકા, અનંતકા, અનંતકા યહાં જ્ઞાન આયા, અનંતકા અનંત જ્ઞાન આયા. બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! સમજમેં આયા?
દ્રવ્યાનુયોગ બહોત સૂક્ષ્મ હૈ, ઐસે કોઇ સાધારણ અભ્યાસસે સમજાય ઐસી ચીજ નહીં. ભાઈ ! આહાહા ! એની એક સમયની પર્યાયમાં પણ અનંત અવિભાગ પ્રતિચ્છદ, આહાહા... એક સમયકી પર્યાયમેં અનંત માયલી એક પર્યાયમેં અનંત અવિભાગ પ્રતિચ્છેદ હૈ ઉસકા અંત નહીં ઉતના અવિભાગ પ્રતિચ્છેદ હૈ, કયું કે એક સમયમેં અંત નહીં ઐસા ક્ષેત્રના જ્ઞાન આ ગયા, અંત નહીં ઐસા કાળકા જ્ઞાન આ ગયા, અનંત ધર્મ જો હૈ ઉસકા અંત નહીં ઉસકા પર્યાયમેં જ્ઞાન ખ્યાલ આ ગયા. આહાહાહાહા ! સમજમેં આયા? તો એ પર્યાયમેં અનંત અનંત અનંત અનંત સામર્થ્ય હૈ. આહાહાહા ! એ સબ દ્રવ્યશ્રુતમેં કહા હૈ. સમજમેં આયા? એ ૧૫ મી ગાથામેં જો એ આયેગા.
जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं।
*अपदेससंतमझं पस्सदि जिणसासणं सव्वं ।। १५ ।। ઇસકો અર્થ કે અમૃતચંદ્રાચાર્યે અંદર અપદે કા અર્થ કિયા હી નહીં, ઐસા હૈં નહીં. એ “અપદે સન્તમઝ” જે સૂત્ર કહા ઉસમેં એ દ્રવ્યશ્રુત આ ગયા. સમજમેં આયા? જરી ! આહાહાહા ! (શ્રોતા:- આખા જિનશાસનનું દ્રવ્યશ્રુત આવી ગયું ૧૫મી ગાથામાં) એ દ્રવ્યશ્રુત જ એ હૈ, કે જિસમેં અપદેસ નામ દ્રવ્યશ્રુત ઉસમેં આયા કયા આયા? કે અબદ્ધસ્પષ્ટ હૈ આત્મા એ ઉસમેં આયા હૈ. અને ભાવૠતમેં ભી એ આયા શુદ્ધ ઉપયોગમેં કે અબદ્ધસ્કૃષ્ટ આત્મા એ શુદ્ધ ઉપયોગમેં આયા વો હી જૈનશાસન. દ્રવ્યશ્રુતમેં એ કહી ને ભાવથુતરૂપ પરિણમન હુઆ આહાહાહા! સમજમેં આયા? ( શ્રોતા:- ૧૫મી ગાથાકી અપદેશ હૈ?) એ આંહીયા “અપદે સન્તમઝ” એવી બાત હૈ ભાઈ. આહા !
અત્યારે તો કલ્પનાએ અર્થ કરતે હૈ. ઐસે ન ચલે ભાઈ ! આચાર્યો કહેતે હૈ એ તો સંતો કહેતે હૈં, ઇસકી વાણીકા સાર હૈ. આહાહા ! એ વાણી વાણીમે ભાવ જ કહેનેમેં આયા હૈ, અપાર હું વાણીકા વાણીમેં ભાવ હોં, આહાહા ! દ્રવ્યગુણકા ભાવ, વાણીકા અપના ભાવ, એ વાણી કહેતી હૈ. આહાહા ! વાણીમેં દ્રવ્યગુણ જો ભાવવતુ હૈ એ ભાવ ઉસમેં નહીં આતા, પણ વાણી જિતના દ્રવ્યગુણભાવ હૈ ઉસકો કથનકી શક્તિ ભાષાકી પર્યાયમેં હૈ, ભાષાકી પર્યાયમેં હૈં, ભાષાકી પર્યાયમેં વો અનંત દ્રવ્યગુણ પર્યાય આયા નહીં. આહાહા! અલૌકિક વાતું છે બાપુ આ તો, આહાહા... સમાજમેં આયા?
એટલે દ્રવ્યશ્રુતમેં ભી ગાથા એ હ દ્રવ્યશ્રુત હૈ તો ઉસમેં ભી આ ગયા ઔર અમૃતચંદ્રાચાર્યે