________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
ઇસ પ્રકાર, જગત તો મ્લેચ્છકે સ્થાન ૫૨ હોને સે, જગત મ્લેચ્છને સ્થાન. આહાહા ! વ્યવહા૨નય ભી મ્લેચ્છકી ભાષાકે સ્થાન ૫૨. આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હો એ આત્મા, એ પણ વ્યવહારી ભાષા મ્લેચ્છકે સ્થાને હૈ. આહાહા! કોઈ દૂસરા ઉપાય નહિ, (અભેદ ) કૈસે કહેના તો ઐસા વ્યવહા૨કા ભેદ પાડના ઔર સમજાના એ મ્લેચ્છ ભાષા હૈ, કહેતે હૈ. આહાહા !
૩૧૮
વ્યવહારીજન ભી મ્લેચ્છ ભાષાકે સ્થાન પર હોનેસે છે ને ? વ્યવહારનય ભી, મ્લેચ્છ કે સ્થાન ૫૨ જગત સૂનનેવાલા ઔર વ્યવહારનય ભી મ્લેચ્છકે સ્થાન ૫૨ હોનેસે બેય, વ્યવહારીજન હૈ યે ભી મ્લેચ્છકે સ્થાનમેં હૈ, ઔર (ભેદકી ) ભાષા ભી કહેના હૈ વો ભી મ્લેચ્છકી ભાષા હૈ વ્યવહાર. આહાહાહા ! જગત તો મ્લેચ્છકે સ્થાન ૫૨ હોનેસે ઔર વ્યવહારનય ભી મ્લેચ્છ ભાષાકે સ્થાન ૫૨ હોનેસે વ્યવહારીજનકો કયા સમજાવે ? આત્મા આત્મા કહે તો સમજે નહીં તો ભેદ પાડકર, તો એ ભેદ પાડના એ ભાષા મ્લેચ્છ ભાષા હૈ, આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્રસે ભેદ પાડકર સમજાના એ ભાષા મ્લેચ્છ ભાષા હૈ. ગજબ હૈ ! તો વ્યવહાર કરતા તે૨ે કલ્યાણ હોગા એ વસ્તુ ક્યાં હૈ ? આહાહા ! એ ભાષા તો મ્લેચ્છ (કે) સ્થાનમેં ભી નહીં. આહાહા !
k
',
વ્યવહા૨, જગતકે જીવ મ્લેચ્છ કે સ્થાન૫૨ હોનેસે ઔર વ્યવહારનય ભી મ્લેચ્છ ભાષાકે સ્થાન ૫૨ હોનેસે ૫૨માર્થકા પ્રતિપાદન (કરનેવાલા ) હૈ ” વસ્તુકા કથન કરનેવાલા હૈ. આ આત્મા, ‘આ આત્મા ' દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત એ “ આ આત્મા ”, એમ વ્યવહારકા, આહાહા ! “ ૫૨માર્થકા પ્રતિપાદક કહેનેવાલા હૈ, ઇસલિયે વ્યવહારનય સ્થાપિત કરને યોગ્ય હૈ, ” વ્યવહારનય હૈ, વ્યવહારનય નહીં હૈ ( ઐસા ) નહિ, ઔર વ્યવહારનયકા વિષય ભેદ હૈ, વ્યવહા૨નયકો અસત્યાર્થ કહા માટે નહિ હૈ વિષય ઉસકા એમ નહિ, એ તો ત્રિકાળની દૃષ્ટિ કરાનેકો પર્યાયકો ભેદકો અસત્યાર્થ કા અભૂતાર્થ પણ હૈ એ તો ગૌણ કરકે જૂઠા કહા. વ્યવહા૨નય હૈ ઐસા સ્થાપિત કરને લાયક હૈ, પણ આદરણીય નહિ. આહાહાહાહા !
સ્થાપિત કરને યોગ્ય હૈ વ્યવહારનય હૈ સમજાનેમેં વ્યવહારનયસે સમજાના ઐસી મ્લેચ્છ ભાષારૂપ વ્યવહાર હૈ. આહાહાહાહા ! કિન્તુ બ્રાહ્મણકો મ્લેચ્છ નહીં હો જાના. બ્રાહ્મણને મ્લેચ્છ નહીં હો. સ્વસ્તિ કહેનેવાલાએ મ્લેચ્છ ભાષાસે સમજાવે ઓલાને પણ પોતે મ્લેચ્છ નહીં હોના. આહાહા ! ઇસ વચનસે વ્યવહારનય અનુસરણ કરને યોગ્ય નહીં, સ્થાપન કરને યોગ્ય હૈ, કે હૈ વ્યવહાર ઉસસે સમજાતે હૈ પણ આદરણીય નહિ. આહાહા ! ગજબ કામ કરે છે ને, આમાંય તે દી ’ હતો ઓલો ચીમન ચકુ હતો આઠમી ગાથામેં, ચીમન ચકુ છે ને ? જુઓ, આમાં વ્યવહા૨ે કીધું, પણ શું કીધું છે ? વ્યવહાર સમજાના એ મ્લેચ્છ ભાષાએ મ્લેચ્છને જેમ સમજાયા એમ વ્યવહા૨ીજનકો વ્યવહા૨ ભાષાસે સમજાયા, પણ સમજતે હૈ તો નિશ્ચય, વ્યવહા૨સે સમજતે હૈ ઔર વ્યવહારકા આશ્રય લેના ઐસા અહિંયા હૈ નહિ. આહાહા ! સમજમેં આયા ? ઇસ વચનસે વ્યવહારનય અનુસરણ કરને યોગ્ય નહીં. લ્યો પાઠમેં હૈ ને, ? હૈં. વચન વ્યવહારનયો નાનુસર્તવ્યોભ્યો સંસ્કૃતમાં હૈ કહેનેવાલે અહીં વ્યવહારમેં આયા હૈ, વિકલ્પ આદરણીય અનુસરણ લાયક નહીં. આહાહા ! વિશેષ કહેશે.
- પ્રમાણ વચન ગુરુદેવ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com