________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહેતે હૈં? દર્શન જ્ઞાન ચારિત્ર દ્રવ્યમેં અભેદ પડા હૈ ઐસા તો અનંત ગુણ પડા હૈ, પણ ઉસકો ભેદ કરકે ભિન્ન લક્ષમાં લેના એ વ્યવહાર હૈ, તો ધર્મીકો જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ હોનેસે અભેદમેં ભેદ દિખતે નહિ. ઔર ભેદ હૈ તો દિખનેવાલા અભેદ હૈ, અભેદ દિખતે હૈ ઉસમેં ભેદ દિખતે નહિ, અને ભેદ દિખતે હૈ, ઉસકો અભેદ દિખતે નહિ. સમજમેં આયા? આહાહા !
જ્ઞાનીકો જ્ઞાન નહીં, ચારિત્ર નહીં, દર્શન નહીં ઠીક ત્યારે અજ્ઞાનીકો હોગા ? ઉસકા અર્થ હૈ ધર્મી જીવ સમષ્ટિકી દૃષ્ટિ જ્ઞાયકભાવ ઉપર હૈ, અભેદ ઉપર હૈ, વો કારણસે ઉસકો ભેદ હૈ નહિ. સમજમેં આયા? આહાહા ! જ્ઞાનીને જ્ઞાને ય નથી. , દર્શને ય નથી. ચારિત્ર હી નહીં હૈ, તીનોં નહિ હૈ, કયું? કે એ તો ભેદ હૈ, ઔર જ્ઞાનીકી દૃષ્ટિ તો જ્ઞાયક ઉપર અભેદ ઉપર હૈ આહાહાહા ! સમજમેં આયા? સૂક્ષ્મ વિષય બહુ ભાઈ.
હવે અહીં તો અત્યારે તો વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને એનાથી કલ્યાણ થશે અહીં તો કહેતે હૈ કે એ તો અશુદ્ધ પરિણામ હૈ, અશુદ્ધ તો લક્ષ લેને કે લાયક હૈ નહિ, ઔર અશુદ્ધસે સમ્યગ્દર્શન હોતા નહિ, પણ અભેદ ચીજમેં અનંતગુણ હૈ, પણ ઉસકો ભેદ કરકે લક્ષ કરના ઉસસે સમ્યગ્દર્શન હોતા નહિ, આવી વાત હૈ. આહાહા ! સમજમેં આયા?
જ્ઞાનીકો જ્ઞાન નહિ, દર્શન નહિ, ચારિત્ર નહિ, અર્થાત્ ત્યારે જ્ઞાયક શુદ્ધ, શુદ્ધ જ્ઞાયક હી હૈ, સમ્યગ્દષ્ટિકા વિષયમેં તો એકલો શુદ્ધ જ્ઞાયક હૈ. ભેદ હૈ, રાગ હૈ, વહ જાનને લાયક હૈ, આદરણીય નહિ. આહાહા! આદરણીય તો જ્ઞાયક ચૈતન્ય શુદ્ધ વસ્તુ અભેદ એ જ્ઞાની તો જ્ઞાયક શુદ્ધ એક હી હૈ. આહાહા!
ટીકા - એ ગાથાનો અર્થ કર્યો. સમજમેં આતે હૈ? “ઇસ જ્ઞાયક આત્માકો” આ ભગવાન શાયકસ્વરૂપ, દ્રવ્યસ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન અનાકુળ આનંદનો કંદ પ્રભુ, એ ઉસકો “બંધ પર્યાય કે નિમિત્તસે,”કર્મના નિમિત્તના બંધની પર્યાયકે નિમિત્તસે “અશુદ્ધતાસે તો દૂર રહો,” અશુદ્ધતાકી તો બાત યહાં હૈ હી નહિ. આહાહા ! અશુદ્ધતા ઉસમેં હેં એ બાત હૈ હી નહિ. ઔર અશુદ્ધતાકે લક્ષસે સમ્યગ્દર્શન હોતા હૈ, એ બાત તો હૈ હી નહિ, ઔર અશુદ્ધક કારણસે શુદ્ધ દર્શન હોતા હૈ યે તો ઉસમેં હૈ હી નહિ. આહાહા!
કિન્તુ ઉસકો દર્શન જ્ઞાનને ચારિત્ર ભી વિદ્યમાન નહીં હૈ. આહાહા ! ધર્મી જીવ જ્ઞાયકભાવ એકલો શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવ ઉસકી દૃષ્ટિમેં તીન ભેદ હૈ નહિ, સમજમેં આયા? જ્ઞાયક એક શુદ્ધ હૈ દૃષ્ટિમેં તો, આહાહાહાહા! અભેદ જ્ઞાયક ચૈતન્ય વસ્તુ એ સમ્યગ્દર્શનકા વિષય, દર્શન, જ્ઞાન ને ચારિત્ર ભેદ ભી જ્ઞાનીકો નહિ, અર્થાત્ જ્ઞાનીકા એ વિષય નહિ, અથવા સમ્યગ્દર્શન ઉસકે આશ્રયે હોતા નહિ. માટે સમ્યગ્દર્શનકા વિષય નહિ. આહાહા ! નેમચંદભાઈ ! આવી વાતો છે. હું ? આહાહા !
એકરૂપ સ્વરૂપ જ્ઞાયક, ભલે અંતર ધર્મો અનંત હૈ પણ વસ્તુ એક હૈ. એક ઉપર દૃષ્ટિ દેનેસે અશુદ્ધતા તો લક્ષમેં આતી નહિ, પણ દર્શન, જ્ઞાન, ચારિત્રકા ભેદ ભી લક્ષમેં આતા નહિં. આહાહા! આવી વાત છે. ઉસકે, ઉસકે નામ જ્ઞાનીકે અથવા જ્ઞાયકકો, જ્ઞાયક વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય એકરૂપ જે ધ્રુવ દ્રવ્ય સ્વભાવ ઉસકે દર્શન જ્ઞાન ને ચારિત્ર ભી અભેદમેં ભેદ હૈ નહિ. આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com