________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૫૫ ઈસ પ્રકાર જ્ઞાન-જ્ઞાનીકે ભેદસે ” જ્ઞાની શબ્દ આત્મા, જ્ઞાન શબ્દ વર્તમાન જ્ઞાન ગુણ પર્યાય, એના ભેદસે કહેનેવાલા એ વ્યવહાર ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહા જાતા હૈ. જાનનેકી (દશા) જ્ઞાન તે આત્મા અને એ આત્માકો જાને, એ પરમાર્થકો વ્યવહારે બતાયા હૈ. વ્યવહારે વ્યવહારકો બતાયા ઐસા નહીં. વ્યવહારે બતાયા પરમાર્થકો. આહાહા ! (શ્રોતાઃ- ઈતના ઉપકાર માનના વ્યવહારકા) ઇતના વ્યવહાર સ્થાપને યોગ્ય હૈ. હૈ ઈતના, પણ વો વ્યવહારને આશ્રયસે હોતા હૈ નિશ્ચય એ નહીં. આહાહા !
બહુ ફેર છે ભાઈ. અરે ! અત્યારે તો બધું ગરબડ થઈ ગયું છે. સંપ્રદાયમાં તો, ઓલા કહે દયા પાળો, વ્રત કરો ને અપવાસ કરો. હવે એ તો રાગની ક્રિયા છે. ઓલા કહે કે ભક્તિ કરો ને જાત્રા કરો. આજ આવ્યા હતાં અહીં મોટા પાલીતાણાવાળા, મોટો સંઘ આવ્યો હતો. ઘોઘા ભાવનગર જવાનો, અહીં ઊતર્યો હતો, જોયો 'તો, એ બસ જાત્રા કરે ને આમ થઈ જાય ને આમ આપણે તરી ગયા. એ તો શુભ રાગની ક્રિયા જો મંદ રાગ કરતે હો તો એ જાત્રા ને એનું નામ શુભરાગ હૈ પુણ્ય. એ કોઈ ધર્મ નહીં. અને વો ધર્મકા કારણ ભી નહીં. આહાહા ! ધર્મકા કારણ તો પ્રભુ ત્રિકાળી આત્મા જો હૈ. એ વર્તમાન આનંદ ને શાંતિ ને સમકિતકા કારણ તો એ આત્મા હૈ. આહાહા! અને એ આત્માકો જેણે જાણ્યા ઉસકી પર્યાયમેં આનંદ ને સમકિત આદિ હોતા હૈ. તો એ પર્યાય અને તે પરને જાણે તે જ્ઞાનકો વ્યવહાર “જ્ઞાન તે આત્મા ' ઇતના ભેદ પાડયા. એ વ્યવહાર કહેનેમેં આયા. ઇસકો વ્યવહાર કહેનેમેં આયા. છતાં એ જ્ઞાન વ્યવહાર હૈ એ વ્યવહારકો એકિલા બતાતે હૈ ઐસે નહીં. એ જ્ઞાન તે આ આત્મા, આ જાનતે હૈં ને? જાનતે હૈ નૈ? “એ જાનતે હૈ એ આત્મા” એમ આત્માકો બતાયા. વ્યવહારે- વ્યવહાર શ્રત કેવળીએ વ્યવહાર જ્ઞાને પણ આત્માકો બતાયા. આહાહાહાહા ! આવી વાતું છે.
આ કઈ જાતનો ધર્મ આ? બાપુ શું કહીએ? પરમ સત્ય વસ્તુ પરમ સત્ય કયોંકિ પ્રભુ તુમ હૈ એ સર્વજ્ઞ સ્વરૂપી તુમ હૈ, ભાઈ ! તને ખબર નથી. તે આત્મા જો હૈ એ જ્ઞાનસ્વરૂપી હૈ, ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ હૈ, ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ હૈ, તો એ ચૈતન્ય પ્રકાશકા પરિપૂર્ણ પ્રકાશ હૈ. પરિપૂર્ણ નામ એ સર્વજ્ઞ પ્રકાશ સ્વરૂપ હૈ. આહાહા! ઉસકા શક્તિરૂપ સર્વજ્ઞ પ્રકાશ સ્વરૂપ આત્માકા હૈ. “શ” સ્વરૂપ કહો પ્રભુ, એ “જ્ઞ”નું પરિપૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞપણું કહો તો એ સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આત્મા હૈ, પણ વો જ્ઞાનકી પર્યાય ત્રિકાળકો જો અનુભવે, નિર્વિકલ્પ સમાધિ, શાંતિદ્વારા તબતો મૂળ ચીજકો અનુભવે એ તો પરમાર્થ હુઆ. પણ વો પર્યાય જો સ્વપરકો જાનતી હૈ. એ પર્યાયકો વ્યવહાર કર્યું કહા? કે વો તો ભેદ હૈ. ત્રિકાળી વસ્તુમેં જ્ઞાન-ગુણ ઐસા પર્યાય ભેદ હુઆ વો કારણસે વ્યવહાર કહા, પણ વ્યવહારે બતાયા હૈ પરમાર્થકો. આહાહાહા ! સમજાય છે કાંઈ ?
એ વ્યવહાર હૈ ખરા, પણ વો વ્યવહાર બતાતે હૈ ત્રિકાળી પરમાર્થ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ, માટે વ્યવહારનો સંબંધ જ્ઞાનનો પણ આત્મા સાથે છે. એ જ્ઞાનનો સંબંધ પર સાથે નહીં. આહાહાહા ! જે જ્ઞાનને વ્યવહાર કહ્યો, એ ક્યાં કે જ્ઞાન તે આત્મા ઐસા ભેદ હુઆ માટે. પણ વો જ્ઞાન અપનેકો ને પરકો જાને માટે તે જ્ઞાન પરકા સંબંધ રખતે હૈં ઐસા હૈ નહીં એ જ્ઞાન તો આત્માકી સાથે સંબંધ રખતે હૈ. આહાહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com