________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મિલા નિશ્ચય વ્યવહારમેં આનેવાલા. સમજમેં આતે હૈ? આહાહાહા !
એક એક શબ્દ ને એક એક અર્થમાં કેટલી ગંભીરતા, ઉસકા ક્ષયોપશમ જ્ઞાનમેં કિતની દશા. આહાહા ! ઐસી વાત સંતો, એકએક શબ્દમેં ભાવ ભર્યા હૈ. ઐસી ચીજ ક્યાંય દૂસરે હૈ નહીં. જિસમેં અંદર યથાર્થ ભાન ઔર ભાનકે સાથ સુનનેવાલા તરત ભાન કરેગા હીં, આંહી તો યે કહતે હૈ. આહાહાહા ! લો પ્રવચનસારમેં એમ કહા ને પીછે, હમ બાત કરતે હૈ તો આજ સમજ લે, આજે જ સમજ, વાયદા છોડ દે.. પીછે સમજેગા, પીછે સમજેગા એમ છોડ દે. નેમચંદભાઈ ! આહાહા ! દિગંબર સંતોની બાગબગીચાની વાતો તો દેખો, આહાહા ! એના ફૂલની સુંગધ તો જાઓ, આહાહા! જ્યાં હમ વ્યવહારમેં આયે સમજાનેકો હમ છદ્મસ્થ હૈ ને! છદ્મસ્થ હૈ તો વ્યવહાર વિકલ્પમેં તો આયા હૈ. આહાહાહા!
ઔર પરમાર્થકા તો હમકો ખબર હૈ, વિકલ્પસે રહિત હમારી ચીજ હૈ, અને ઉસકી ભી ચીજ વિકલ્પસે રહિત હૈ, યે દોહી કા હમકો જ્ઞાન તો હૈ. આહાહા !
વ્યવહાર પરમાર્થ માર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર, મહારથકો ચલાનેવાલા, આહાહા! જિસકો અંતર અનુભવ ભી હૈ ઔર સમજાનેકા વિકલ્પ આયા હૈ ઐસા દોહી ચક્રકો, રથ ચલાનેવાલા. જિસકો સમજાનેકા વિકલ્પ હૈ નહીં, ઉસકી બાત તો યહાં હૈ નહી, આહાહા ! વો તો અંદરમેં પડયા હૈ આનંદમેં. આહાહાહા ! સમજમેં આયા?
પણ જિસકો વ્યવહારકા વિકલ્પ આયા વો આત્મા શબ્દકો ન સમજે, કહેનેકા વિકલ્પ આયા, આ સમજતો નથી તો મેરે ઉસકા અર્થ કરના પડેગા. આહાહા!દેવીલાલજી! આહાહાહા ! અરે પ્રભુ, આ કયા હૈ ભાઈ ? આહાહા ! એ શું કયા ચીજ હૈ યે? આહાહા ! એકેક ગાથા ઉસકા એક એક શબ્દમેં, કિતની ગંભીરતા હૈ. આહાહા ! કહેતે હૈ કે આત્મા કહનેવાલા વો ભી સમ્યજ્ઞાનરૂપી (મહા)રથમેં નિશ્ચય વ્યવહારમેં આયા, ઔર ઉસસે દૂસરા કોઈ, ઉસકો બોલનેકા ટાઈમ ન રહા ને નિર્વિકલ્પમેં ઊતર ગયે. આહાહા! આત્મા કહા તો ખરા પણ પીછે અર્થ કરનેકા વખત ન મિલા ને અંદરમેં ઊતર ગયે. આહાહાહા ! તો દૂસરા આચાર્ય મુનિ લેના કે જે વિકલ્પ ને નિર્વિકલ્પ દો કા ભાન હૈ અને વિકલ્પમેં આયા મહારથ ચલાનેવાલા. આહાહાહાહા !
સારથીકી ભાંતિ છે ને? મહારથનો ચલાવવાવાળો સારથી, મહારથમાં બેઠા છે તો ભગવાન, એ ભગવાનને... આહાહા! ભગવાનને કયા કહેના હૈ, એ સારથી ચલાતે હૈ રથકો. આહાહા! ત્રણ લોકના નાથ સર્વજ્ઞ જિનેશ્વરદેવ એ રથમેં બેઠે હૈ ને સારથી તરીકે આ હૈ. ઉસકા માલ તો પરમાત્મા ત્રણ લોકકા નાથ સર્વજ્ઞદેવકા માલ હૈ, પણ હુમ સારથી તરીકે યે રથકો ચલાતે હૈ માર્ગકો. આહાહા ! નિશ્ચય ઐસા હૈ ને વ્યવહાર ઐસા હૈ. આહાહાહા! ગજબ વાત હૈ!
મહારથકો ચલાનેવાલા લિયા ને? નિશ્ચય ને વ્યવહારકો જિસકો ચલાના હૈ, જિસકો અંદર ઠર ગયા હૈ ઐસા ભી હૈ અને વિકલ્પ આયા હૈ ઐસા વ્યવહારકા રથકો પરમાર્થકો ચલાનેવાલા. આહાહા ! સારથી કે સમાન, અહીં તો સારથીકી ભાંતિ, આહાહા! સમ્યકવસ્તુ હૈ, એ ભી ઈસકો ભાન હૈ, ઔર યે ભાનમેં એ આત્મા હી પડા હૈ. આહાહા ! તો યે નિશ્ચયસે વ્યવહારકી જો બાત કિયા થા ઉસમેં વિકલ્પ ભી આયા ઔર સમજનેકી ચીજ ભી સમજ્યા હૈ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com