________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા - ૯-૧૦
૩૨૯
શ્રુતકેવળીકા અર્થ, કોઈ વિશેષ જ્ઞાન હો ગયા હૈ ઉસકી યહાં બાત નહીં. આહાહા !જિસને આત્મા ભાવશ્રુતજ્ઞાન દ્વારા દ્રવ્યશ્રુતમેં વો કહા હૈ, દ્રવ્યશ્રુતમેં વો કહા હૈ, ઐસા ભાવશ્રુત( જ્ઞાન ) હુઆ હૈ, અને ભાવશ્રુત દ્વારા ભગવાન પૂર્ણાનંદ આત્માકો સન્મુખ હોકર સમસ્ત પ્રકારે–સમસ્ત પ્રકારે, ચારે બાજુસે આત્માકો અનુભવતેં હૈ. આહાહા ! ઐસે અનુભવી જીવકો ‘ઋષીશ્વર’ લોકના જાનનેવાલા ત્રણ કાળ ત્રણ લોકને જાનનેવાલા કેવળીઓ અથવા ઋષીશ્વરો સંતો એને નિશ્ચય શ્રુતકેવળી કહેતે હૈ. સમજમેં આયા ? આહાહાહા !
ભાવશ્રુતજ્ઞાન દ્વારા જાનનેમેં આયા ને ઇતના ? ઈ દ્વારાનો અર્થ ઈ કે સીધા આમ જાનતે હૈ ભાવશ્રુતસે જાનતે હૈ ને ? ભાવશ્રુતસે જાનતે હૈ ને ? એને અંદરમાં ભેદ નહિ પણ અહીં સમજાનેમેં કયા કરે ? ભાવશ્રુત આ હૈ ને મેં ઉસકો જાનતા હૂઁ ઐસા ઉસમેં ભેદ નહિ. પણ સમજાનેમેં કયા કરે ? આહાહાહા ! અહીંયા ભાવાર્થમેં શાસ્ત્ર જ્ઞાન દ્વારા કહેતે હૈ, કહેગા. ઉસકા અર્થ યે હૈ કે શાસ્ત્રકા જ્ઞાન યે એમ કહેતે હૈ, શાસ્ત્રકા તાત્પર્યમેં યે કહેતે હૈ કે તેરા શ્રુતજ્ઞાન જો ભાવ હૈ યે વીતરાગી પર્યાય હૈ, ઉસકા ઉસકે દ્વા૨ા અનુભવ આત્માકા કરતે હૈ. ભાવદ્યુત દ્વા૨ા અનુભવ કરતે હૈ આત્માકા. સમજમેં આયા ? ( શ્રોતા : દ્રવ્યશ્રુત દ્વારા નહીં કરતે હૈ ભાવશ્રુત દ્વા૨ા કરતે હૈ ) ભાવશ્રુત, દ્રવ્યશ્રુત નહીં, દ્રવ્યશ્રુત તો બાહ્ય નિમિત્ત હૈ, એ ચીજ જરી લિયા હૈ દ્રવ્યશ્રુતમેં ઐસા કહા હૈ દ્રવ્યશ્રુતમેં ભી ઐસા કહા હૈ, અપદેશ સંત મજઝં, આયા ને ? અપદેશ સંતમજઝં.
પંદરમી ગાથા તકરાર હૈ ને ઓલા વિદ્યાનંદજી કહે છે કે ‘ અપદેશ ' એટલે અખંડ પ્રદેશ ઐસા હૈ નહીં. વિદ્યાનંદજી હૈ ને બહોત ભાષણ કરતે હૈ લોકમાં એ અપદેશકા અર્થ અભી નયા કર્યા. શ્રુતજ્ઞાનસે, અહીંયા. અપદેશકા અર્થ અખંડ પ્રદેશ ઐસા બાત હૈ નહીં. અપદેશકા અર્થ કથન હૈ, એ જયસેન આચાર્યની ટીકામાં લિયા હૈ પંદરમી ગાથામાં અપદેશ એટલે કથન, શ્રુત, દ્રવ્યશ્રુત, દ્રવ્યશ્રુતમેં ભી એ કહા હૈ કે આત્માકો અબદ્ધસ્પષ્ટ દેખે તે સમકિતી હૈ ને તે જિનશાસનકા જાનનેવાલા હૈ, ઐસા દ્રવ્યશ્રુતમેં ભી ઐસા કહા હૈ અને ભાવશ્રુત દ્વારા ભી યેહિ જાનતે હૈ. ભાવશ્રુત દ્વારા ભી અબદ્ધસ્પષ્ટ આત્માકો જાનતે હૈ એ જૈનશાસનકો જાનતે હૈ
આહાહાહા!
અજાણ્યાને તો એવું લાગે કે આ કઈ જાતની વાત હશે આ. આપણે તો ભક્તિ કરીએ, દેવ દર્શન ક૨વા હંમેશા, સાધુને આહાર આપવા, ભોજન કરવું કરાવવું. આહાહા ! અરે, એ ચીજ જ નથી ભાઈ, આ એ ચીજ તો અંદર ભગવાન આત્મા દ્રવ્યશ્રુતમેં ભી એ કહા કે દ્રવ્યશ્રુતકા સાર તો વીતરાગતા હૈ, ચારેય અનુયોગોંકા અને ભાવશ્રુતજ્ઞાન એ વીતરાગી પર્યાય હૈ, આહાહા ! શ્રુતજ્ઞાન પણ વીતરાગી પર્યાય હૈ, એ ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માકા અનુભવ કરતે હૈ, એ સમકિતી શ્રુતકેવળી હૈ, એણે સબ શાસ્ત્રકા સાર જાન લિયા. આહાહા ! સમજમેં આયા ? ( શ્રોતાઃ શ્રુતજ્ઞાન દ્વારા આત્માકો જાણે એ નિશ્ચયશ્રુત કેવળી ). નિશ્ચય શ્રુતકેવળી વસ્તુ, વસ્તુ જાણે ઈ. ઉસે લોકને પ્રગટ જાનનેવાલા કેવળી અથવા સંતો નિશ્ચય શ્રુતકેવળી કહેતે હૈ, આહાહા !
જો જીવ સર્વ શ્રુતજ્ઞાનકો જાનતા હૈ જ્ઞાનકો જાનતે હૈ જ્ઞાન ઉ૫૨ લક્ષ હૈ ભાવશ્રુત હોં. આહાહા ! ભાવશ્રુતજ્ઞાનકો જાનતે હૈ. આહાહા ! જાનતા હૈ ઉસસે જિનદેવ લ્યો અહીં જિનદેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com