________________
ગાથા – ૧૪
૧૫૧ ગોદીકાજી, એ તો કેટલે, પૈસા સારું ક્યાંય જાય છે, રખડે છે અમેરિકા ને ફમેરિકા ને આહાહા ! છતાં એ રજકણો આનેવાલા હોય એ આયેગા, ઉસકા રાગકા પ્રયત્નસે આતે હું એ બિલકુલ જૂઠ હૈ (શ્રોતા- એક વાર કહો કે પૈસા માટે જાય છે ને પાછા કહો કે પૈસા મળતા નથી ?) કોણે કીધું આવતું નથી, એ તો અહીંયા એની પાસે આતે હૈ. મેં કહ્યું, ઉસકી પાસ આતે હૈ નહીં, નજીકમેં આતે હૈ (શ્રોતા:- ઉસકો મિલતે નહીં હૈ.) નહીં નહીં. ઉસકા પરમાણુકા ભી આત્મામેં અભાવ હૈ. સ્વભાવકા ભાવ હૈ ને પરમાણુકા અભાવ હૈ, તો ઉસકી પાસ અંદર(પર) દ્રવ્ય નહીં આતા. આહાહા!
યહાં કહેતે હૈ કી એ અનુભૂતિ એ આત્મા હૈ, દેખો ઇસ પ્રકાર આત્મા એક હી પ્રકાશમાન હૈ. આહાહા ! ઉસકા અર્થ કિયા, દેખો ઉસમેં, પંડિતજી ! જયચંદ પંડિત ! શુદ્ધનય આત્માકી અનુભૂતિ, આત્મા સબ એક હી હૈ. હૈ? આ અપેક્ષાસે સમજાતે હૈ. શુદ્ધનય, આત્માની અનુભૂતિ ઔર આત્મા તીનો એક હૈ. (શ્રોતા- પર્યાયને દ્રવ્ય દો એક હૈ?) પર્યાય ને દ્રવ્ય ને દોહિકો શુદ્ધનય કહા, આત્માકો શુદ્ધનય કહા. અનુભૂતિકો શુદ્ધનય કહા. આહાહા.. શુદ્ધનયકો શુદ્ધનય કહા, ત્રિકાળી વિષયકો અપેક્ષાસે એ સબ સમજના ચાહીએ ને? આહાહા !
જુઓ, શુદ્ધનય કહો આત્માકી અનુભૂતિ કહો નહીંતર શુદ્ધનયકા વિષય તો ધ્રુવ ત્રિકાળ હૈ, પણ ત્રિકાળકો વિષય કિયા તો પર્યાયમેં અનુભૂતિ હુઇ, અનુભૂતિમેં શુદ્ધ વસ્તુ પ્રતીતમેં આઈ, તો પર્યાયકો ભી અનુભૂતિ શુદ્ધનય કહેનેમેં આયા. આહાહા ! આવું હવે શીખવું, ગોખવું (શ્રોતા - પર્યાયકો ભી દ્રવ્ય કહે દિયા) પર્યાયકો દ્રવ્ય નહીં કહા, શુદ્ધનય કહા. એ શુદ્ધનાયકા અર્થ ? એ શુદ્ધનયકે આશ્રયસે જો પવિત્રતા પ્રગટ હુઈ તો ઉસકો ભી શુદ્ધનય કહા, અને ઉસકો આત્મા કહા પીછે. પવિત્રતા પ્રગટ હુઈ એ સમ્યગ્દર્શન જ્ઞાન એ પર્યાય હૈ ઉસકો આત્મા કહા. રાગમેં નહીં, રાગ અનાત્મા હૈ. ઇતના બહાનેકો અનુભૂતિ જો સમ્યગ્દર્શન આદિકી હૈ. ઉસકો આત્મા કહેનેમેં આયા હૈ. આહાહા... આવી વાતું છે.
(શ્રોતા- એક દફે ઔર કહે દો.) વસ્તુ જો હૈ વસ્તુ ત્રિકાળી ચીજ જો ભગવાન આદિ અંત રહિત પર્યાયમેં આદિ હોતી હૈ ને અંત નાશ હોતા હૈ, પર્યાય ઉત્પન્ન હુઈ તો આદિ હૈ, દૂસરે સમય વ્યય હોતા હૈ, આદિ અંત હો ગયા તો વસ્તુ આદિ અંત રહિત હૈ, તો ઉસમેં પર્યાય ભી નહીં, ઐસા આદિ અંત રહિત, સંપૂર્ણમ્- આપૂર્ણ- પરિપૂર્ણમ્ પરસે વિમુક્ત એ ચીજકો યહાં શુદ્ધનય કહા, ઔર ઉસકા અનભવ કિયા ઉસકો ભી શુદ્ધનય કહા, ઔર ઉસકા અનુભવ હુઆ ઉસકો આત્મા કહા. આહાહા ! કયોંકિ નિર્મળ પર્યાય હુઇ (તો વો) આત્મા હૈ, રાગકી પર્યાય આત્મા નહીં ઇતના બતાનેકો અનુભૂતિ જ નિર્મળ સમ્યગ્દર્શનશાન હુઆ, એ આત્માકી પર્યાય નિર્મળમૅસે નિર્મળ આઈ તો નિર્મળ પર્યાયકો આત્મા કહેનેમેં આયા. સમજમેં આયા? આહાહાહાહા ! આવી ચીજ હૈ.
૧૪ મી ગાથા સમ્યગ્દર્શનકી મુખ્યતાસે આ કથન હૈ. સમ્યગ્દષ્ટિકો. સમ્યગ્દર્શનમેં ત્રિકાળી આદિ અંત રહિત આત્મા દષ્ટિમેં આતા હૈ. સમજમેં આયા?આહાહાહાહા ! (શ્રોતા:- ઇસલિયે આ શિક્ષણ શિબિર લગાયા.) મૈં તો લગાયા નહીં, મેં તો કભી કહા હી નહીં. મેં તો કભી કહા હી નહીં, હોતા હૈ આ. આ તીર્થ ફંડકા બનાવો એ ભી મૈં તો કભી કહા નહીં, યહાં તો ઉપદેશ