________________
૧૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નાશ હોતી હૈ. પણ ઉસમેં ભગવાન એક અનાદિ અનંત પડા હૈ ધ્રુવ. આહાહાહા ! ઉસકા તો જ્ઞાન હૈ નહીં, વો તરફ તો ઝૂકે નહીં. આહાહાહા ! એ આત્માના જ્ઞાન નહીં હૈ.
ઇસે બતાનેવાલા સર્વજ્ઞકા આગમ હૈ. એ સર્વજ્ઞકા આગમ સિવાય ઐસી બાત ક્યાંય હૈ નહીં તીન કાલમેં. સમજ આયા? (શ્રોતા- બધા ધર્મવાળા પોતાના પ્રભુને સર્વજ્ઞ માને ) માને ગમે તે, સર્વજ્ઞ હૈ હી નહીં. અજ્ઞાની પોતે અપનેકો ગમે તે માને, સર્વજ્ઞ તો એક જૈન દર્શનમેં, કયોંકિ આત્મા સર્વજ્ઞ સ્વભાવી ત્રિકાળ હૈ ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી ત્રિકાળ હૈ ઐસે કહનેવાલા તો સર્વજ્ઞ પરમાત્મા હૈ અને વો સર્વજ્ઞ સ્વભાવ હૈ ત્રિકાળી ભગવાન ઉસકે અવલંબનસે પર્યાયમાં સર્વશપણા હોતા હૈ, જિસકા સર્વજ્ઞ સ્વભાવ આત્મામેં હૈ ઐસા માનતા નહીં ઉસકો સર્વજ્ઞ પર્યાય કભી હોતી નહીં. આહાહા ! (શ્રોતા - આત્માકો તો માનતા હી હૈ) આત્માકો કયા માને બધી વાતો કરે, આત્મા એટલે કયા પ્રભુ? સર્વજ્ઞ, બીજી સાદી ભાષાએ કહીએ તો “શ” સ્વભાવી અને “જ્ઞ” સ્વભાવમાં સર્વ લગાવી દિયા તો સર્વજ્ઞ સ્વભાવી, કયોંકિ વો સર્વજ્ઞ સ્વભાવ ઉસકા ગુણ હૈ, ઉસકી શક્તિ હૈ. આહાહાહા! અને એ સર્વજ્ઞ સ્વભાવી એકરૂપ પ્રભુ ઉસકી દૃષ્ટિ કરનેસે ને ઉસમેં સ્થિર હોનેસે સર્વશકી પર્યાય, પ્રગટ પર્યાયમાં હોતી હૈ. સર્વજ્ઞમેંસે પ્રવાહ આતા હૈ. આહાહા ! પૂર્વક પર્યાયમેંસે મોક્ષ હો ઐસા કહેના ભી વ્યવહાર હૈ, બાકી તો સર્વજ્ઞ સ્વભાવ હૈ ઉસમેંસે સર્વજ્ઞ પર્યાય આતી હૈ. આહાહાહા! સમજમેં આયા?
ઉસમેં શુદ્ધદ્રવ્યાર્થિકનકસે એ બતાયા હૈ, કે આત્મા એક અસાધારણ ચૈતન્યભાવ હૈ, ત્રિકાળી એક અસાધારણ દૂસરા ગુણ ભી ઐસા નહીં, જ્ઞાન સ્વભાવ જૈસા, દૂસરા ગુણ ભી અપનેકો જાનતે નહીં, જ્ઞાન અપનેકો જાનતે હું ને દૂસરા ગુણકો જાનતે હું ને પરકો જાનને વાલા અસાધારણ એક જ્ઞાયક સ્વભાવ હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવો ઉપદેશ!હૈં? આહાહા! જ્ઞાન છે અસાધારણ ચૈતન્યમાત્ર જો કે અખંડ હૈ પ્રભુ તો દ્રવ્યસ્વભાવ તો અખંડ હૈ પર્યાયકા ભેદ ભી જિસમેં નહીં, નિત્ય હૈ અનિત્ય નહીં, અનાદિ અનંત હૈ, અનાદિ નિધન “અ” આદિ અનિધન, આદિ નહીં ને અંત નહી. ઐસી ચીજ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ! આહાઉસે જાનનેસે પર્યાયબુદ્ધિા પક્ષપાત મિટ જાતા હૈ ઐસા ભગવાન ત્રિકાળી જ્ઞાયકકો જાનનેસે ને અનુભવ કરને સે પર્યાયબુદ્ધિના પક્ષપાત છૂટ જાતા હૈ તભી સમ્યગ્દર્શન હોતા હૈ. આહા! વિશેષ કહેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૭૦ ગાથા - ૧૪ તા. ૨૭-૮-૭૮ રવિવાર, શ્રાવણ વદ-૯ સં. ૨૫૦૪
શ્રી સમયસાર, એ તો ૧૫ મી ગાથામેં આતા હૈ ને “અપદે સન્તમર્ઝ” પંડિતજી ! “અપદેશસત્તમન્ઝ” ઉસકા અર્થ અખંડ કિયા હૈ વો વિધાનંદજીએ, એ વાત જૂઠી હૈ, સુણો તો હવે એ કહેતે હૈ કિ અપદસકા અર્થ અમૃતચંદ્રાચાર્યે જાનનમેં ન આયા તો કિયા નહીં એમ કહેતે છે. અમૃતચંદ્રાચાર્યનો “અપદે સન્તમઝ” શબ્દકો અર્થ જાનને ખ્યાલમેં ન આયા તો લિખા નહીં. એક વાત, અપદસકા અર્થ જયસેન આચાર્ય ટીકામેં દ્રવ્યશ્રુત કિયા હૈ એક વાત ઔર “અપદે સન્તમર્ઝ”નો અર્થ એ સૂત્રમ્ ૧૫મી ગાથા આઇ ઉસમેં આ ગયા. પંડિતજી !!