________________
૧૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કરના, નય હું એક અંશકો પ્રગટ જાનતે હૈ. ચાહે તો નિશ્ચયનય હો તો ભી એક અંશકો જાનતે હૈં. એક અંશકો અર્થાત દ્રવ્ય જો સામાન્ય હૈ એ એક અંશ હૈ અને પર્યાય એ ભી એક અંશ હૈ.
તો નયકા વિષય એક અંશ હૈ. પ્રમાણકા વિષય દો હી હૈ નિક્ષેપકા વિષય શેયકા ભેદ હૈ. એ પ્રથમ શ્રદ્ધા કરને પહેલે ઐસા વસ્તકો સર્વશે કહા, અન્ય કહા ઉસસે વિપરીત કયા હૈ. અન્ય કહા ઉસસે દૂસરી ચીજ ભગવાને કહી કયા હૈ ઉસસે પ્રમાણ નિક્ષેપક જ્ઞાન આતા હૈ. પણ અનુભવ કરને પર એ શ્રદ્ધાન ને અનુભવી અપેક્ષાસે એ પ્રમાણ, નય, નિક્ષેપ જૂઠા હૈ. આહા! આવી વાત છે. હૈ?
પીછે શ્રદ્ધાનકી અપેક્ષા એ વસ્તુત્વ નહીં, “કિન્તુ જબ દૂસરી અવસ્થામેં પ્રમાણ આદિકે અવલંબનસે વિશેષ જ્ઞાન હોતા હૈ ઔર રાગ દ્વેષ મોહ કર્મકા સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટ હોતા હૈ, તબ વો પ્રમાણ નયકી ચારિત્રની અપેક્ષાએ જો સિદ્ધિ થી ઉસકી જરૂર નહીં. સમજમેં આયા?
ઔર કેવળજ્ઞાનકી પ્રાપ્તિ હોતી હૈ. કેવળજ્ઞાન હોનેકે પશ્ચાત્ પ્રમાણ આદિકા અવલંબન નહીં રહેતા. પૂર્ણ જ્ઞાન હુએ પીછે પ્રમાણ નય નિક્ષેપકો વિકલ્પાત્મક જ્ઞાન ત્યાં હું નહીં. આહાહા ! સમજનેકી ચીજ હૈ શેઠ. ઐસે નહીં મિલે ઐસી ચીજ હૈ. બહારસે નહીં મિલે, એ ચીજ અંદરસે મિલતી હૈ. આહાહા. (શ્રોતાઃ- આપ સમજાઓ ત્યારે મળે છે ને?) ઇ સમજે તબા મિલેગા, સમજાવે શું થાય? હમારા બધા પંડિતો છે ને એની સામે, હમારે આ ભી કૃષિ પંડિત હૈ ને. આહાહા... ભગવાન સૂનો તો ખરા, કહેતે હૈ. આહાહા... અંતર ચીજ જો અનંતગુણકા ચૈતન્ય રત્નાકર પ્રભુ, અનંત રત્નાકર, (અભેદાત્મા) પહેલે કહા થા એક વાર. સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્ય જોજન લંબા હૈ. સબ દ્વિપ અને સમુદ્ર આ બાજુ હૈ ઉસસે એ સ્વયંભૂ સમુદ્ર તીન જોજન લંબા વિશેષ હૈ. કયા કહા? અસંખ્ય દ્વિપ સમુદ્ર આ બાજુ હૈ, ઉસકી લંબાઇ ગણો પીછે સ્વયંભૂકી લંબાઇ. ઇસસે ભી તીન જોજન અધિક હૈ. રતન ભર્યા હૈ નીચે એકલા, વેળુ ને રેતી નહીં. સ્વયંભૂ! ઐસે ભગવાન સ્વયંભૂ આત્મા! આહાહા! હૈ! આહાહાહા ! ઉસમેં તો જ્ઞાન દર્શન આદિ અનંત અનંત અનંત અનંત અનંત જેની મર્યાદા હદ નહીં. આહાહાહા! કયા હૈ? એ વસ્તુમેં ઇતના ધર્મ- ગુણ હૈ, કે ગુણકી સંખ્યા અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત જિતના લે જાવ તો ભી ઉસકા અંત નહીં આતા, ઇતની સંખ્યા હૈ, એ સબ ચૈતન્ય રત્નાકરસે ભરા ભગવાન (આત્મા) હૈ. આહાહા ! ઉસકા અંતરમેં અનુભવ કરને પર સમ્યગ્દર્શન હોતા હૈ. પ્રથમ ધર્મકી દશા એ કોઇ ક્રિયાકાંડસે ને નિમિત્તલે ને પરસે કોઇ હોતા હૈ ઐસા હૈ નહીં. આહા! એ કહેતે હૈ. કેવળજ્ઞાન હુએ પીછે કોઇ જરૂર નહીં, તીસરી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા વહાં ભી કોઇ આલંબનકી જરૂર નહીં. ઇસ પ્રકાર સિદ્ધ અવસ્થામું પ્રમાણ નય ને નિક્ષેપકા અભાવ હૈ. હવે શ્લોક ૯ મો.
RESS
Avo ne