________________
ગાથા
૧૪
૧૪૯
ભી કહીએ. અગિયા૨મી ગાથામેં “ભૂદર્થં દેસિદો દુ સુદ્ધણઓ” ભૃતાર્થ જે ધ્રુવ હૈ ઉસકો શુદ્ઘનય કહેતે હૈ. નય અને નયકા વિષયકો અધ્યાત્મ દૃષ્ટિમેં છોડ દેતા હૈ. સમજમેં આયા ? જો ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસકો હી શુદ્ઘનય કહા હૈ. નહીં તો શુદ્ઘનયકા તો વો વિષય હૈ પણ વિષય અને વિષયીકા ભેદ છોડકર, વો ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવ જો સમ્યગ્દર્શનકા વિષય હૈ, ઉસકો હી શુદ્ઘનય કહેનેમેં આયા હૈ. આહાહાહા ! આવું હવે યાદ ક્યાં રાખે આમાં ધંધા આડે નવરાશ ન મળે. શેઠ!( શ્રોતાઃ- આજ જાનેવાલા હૈ શેઠ ) જાનેવાલા હૈ ? સમજમેં આયા ? આહાહા ! જે કોઇ આત્માકો અબદ્ધ, રાગઆદિ કર્મઆદિસે બદ્ધ નહીં, ઐસે પસ્સઇ નામ અંતરમેં
દેખતે હૈ.
( ૧ ) અસ્પૃષ્ટ કર્મકા વિસસ્રા ૫૨માણુ પુદ્ગલ હૈ કર્મ હોનેકી લાયકાતવાળા ઉસસે ભી અસ્પૃષ્ટ હૈ. ભગવાન તો રાગસે અસ્પૃષ્ટ હૈ અને વિસસ્રા ૫૨માણુ સાથમેં હૈ કર્મરૂપ પરિણમ્યા નહીં ઉસકો ભી સ્પર્શસે રહિત હૈ. આહાહા !
( ૨ ) ‘અનન્ય ’ દરેકકા અર્થ કરેગા હોં, અનન્ય હૈ, અનેરી અનેરી ગતિ ઇસમેં હૈ નહિ. એ તો અનન્ય હૈ. યે તો અન્ય અન્યસે અનન્ય હૈ. ભિન્ન હૈ. આહાહા !
(૩) ‘નિયત’ પર્યાયમેં અનેકતા દિખતી હૈ ઉસસે ભી વો ભિન્ન હૈ.
(૪) ‘અવિશેષ’ દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદ જો દિખતે હૈં એ વિશેષ, ઉસસે રહિત હૈ, અવિશેષ હૈ સામાન્ય હૈ. આહાહાહા !
(૫) ‘અસંયુક્ત’ શુભ અશુભભાવમેં જો આકુળતા હોતી હૈ યે આકુળતાસે સંયુક્ત નહીં. આહા ! એ આકુળતાસે સહિત ભગવાન હૈ નહીં અંદર. આહાહા !
ઐસે આત્માકી અનુભૂતિ, ઐસા આત્માકા અનુભવ, અહીં શુદ્ઘનય કહેના હૈ ને ? જ્ઞાનપ્રધાન કથન આ હૈ, દર્શનપ્રધાન કથન આ હૈ અને પંદરમીમેં જ્ઞાનપ્રધાન કથન આયેગા. ચૌદમીમેં દર્શનપ્રધાન કથન હૈ. પંદરમીમેં જ્ઞાનપ્રધાન કથન આયેગા. હજી તો સમ્યગ્દર્શનની પ્રતીત કયા હૈ? ઇસકા કથન આ હૈ ઔર સાથમેં અનુભૂતિકા કથન હૈ નયકા એ પંદરમેં આયેગા. આહાહા !
આંહીયા કહેતે હૈ કિ ઐસે આત્મા, ઐસે આત્મા, પર્યાયમેં રાગકા સંબંધ હૈ, એ દ્રવ્યમેં સંબંધ નહીં, ઐસા આત્માકો અનુભૂતિ, ઐસે આત્માકી અનુભવ હોના પર્યાયમેં, આહાહા... એ આત્મા જો કહા એ તો અબદ્ધ સ્પષ્ટ હૈ, વો પર્યાયકે બિનાકી ચીજ હૈ, પણ ઉસકા અનુભવ કરના વો પર્યાય હૈ. આહાહા ! સમજમેં આયા ? “ઇસકી અનુભૂતિ એ શુદ્ઘનય હૈ.” દેખો અનુભૂતિકો શુદ્ઘનય કહા. એક બાજુ શુદ્ધનય ત્રિકાળકો કહેતે હૈ ઔર તો અનુભૂતિકો હી શુદ્ઘનય કહા. કોંકિ શુદ્ઘનયકા વિષયમેં દૃષ્ટિ જબ ગઇ, તો પર્યાયમેં અનુભૂતિ હુઇ, તો એ શુદ્ઘનય ઉસકો ભી કહેનેમેં આતા હૈ. આહાહાહા ! હૈ ?
“ઔ૨ યે અનુભૂતિ આત્મા હી હૈ.” પાછા અનુભૂતિ જો હુઇ, આનંદકા વેદન આયા એ આત્મા હૈ એ કહે દિયા. એ પર્યાય હૈ એ આત્મા હૈ. રાગાદિ થા એ અણાત્મા થા, અને વસ્તુકા જે અનુભવ હુઆ એ શુદ્ધનય હુઆ. અને એ પર્યાયકો આત્મા કહેતે હૈ. આહાહાહાહા ! ઝીણી વાતું બાપા બહુ ભાઈ ! (શ્રોતાઃ- અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં અનુભવની પર્યાયને