________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૭૭ તો એ અપેક્ષાસે તો ઉસકો નિશ્ચય હૈ, પણ અહિંયા દૈષ્ટિ પ્રધાન કથન કરાનેકો અભેદકી દૃષ્ટિ કરાનેકો ઔર દૃષ્ટિકા વિષય અભેદ હૈ ઉસકી પ્રધાનતાસે કથન કરનેકો ભેદકો ગૌણ કહુનેસે છે ને? દ્રવ્યદૃષ્ટિસે અભેદકો મુખ્ય કરકે ઉપદેશ દિયા. અભેદ દૃષ્ટિમેં ભેદકો ગૌણ કહેનેસે આહા.. હા! વસ્તુ હે આત્મા, ઉસમેં અનંતગુણ હોને પર ભી, અભેદમેં ભેદ કો ગૌણ કહેનેસે, ઉસકો સાથમેં મુખ્યત્વ લેનેસે અભેદ સિદ્ધ નહિ હોતા. સમજમેં આયા? આહાહાહા! “અભેદમેં ભેદકો ગૌણ કરનેસે હી અભેદ ભલીભાંતિ માલૂમ હો સકતા હૈ” અંદરમેં ગુણ હૈ, પણ અભેદકી દષ્ટિ કરાનેકો ભેદ હૈ, ઉસકો ગૌણ કરકે ઉસમેં હૈ નહિ, ભેદ હૈ નહિ, અભેદ દૃષ્ટિ કરાનેકો. આહાહા ! આવી વાત છે. અહીં અભેદ વિના નિર્વિકલ્પતા હોગા નહિ. ભેદમેં લક્ષ જાયેગા તો વિકલ્પ રાગ ઉત્પન્ન હોગા સમ્યગ્દર્શન ઉત્પન્ન નહિ હોગા, આહાહા ! સમજમેં આયા? માર્ગ બહુ ઝીણો ભાઈ, માર્ગ સૂક્ષ્મ અને અપૂર્વ. આહાહા !
અભેદમેં ભેદકો ગૌણ કહેનેસે અભેદ ભલીભાંતિ માલુમ હો સકતા હૈ. અભેદમેં ભેદ ભી કહેનેમેં આવે તો અભેદ દષ્ટિમેં આતા નહિ, ભેદ દેષ્ટિમેં આતા હૈ તો ભેદ દેષ્ટિમેં આવે તો અભેદ દૃષ્ટિમેં આવે નહિ તો ભેદકી દૃષ્ટિ કરનેસે તો રાગકી ઉત્પત્તિ હોતી હૈ. ઈ કહેગા આગળ. ભલીભાંતિ માલુમ હો સકતા હૈ.
ઈસલિયે ભેદકો ગૌણ કરકે ઉસે વ્યવહાર કહા હૈ” હૈ તો ઉસમેં ગુણ ને પર્યાય ઉસકી. જેમ પર ચીજ ઉસમેં નહીં ત્રિકાળ, કર્મ દેવ ગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી મકાન વો ચીજ તો સ્વદ્રવ્યમેં ત્રિકાળ હૈ હી નહિ, ને આ ગુણ ને પર્યાય તો ઉસમેં હૈ પણ અભેદ દૃષ્ટિ કરાનેકો, ભેદકો ગૌણ કરકે વ્યવહાર કહેનેમેં આયા હૈ. (શ્રોતાઃ ગુણ તો દ્રવ્યમેં હૈ પણ પર્યાય કહાં હૈ?) ઉત્તરઃ- ઈ ગુણ ને પર્યાય બેય ભેગી. પર્યાય કહો કે ગુણ કહો. પર્યાય નામ ગુણનો ભેદ, પર્યાય એટલે ગુણમાં ભેદ. (શ્રોતા: વો તો પ્રમાણ મેં હોતા હૈ ) અહિંયા એ કામ નહિં ઐસા. અહિંયા તો પર્યાય કહો કે ગુણ કહો, દ્રવ્યમેં ભેદ હોતા હૈ. વહિ પર્યાય હૈ. વહિ ગુણ હૈ. ભેદ એ હી ગુણ હૈ. એ ગુણ કહો કે પર્યાય કહો કે ભેદ કહો જો કે એ તો દરિયામાં પી તો ગયા હૈ ને. અનંતી પર્યાય ને ગુણ, દ્રવ્ય તો પી ગયા હૈ અંદરમેં અભેદ હૈ. સમજમેં આયા? (શ્રોતા: સમ્યગ્દર્શનકે વિષયમેં તો પર્યાય નહિ હૈ) વિષય પર્યાય હૈ પણ ગૌણ કરકે કહા, ભેદ હૈ તો ગૌણ કરકે કહા, તો પર્યાય ભી તો હૈ તો ગૌણ કરકે, આત્મામેં હૈ હી નહિ. હૈ? એ ઝીણી વાત હૈ ભાઈ. આહાહા ! સાતમી ગાથા અમારા શેઠીયા બરોબર આવ્યા છે બરાબર બધાં. ગાથામેં ઠીક આવ્યા હૈ. સાત ગાથા, સર્વોત્કૃષ્ટ હૈ. આહાહા!
ગુણકો પર્યાય ભી કહેતે હૈ. સહચર પર્યાય સર્વવિશુદ્ધમાં આતે હૈ ને? ભાઈ સહવર્તી ને ક્રમવર્તી પર્યાય બેય આવે છે સર્વ વિશુદ્ધ અધિકારમાં. આ તો શાંતિ ને ધીરજથી સમજનેકી ચીજ હૈ. આ કોઈ વાર્તા, કથા હૈ નહિ. આ તો ત્રણલોકનો નાથ ચૈતન્યવૃક્ષ, આયા થા ને કલ. અમૃતફળ ફળે, અમૃતફળ ઐસા ચૈતન્ય વૃક્ષ હૈ, તો એ ચૈતન્ય વૃક્ષકો દૃષ્ટિમેં લેનેકો, અભેદકો બતાના હૈ. અભેદમેં ભેદ બતાનેસે અભેદ બરાબર માલૂમ હોતા નહીં. ઉસમેં હૈ ખરા પણ અભેદ બતાનેમેં ભેદ માલૂમ કરે તો અભેદ બરાબર માલૂમ હોતા નહિ. આહાહા!
યહાં યહ અભિપ્રાય હૈ કે ભેદદૈષ્ટિમેં ભી નિર્વિકલ્પ દશા નહીં હોતી” આ કલ આયા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com