________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૯૩ અવતાર આહાહા ! એ ચોરાશીકા અવતારકા નાશ કરાનેકો અભેદ ચીજ અનંત ગુણકા એકરૂપ વસ્તુ હૈ ઉસકી દૃષ્ટિ કરાનેકો મુખ્યપણે વો હૈ અને ઉસમેં પર્યાય હૈ, (છતાં) પણ ઉસકો ગૌણ કરકે, વ્યવહાર કરકે, અભેદમેં ભેદ હૈ નહિ. આહાહાહાહા !
કહો, સમજમેં આતે હે? આ જુવાનિયાને સમજાય છે કે નહિ? એ સુબોધ, સાંભળે છે, પ્રેમથી સાંભળે છે. આહાહા ! અરે ! પ્રભુ આત્મા હૈ ને નાથ દરેક ભગવાન હૈ અંદર. ભાઈ તુમ શરીરકો ન દેખ, કર્મકો ન દેખ, રાગકો ન દેખ, ભેદકો ન દેખ, આહાહા ! જૈસે પરકા નિમિત્તકે આશ્રયસે સમ્ય હોતા નહિં. ઐસે રાગકે આશ્રયસે સમ્યગ્દર્શન હોતા નહિ. ઐસે ભેદકે આશ્રયસે સમ્યગ્દર્શન હોતા નહીં. આહાહાહા ! એ કારણે, ભેદ ઉસમેં હોને પર ભી ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન નહીં હોતા, વો કારણસે અભેદકી દૃષ્ટિ કરાનેકો ભેદ ઉસમેં હોને પર ભી વ્યવહાર કહેકર અવસ્તુ કહા હૈ, ગૌણ કરકે અવસ્તુ કહા હે અભાવ કરકે નહીં. આહાહા ! સમજાય છે કાંઈ? આવી વસ્તુ છે.
નવા કેટલાક આવ્યા છે ને એટલે કીધું વળી આ (લઈએ) નહીં તો કાલે ય ચાલ્યું હતું હોં, પરમ દિ' ચાલ્યું 'તું આ ત્રીજી વાર હાલે છે. આહાહા ! પણ તોય નવું નવું આવે. કાંઈ એનું એ આવે છે કાંઈ, હૈં? આહાહા! અહીં ભલીભાંતિ માલુમ હોતા હૈ. એ કારણે ઇસ કારણે ભેદકો ગૌણ કરકે – આ કારણે ભેદકો ગૌણ કરકે વ્યવહાર કહા હૈ તો તેરે હિસાબે તો એ અવસ્તુ હુઈ. પણ ગૌણ કરકે અવસ્તુ કહા હૈ મુખ્ય કરકે ત્રિકાળી અભેદકી દૃષ્ટિ કરાનેકો વોહિ ચીજ હૈ ત્યાં દષ્ટિ હોગી તો સમ્યગ્દર્શન હોગા, આહાહા! ભેદકો ગૌણ કરકે ઉસે વ્યવહાર કહા હૈ.
યહાં યહ અભિપ્રાય હૈ– અભિપ્રાય આ હૈ ઉસમેં ભેદ દૃષ્ટિમેં ભી નિર્વિકલ્પ દશા નહીં હોતી” આહાહા! આ હેતૂ હૈ, જૈસે પરદ્રવ્યના લક્ષસે અપની નિર્વિકલ્પ અનુભવ દશા નહિ હોતી, ઐસે રાગકા લક્ષસે અપની અનુભવદેષ્ટિ સભ્ય નહિ હોતી. ઐસે ભેદકે દૃષ્ટિસે અનુભવ દૃષ્ટિ નિર્વિકલ્પ નહિ હોતી. આહાહા! આ એક બે દિવસમાં પતે એવું નથી આ, તે દિ' કહ્યું હતું ને આ ચોકઠા કરતા બે-પાંચ દિ સાંભળે તો ખરા તે દિ' કહ્યું 'તું ખબર છે ને? ખબર છે. સમજનેમેં બહોત મગજકી કેળવણી હોની ચાહિયે. આહાહા ! મગજકો કેળવના કેળવણી હોની ચાહિયે. રોટી બનાતે હૈ, રોટી તો આટાકો કેળવતે હૈ કે નહીં? ઐસે ને ઐસે લોટ બનાકર રોટી બનાતે હૈ? આટામેં પાણી નાખકર કેળવતે હૈ કેળવે પીછે રોટી હોતી હૈ. ઐસે જ્ઞાનમેં આ કેળવણી હોની ચાહિએ. કયા ભેદ? કયા અભેદ? ક્યા પર કયા સ્વ? કયા? સ્વવસ્તુ ક્યા, અવસ્તુ કયા, ક્યા કહેતે હૈ આ સમજમેં આયા? આહાહા!
ભેદ દૃષ્ટિમેં ભી ક્યા કહેતે હૈ કે, યહાં યહ અભિપ્રાય હૈ કિ ભેદષ્ટિમેં ભી, “ભી” કયું કહા, ભેદષ્ટિમેં ભી કયું કહા? કે નિમિત્તકે આશ્રયસે જેમ સમ્યગ્દર્શન નહિ હોતા, રાગકે આશ્રયસે નહિ હોતા. ઐસે ભેદષ્ટિસે ભી, એમ “ભી” ઉપર વજન હો સબ, હૈ! નથી પણ બરાબર ભેદ જોઈએ. જોઈએ આ, શું કયા કિયા? કે ભગવાન આત્માકા સમ્યગ્દર્શન, સત્યદર્શન કબ હોતે હૈ? કે કોઈ પરકે લક્ષસે દેવ ગુરુ શાસ્ત્રકે લક્ષસે હોતા નહિ, તેમ રાગકે લક્ષસે હોતા નહિ. કયું? ભેદ દષ્ટિસે ભી હોતા નહિ, “ભી” એટલે ઉસસે હોતા નહિ ઉસસે ભી હોતા નહિ. આહાહા! આ તો શબ્દ હૈ મંત્ર હૈ આ કોઈ કથા નહીં. આહાહા ! પાઠમાં હૈ ઉસકા સ્પષ્ટીકરણ કિયા હૈ !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com