________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સંબંધ કિસકી સાથ હૈ? પરકો જાનતે હૈ માટે પરકી સાથે સંબંધ હૈ? સમજમેં આયા? જાનતે તો પર્યાય અપની અપનેકો ને પરકો દોકો, જાનકી દશા તો સ્વ૫ર દોકો જાનતી હૈ. છતાં જ્ઞાનના સંબંધ રાગ ને શરીર કર્મ, જડ સાથે હૈ નહીં. એ સંબંધ તો આત્મા સાથે હૈ. આહાહા ! આવું ઝીણું છે.
લોકોને અંતર ઊતરવું ક્યા ચીજ હૈ અંદર, પરમાર્થ પ્રભુ! આ શરીર તો વાણી જડ હૈ. ઉસકા જ્ઞાન હો, પણ ઉસકો જ્ઞાન એ જ્ઞાન શરીરકી સાથે સંબંધ રખતે હૈં ઐસા નહીં. શરીરના જ્ઞાન હો, પણ એ જ્ઞાન શરીરની સાથે સંબંધ રખતે હૈં ઐસા નહીં. એ શરીરના જ્ઞાન હો એ સ્વપરપ્રકાશક જ્ઞાનકી પર્યાય આત્માકી સાથે સંબંધ રાખતી હૈ. નવરંગભાઈ ! આહાહા ! સમજમેં આયા? આ આવી વાત છે, ભાઈ આ રવિવારનો દિવસ છે ને બધાં માણસો છોકરા-છોકરા આવ્યા છે ને આજે ઘણાં. આહાહા !
પૂર્ણાનંદ પ્રભુ પૂર્ણ સ્વભાવવાન વસ્તુ હૈ એ પૂર્ણ જ હોતી હૈ, વસ્તુ હૈ ઉસમેં અપૂર્ણતા કે વિપરીતતા કે અશુદ્ધતા હોતી નહિ. એ પણ ખબર નહિ હજી. વસ્તુ હૈ અનાદિ ચૈતન્યઘન પ્રભુ એ તો પરિપૂર્ણ શક્તિ ને પરિપૂર્ણ સ્વભાવસે પરિપૂર્ણ વસ્તુ હૈ. એ પરિપૂર્ણ ચીજકો જે જ્ઞાન જાને, એ જ્ઞાનકો, જ્ઞાનકો તો વ્યવહારશ્રુત કહેતે હૈ પણ જે જ્ઞાન ઉસકો જાને અંદરમેં, એ આત્માકો જાનેં તો નિશ્ચય કહેતે હૈ. આહાહાહા ! આવું છે. ઐસા હોનેસે જો આત્માકો જાનતા હૈ વો શ્રુતકેવળી હૈ, યે સબ ઘટિત હોતા હૈ ઔર વો તો પરમાર્થ હૈ.
ઇસ પ્રકાર જ્ઞાન ઔર જ્ઞાનીકે ભેદસે કહનેવાલા વ્યવહાર”દેખો, જોયું? ક્યા કહેતે હૈ? જે અહિંયા જ્ઞાન વર્તમાન જ્ઞાન હૈ, એ જ્ઞાન સ્વકો જાને ને પરકો જાનેં પણ એવો જ્ઞાનકી પર્યાયકો વ્યવહાર કહો. કયો? કે આ જ્ઞાન તે આત્મા ઐસા ભેદ હો ગયા ને? આત્મા એકિલા તો તો નિશ્ચય હો ગયા હૈ? આહાહા! “જ્ઞાન ઔર જ્ઞાનીકે ભેદસે કહનેવાલા જો વ્યવહાર ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહા જાતા હૈ.” આહાહા ! જ્ઞાન સ્વ ને પરને જાણે તે જ્ઞાન તે આત્મા, તો એટલો ભેદ કિયા તો વ્યવહાર હો ગયા. તો વ્યવહારે બતાયા હૈ નિશ્ચયકો. જે જ્ઞાન સ્વકા હુઆ ને પરકા હુઆ, એ જ્ઞાને આત્માકો જાના અને એ જ્ઞાન તે આત્મા ઐસા ભેદ કરકે વ્યવહાર કહા, તો વ્યવહાર બતાયા કયા? ત્રિકાળી વસ્તુકો. તો ઈતના વ્યવહાર આયા ઉસમેં, તો ઉસકો વ્યવહાર કહેનેમેં આતા હૈ. પણ એ વ્યવહારકા આશ્રય લેનેસે નિશ્ચય હોતા હૈ ઐસા નહીં. એ વ્યવહારકા આશ્રય તો ત્રિકાળી હૈ. આહાહા! ઝીણી વાત બહુ આવી. ફરીને લીધું ને અમારે બાબુભાઈ કહે, ફરીને લ્યો બાબુલાલજી કહે. વાત સાચી આ તો ગમે તેટલી વાર લ્યો, બાબુલાલજી! અપાર વસ્તુ હૈ. આહાહા!
ચૈતન્ય ચમકતો હીરો અંદર છે ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્યના પ્રકાશનો ચમકતો હીરો અંદર, પરિપૂર્ણ ચળકતો હીરો ( જ્ઞાયક) સ્વભાવ ભગવાન હૈ. આહાહા ! ઐસા પરિપૂર્ણ શક્તિકા સ્વભાવસે ભરાપડા પરિપૂર્ણ પ્રભુ હૈ. એવા પરિપૂર્ણ પ્રભુકો જે જ્ઞાન સીધા પરિપૂર્ણકો જાનતે હૈ વો તો શ્રુત નિશ્ચય પરમાર્થ હો ગયા. પણ જે જ્ઞાન કો જાને ને પરકો જાને એ જ્ઞાનકો વ્યવહાર કહા, ક્યોં કિ જ્ઞાન તે આત્મા ઐસા ભેદ પાડકર કહા માટે વ્યવહાર હુઆ. સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com