________________
૧૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દેતે હૈ તત્ત્વકી બાત આંહી દૂસરી બાત હમારી પાસ હૈ નહીં. ઐસા મકાન બનાવો કે ઐસા પુસ્તક બનાવો હમ ( ને ) કભી કહા નહીં. એક આ બહેનકા પુસ્તક આયા મૈં (ને ) તભી કહા થા. બાકી ઇતના ૨૦ લાખ છપ ગયા હૈ, હમે કભી કહા નહીં પુસ્તક બનાવો. આ આંહી તો ઉપદેશમેં આવે એ સમજો એ સમજો. એ લપમેં પડતે નહીં હમ ક્યાંય, સમજમેં આયા ?
આ મકાન બન્યા પહેલે કહ્યાને ? સ્વાધ્યાય મંદિર (સંવત ) ૯૪ મેં તો હમ તો કભી કહ્યા નહીં. કે બનાવો, ઐસા કહા થા હમ, કે તુમ બનાતે હો, હમ રહેના કે ન ૨હેના એ ઠુમારે પ્રતિબંધમે નહીં હમ, રામજીભાઈ તો થા ને ૯૪ મેં, આ મકાન તમે બનાતે હૈ તો અમારે આંહી રહેના હી હૈ ઐસા કોઇ પ્રતિબંધ હમારેકો નહીં હૈ. આહાહા ! સમજમેં આયા ? એ કરનેવાલા આત્મા નહીં બાપા. એ કોણ કરે ભાઈ ! આહાહા !
આંહી તો કહેતે હૈ કે એ વસ્તુકો, ત્રિકાળીકો ભી શુદ્ઘનય કહેનેમેં આયા, ઔર ત્રિકાળીકા અનુભવ હુઆ એ અનુભવકો હી શુદ્ધનય કા, ઔર ત્રિકાળકો ભી આત્મા કહા અને અનુભૂતિકો ભી આત્મા કહા. સમજમેં આયા ?
હવે શિષ્ય પૂછતા હૈ, શિષ્યે એ સૂના આ બાત સૂના ને ઐસા ખ્યાલમેં આયા હૈ ઉસકો, કે આ કયા કહેતે હૈ ? તો પ્રભુ તમે કહેતે હો તો ઇસમેં તો અનુભવ કૈસે હો ? જૈસે ઉ૫૨ કહા હૈ, વૈસે આત્માકી અનુભૂતિ કૈસે હો સકતી હૈ ? એમ શિષ્યે પ્રશ્ન કિયા. તમે કહેતે હો કિ ભગવાન આત્મા રાગસે ભિન્ન, બંધસે, રાગસે ભિન્ન સામાન્ય વિશેષસે ભિન્ન સામાન્ય, પર્યાયસે ભિન્ન, નિયત એકરૂપ ઐસી ચીજકી એ અનુભૂતિ કૈસી હોતી હૈ ? ઉસકા અનુભવ સમ્યગ્દર્શન ઔર સભ્યજ્ઞાન અનુભૂતિ કૈસે ? આ પ્રશ્ન આયા. પણ અહીં દર્શનકા વિષય હૈ. સમજમેં આયા ? આહા... ગાથા દર્શનકી હૈ, અનુભૂતિ કૈસે હો સકતી હૈ? આહાહાહા ! ( શ્રોતાઃઅનુભૂતિ કેમ થાય એ આજ તો બહાર પાડવું જ પડશે. ) પણ અનુભૂતિ ઉસમેં જરી મર્મ હૈ. કયા ? દેખો ઉપ૨ કહા પૈસા આત્માકી અનુભૂતિ કૈસે હો સકતી હૈ?
ઉસકા સમાધાનઃ- દેખો હવે, “કે બદ્ધસૃષ્ટત્વ આદિ ભાવ અભૂતાર્થ હૈ” આહાહાહા ! શિષ્યકા પ્રશ્ન હુઆ કે ભગવાન આત્મા ઐસાકી અનુભૂતિ કૈસી હોતી હૈ ? કે સૂન પ્રભુ “એ બદ્રુપૃષ્ટત્વ આદિ ભાવ અભૂતાર્થ હૈ.” કાયમ રહેનેવાલી ચીજ નહીં હૈ. ઠીક ! રાગ આદિકા સંબંધ કે પર્યાયકા વિશેષ ભાવ, એ કાયમ રહેનેવાલી ચીજ નહીં. આહાહાહા ! બદ્ધસૃષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હૈ. આહાહા... એ કાયમ રહેનેકી ચીજ નહીં. કાયમ રહેનેવાલી ચીજ તો ભગવાન આત્મા પૂર્ણાનંદ એ કાયમ રહેનેકી ચીજ હૈ. આહાહાહા ! સમજાય એટલું સમજના પ્રભુ ! આ તો ૫૨માત્માની ગંભીર વાતો હૈ. આ કોઇ કથા વાર્તા નહીં. આ તો ત્રણ લોકનો નાથ સીમંધર ભગવાનકા મુખસે આઇ બાત એ કુંદકુંદાચાર્યે ઝીલી અને લે લિયા હૈ ! હૈ ? અને અમૃતચંદ્રાચાર્ય તો હજા૨ વર્ષ પીછે હુઆ પણ ઉસકા પેટ ખોલ દિયા એને, કે કુંદકુંદાચાર્ય આમ કહેતે હૈ, કહેવા માગતે હૈ ને ભગવાન ભી ઐસે કહેતે થે. આહાહા !
કયા જવાબ દિયા ? શિષ્યે પ્રશ્ન ક્રિયા કે ઐસા આત્મા અબ&સ્પષ્ટ આદિ હૈ ઉસકા અનુભવ કૈસે હો ? ( શ્રોતા:- પ્રશ્ન બહોત અચ્છા.) પ્રશ્ન હતો, એમ કે આ બદ્ધત્કૃષ્ટ આદિ હૈ ને ? યહાં એમ કહેતે હૈ. આ બદ્ધસૃષ્ટ રાગ આદિકા સંબંધ હૈ, પર્યાયમેં ભેદ હૈ દર્શન જ્ઞાન