________________
ગાથા ૧૪
૧૮૭
દ્રવ્યશ્રુત એ શબ્દો જ દ્રવ્યશ્રુત હૈ, પંદરમી ગાથા હૈ એ હી દ્રવ્યશ્રુત હૈ. તો દ્રવ્યશ્રુતમેં એ આ ગયા. અપદેસકા અર્થ અમૃતચંદ્રાચાર્યકો ખ્યાલ નહીં રહા તો નહીં આયા ઐસા નહીં. ( શ્રોતાઃએમાં ગર્ભિત છે ) કૈં ? એ ઉસમેં ગાથા વો હી દ્રવ્યશ્રુત હૈ. “અપદેસસન્તમખ્ખું” આહાહા... દ્રવ્યશ્રુતમેં ભી એ કહા હૈ ઔર ભાવશ્રુતમેં ભી વીતરાગતા ભાવ શુદ્ઘ ઉપયોગ એ જૈનશાસન ઐસા કહા. પણ દ્રવ્યશ્રુતમેં ભી એ ગાથા હૈ એ દ્રવ્યશ્રુત હૈ, પંડિતજી! આહાહા! “અપદેસસન્તમખ્ખું” એ ગાથામેં દ્રવ્યમેં એ આયા એટલે દ્રવ્યશ્રુતકા અર્થ અપદેસકા અર્થ નહીં કિયા હૈ અમૃતચંદ્રાચાર્યે ( એમ નથી ). ( શ્રોતાઃ– એ ભાવનો અર્થ કર્યો એમાં દ્રવ્ય આવી ગયું. ) ના ના–દ્રવ્ય એમ નહીં, એમેય નહીં. એ ગાથા એ દ્રવ્યશ્રુત હૈ એમ કહેના હૈ. પંડિતજી ! એ ગાથા એહી દ્રવ્યશ્રુત હૈ, તો દ્રવ્યશ્રુત આ ગયા ભાઈ, અને ઉસકા ભાવશ્રુત તો પસ્સદિ અપ્પાણં, શુદ્ધ ઉપયોગમેં આત્માકો દેખતે હૈ એ જૈનશાસન એ ભાવશ્રુત હુઆ. પંડિતજી ! બરાબર હૈ, સમજમેં આયા ? જ૨ી ગરબડ હો ગઇ હૈ બહોત, અપદેસનો અર્થ અખંડ કિયા હૈ એ બાત ઐસે ઐસે હૈ નહીં. સમજમેં આયા ?
–
અને દૂસરી બાત એ કહે, રાત્રિકો પ્રશ્ન હુઆ થા ચંદુભાઈના એ પ્રશ્નનો ઉત્ત૨ હવે કે રાત્રિકો બહોત ચલા થા, કિ જૈસે ક્ષેત્રકા અંત નહીં, એ વસ્તુ સ્થિતિ હૈ, ઐસે કાળકા અંત નહીં, શરૂઆત કહાંસે ઉસકા એ વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ ઐસી દ્રવ્યકી પર્યાય પહેલી કયા ઉસકા અંત નહીં. પહેલી કયા ? આહાહા ! ઐસે આત્માનેં અનંતગુણ જો હૈ ઉસકા આખિરકા ગુણ કયા ? એ હૈ હી નહીં. આહાહા ! સમજમેં આયા ? તો ઇતના દ્રવ્યકા સ્વભાવ ગુણ અમાપ હૈ ઔર પર્યાય એક સમયકી ભી અનંત હૈ એ ભી અમાપ હૈ, એ અનંત પર્યાય એક સમયકી હૈ, તો આ અનંત, અનંત અનંત અનંતમેં આખિરકી આ એક પર્યાય ઉસમેં એક સમયનેં, એ ભી હૈ નહીં. આહાહા ! ત્યારે કોઇ કહે કે એટલા બધા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અમાપ ને ઉસકા માપ પર્યાય લઇ લે તો તો વિકલ્પ હૈ ઉસમેં આયા. સમજમેં આયા ? ઐસા હૈ નહીં. સમજમેં આયા ?
વો રાત્રિકો કહા થા, કહેના થા તો ચિદ્વિલાસમેં હૈ, ચિદ્વિલાસ હૈ ને ? ઉસમેં ચોત્રીસ પાને હૈ દેખો, સામાન્યતા કરી નિર્વિકલ્પ વસ્તુ હૈ, વિશેષતા-વિશેષપણા એકદ્રવ્યમેં અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંત ગુણ, આહાહાહા... જિસકા અંત નહીં ઐસે જબ વિશેષ સમજાતે હૈ ગુરુ, આહાહા... ઔર પર્યાય એક સમયનેં અનંત, મુદત એક સમયકી પણ અનંત પર્યાયમાં આ પર્યાય આખિરકી હૈ ઐસા હૈ નહીં. અનંત, અનંત, અનંત, અનંત, અનંત એક સમયમેં હોં ઐસા શિષ્યકો પ્રતિબોધ કિજીએ, ચિદ્વિલાસમેં હૈ, ચિદ્વિલાસ દીપચંદજી.
તબ જ્યોં જ્યોં શિષ્ય ગુરુકે પ્રતિબોધકો ગુણકા સ્વરૂપ, નિયમસારમેં ઐસા કહા કે દ્રવ્ય, ગુણ ને પર્યાય તીનોંકા વિચા૨ ક૨ના એ વિકલ્પ ને અનાવશ્યક હૈ. યહાં એ કહા કે દ્રવ્યગુણને અનંત અનંતગુણ ને અનંત અનંત પર્યાયકો ગુરુ જે શિષ્યકો સમજાતે હૈ. આહાહાહા ! ત્યારે ( તબ ) ગુરુકે પ્રતિબોધકો ગુણકા સ્વરૂપ જાણી, જાની વિશેષ ભેદી હોતા જાતા હૈ. વિશેષ ઉસકા ભેદજ્ઞાન નિર્મળ બહોત હો જાતા હૈ. ઔર તબ વે શિષ્યકે આનંદકી તરંગ ઉઠતે હૈ. સમજમેં આયા?
ભગવાન આત્મા એક ઔર અનંત, અનંત, અનંત, અનંત ક્ષેત્રસે અંત એ આ ગયા