________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ક્યા કહેતે હૈ? સૂનો પ્રભુ, તેરા પ્રશ્ન ઐસા હો સકતે હૈ કયું કે વસ્તુ જો હૈ ભગવાન આત્મા એ તો શરીરસે તો ભિન્ન, કર્મસે ભિન્ન, પરદ્રવ્યસે ભિન્ન આ અશુદ્ધતાસે ભી ભિન્ન, પુણ્ય પાપકા ભાવ ઉસસે તો ભિન્ન પણ અહિંયા હમકો ભેદ કરકે બતાના હૈ સમજાનેકો પણ વો ભેદ કરકે બતાયા વો ભેદ હૈ તો વ્યવહાર, પછી પ્રશ્ન હોગા કે જો વ્યવહાર, ભેદ કરકે બતાના તો વ્યવહાર કયોં ઉપદેશ નહિ દેતે? આહાહા! કયોંકે અભેદ ચીજ જો વસ્તુ હૈ એને સમજાના શી રીતે? કે વો તો જ્ઞાન તે આત્મા, જાનન એ આત્મા, વિશ્વાસ કઈ સત્તામેં હોતા ? જિસકી સત્તામેં વિશ્વાસ હોતા હૈ તે આત્મા.જિસકી સત્તામેં સ્થિર હોતા હૈ તે આત્મા, ઐસા ભેદ કરકે બતાના,
એ વ્યવહાર હૈ, કયોંકે એ વ્યવહારકો ગૌણ કરકે દ્રવ્ય દૃષ્ટિ બતાનેકો પ્રધાન કરકે ઉસકો વ્યવહાર કહેનેમેં આયા હૈ, અવસ્તુ કહેનેમેં આયા હૈ. આહાહાહાહા !
શશીભાઈ ? કાલે નહોતા, સવારમાં નહીં? નહોતા. ઠીક આહાહા ! હસુભાઈ ! સમજાય છે આ? આવી ઝીણી વાત છે આ. કર્યું કે “અભેદ દષ્ટિમેં ભેદકો ગૌણ કહેનેસે હિ અભેદ ભલીભાંતિ માલૂમ હો સકતા હૈ” આહાહાહા! અખંડ અભેદ દેષ્ટિ કરાનેકો અંતરમેં ગુણ ભેદપર્યાય ભેદ હોને પર ભી અભેદ દૃષ્ટિ કરાનેકો ભેદકો ગૌણ કરકે અભેદ ભલીભાંતિ માલૂમ હો સકતા હૈ, વો કારણે ભેદ, પર્યાય ઉસમેં નહીં અભેદકી દૃષ્ટિ કરાનેકો. આહાહા ! સમજમેં આયા? આ ઓલું તો સહેલું સટ હતું. તસ્સ ઉત્તરી કરણેણં પાયછિત્ત કરણેણં, ઇચ્છામિ પડિક્કમીયું ઈરિયા, વહિયાએ, વિરાહણાએ એ. સામાયિક થઈ ગઈ લ્યો! ઈચ્છામિ પફિકમીયું. લ્યો! ધૂળેય નથી સામાયિકે ય ક્યાં? મિથ્યાદર્શન હૈ. આહાહા ! આંહીં તો ભેદકા લક્ષ કરકે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ ઔર ઉસમેં લાભ માને તો મિથ્યાષ્ટિ હૈ. આહાહા! તો ભેદસે બતાયા કયાં? કે જુઓ ભાઈ ! ભેદ કિયે બિના અભેદ સમજાનેમેં આતે નહિ. પણ ભેદ જો હૈ એ ઉસકી પર્યાયમેં હૈ, પણ અભેદ ત્રિકાળી દૃષ્ટિ કરાનેકો દ્રવ્ય દૃષ્ટિકી મુખ્યતા કરાનેકો ભેદ હૈ ઉસકો ગૌણ કરકે, ઉસકો વ્યવહાર કહેનમેં આયા હૈ, વ્યવહાર કહો કે અવસ્તુ કહો. આહાહાહા!
લ્યો! આ લાવ્યા ચોકઠા સાટુ લાવ્યા સાંભળ્યું તો ખરુંને આવું આ. આહાહા! બાપાને તો પ્રેમ હતો હોં, મગનભાઈને તો, બહુ સ્પષ્ટ ન હતું બહુ, પણ પ્રેમ હતો એને બહુ પ્રેમ. આહાહા !
બાપુ! આ માર્ગ જુદી જાતનો, કઈ જાતની ભાષા છે એ સમજના કઠણ. આહાહા ! પ્રભુ એક વાર સૂન, તું અંદર ચીજ હૈ ને ચીજ, અસ્તિ મોજૂદગી ચીજ હૈ ને? જૈસી આ મોજૂદગી ચીજ હે શરીર આદિ ઐસી તુમ ચૈતન્યમૂર્તિ મૌજૂદગી હૈયાતિકી ચીજ હૈ, વો ચીજ અનંત ધર્મને અનંત ગુણકા પિંડ હૈ ઔર ઉસમેં અનંત ગુણ હોને પર ભી ઔર એ ગુણકી શ્રદ્ધા આદિકી પર્યાય ઉસમેં હોને પર ભી દ્રવ્ય કી દૃષ્ટિકી પ્રધાનતા કરાનેકો, અભેદકી દૃષ્ટિ કરાનેકો, ભેદકો વ્યવહાર કહો તો ભેદસે અભેદ માલૂમ પડતે નહિ, વો કારણસે ભેદકો વ્યવહાર કરકે અભેદ દષ્ટિ કરાયા. આહાહાહા ! કેટલું આ કાંઈ કથા હૈ, કાંઈ વાર્તા નથી પ્રભુ, આ તો ભાગવત કથા હૈ. આહાહા! વસ્તુ. કહો પ્રેમચંદભાઈ ? નવા આવ્યા પણ સાંભળવાનું સારું મળ્યું, આવો માર્ગ પ્રભુ શું કરીએ? આહાહા! અરેરે ! દુનિયા કંઈ કંઈ બેઠી ક્યાં. વસ્તુ ક્યાંય રહી ગઈ. આહાહા ! અને એ વસ્તુકી દૃષ્ટિ ને અનુભવ કિયે બિના જનમ મરણકા ફેરા તેરા નાશ નહિ હોગા. ચોરાશીના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com