________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ રાગ હૈ, રાગ એ અપની હિંસા હૈ. ઐસે ભેદકી દૃષ્ટિ કને જાયેગા ને રાગી તુમ હૈ તો રાગ હોગા. સ્વરૂપકી હિંસા હોગી. આહાહા ! સ્વરૂપ નિર્વિકલ્પ ને અભેદ હૈ. એ તેરી દૃષ્ટિમેં નહિ રહેગા, અને ભેદ ઉ૫૨ જાએગા તો રાગ હોગા. રાગ હોનેસે અભેદ ચીજકી દૃષ્ટિકા અભાવ હોગા, એ તેરી ચીજકી હિંસા હૈ. આહાહા ! આવી ચીજ હૈ. ગમે તે કરે, એને આ સમજે છૂટકા હૈ, નહીં તો ભવભ્રમણ નહિ મિટેગા મરી જાય તો. આહાહા ! આહાહા ! પંડિતે પણ કેવા અર્થ ભર્યા છે જુઓને.. ? જુના પંડિત. અત્યારે તો કોઈ ઐસા (હૈ ) નહિ. આહાહા !
ભેદદૃષ્ટિમેં પણ વીતરાગતા નહિ હોતી. નિર્વિકલ્પ નામ વીતરાગ. વીતરાગતા હૈ ઓ હી સમ્યગ્દર્શન ને ધર્મ હૈ સમ્યગ્દર્શન એ વીતરાગી દર્શન હૈ એ સાગ સમકિત અને વીતરાગ સમકિત એ તો ચારિત્રના રાગની અપેક્ષાએ કહ્યા. સમકિત સ૨ાગ હોતા હી નહિ. સમકિત તો વીતરાગ દશા એ જ સમકિત હોતા હૈ. આહાહા ! ભેદદૃષ્ટિમેં પણ નિર્વિકલ્પ દશા નહીં હોતી. આહાહા ! યે ક્યું કહા ? કે પ્રશ્નકારે એમ કહા થા કે અંદરમેં ગુણ ને પર્યાય હૈ, યે અવસ્તુ નહિ. અવસ્તુ નહિ તો, તો વસ્તુ હૈ ઔર વસ્તુ હૈ ઇસમેં તુમ રાગ કહેતે હો તો એ ન્યાય નહીં. અવસ્તુકો તુમ રાગકા ઉત્પન્ન કરનેવાલા કહો, જે ચીજ તેરે ઉસમેં હૈ નહિ ઉસકા લક્ષ કરનેસે રાગ ઉત્પન્ન કરના કહો, તો એ તો તમારી વાત બરાબર હૈ. પણ અંદરમેં હૈ ઉસકા લક્ષ કરનેસે રાગ કહો તો એ અવસ્તુ હો જાતી હૈ, ઉસમેં હૈ ઉસકો અવસ્તુ, નહિ હૈ ઐસા હો જાએગા. આહાહા!
સાંભળ પ્રભુ ! ઉસમેં હૈ તો ખરા પણ ભેદષ્ટિ કરનેસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ એ અપેક્ષાસે ભેદ ને પર્યાયકો, અભેદની અપેક્ષાસે અવસ્તુ કહેકર, વ્યવહાર કહેકર અવસ્તુ કહા. આહાહાહાહા ! સમજમેં આતે હૈ? આવો ઉપદેશ પણ કોઈ વાર સાંભળવા મળે ભાઈ. આહાહા ! ( શ્રોતાઃ અહીં તો રોજ ) હૈં ? આહાહા ! શું શૈલી ! પ્રભુ કહેતે હૈ. આહાહા ! સરાગીકે વિકલ્પ હોતે રહેતે હૈ. “ ક્યા કા૨ણે ? ભેદકા લક્ષસે રાગ હોતે હૈ ઐસા નહિ, પણ રાગી હૈ તો એક ઉ૫૨ લક્ષ ન કરકે દૂસરી ઉ૫૨ લક્ષ કરેગા તો રાગ હોગા. ભેદ ઉ૫૨ લક્ષ કરેગા તો રાગ હી હોગા. અને તેરે અભેદ દૃષ્ટિ કરનેસે નિર્વિકલ્પ અરાગી સમ્યગ્દર્શન ને આનંદ, આનંદકી દશા પ્રગટ હોગી. આહાહાહા !
ભેદકા લક્ષ કરનેસે પ્રભુ તેરે રાગ હોગા ને તેરે દુઃખ હોગા. ક્યુંકિ તુમ રાગી હૈ, રાગી હૈ, તો ભેદ ઉ૫૨ લક્ષ કરેગા, તો દુ:ખી તો હૈ, વળી દુઃખ ઉત્પન્ન હોગા. આહાહા ! દેવીલાલજી ! આવું ક્યાં છે? છે તમારે સ્થાનકવાસીમાં ? ( આખા હિંદુસ્તાનમાં નથી ) એના ભાઈ છે ને સ્થાનકવાસી હજી. ( શ્રોતાઃ- વાત તો આ નથી પણ આ વાતની ગંધેય નથી. ) આ ચીજ તો શું છે બાપુ. આહાહા ! જેના મતમાં સર્વજ્ઞ ત્રિલોકનાથ સર્વજ્ઞ, એક આત્મા સર્વજ્ઞ હો સકતે હૈ અને સર્વજ્ઞવત્ છે એ ભી જિસકા મતમેં નહિ. એના મતમેં એ બાત ઐસી આતી નહીં. આહાહા ! સમજમેં આયા ?
ઈસલિયે સાગી કે વિકલ્પ હોતે રહેતે હૈ. ઈસલિયે ક્યા કહેતે હૈ ? તુમ રાગી પ્રાણી હો તો એક ઉ૫૨ લક્ષ કરનેસે તો વીતરાગતા હોગી અભેદ ઉ૫૨, પણ ભેદ ઉપર લક્ષ કરેગા તો રાગી પ્રાણી હૈ તો તેરે રાગ હી ઉત્પન્ન હોગા. આહાહા ! ગજબ વાત હૈ !! વ્રત ને તપ ને ભક્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com