________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
৩
૨૫૭
અશુદ્ધતા આતી હૈ, ઐસા શિષ્યકા પ્રશ્ન હૈ, અંતરકા (પ્રશ્ન હૈ ) સમજનેકો ઉસકા ઉત્તર દેનેમેં આતા હૈ
-
ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं।
ण वि णाणं ण चरितं ण दंसणं जाणगो सुद्धो ॥ ७ ॥
ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહા૨-કથને જ્ઞાનીને;
ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે.૭.
ગાથાર્થ:- જ્ઞાનીને એટલે ધર્મીને આહાહા ! ધર્મી એને કહીએ કે જીસકી દૃષ્ટિ જ્ઞાયક
ચૈતન્ય અભેદ ઉ૫૨ ૫ડી હૈ ઔર ઉસસે ઉસકો સમ્પર્ક્શન, જ્ઞાન હુઆ તો એ ધર્મીકો, શાનીકો કે ધર્મીકો, પંડિત લખ્યું છે ઓલામાં, પંડિત પુરુષને એમ લખ્યું 'ને હિંદીમાં મૂળ તો જ્ઞાનીને કહેવું છે. પંડિત પુરુષને એટલે જ્ઞાનીને ધર્મીને એટલે કે પંડિત પુરુષને, પંડિત પુરુષ અર્થાત્ જીસકી દૃષ્ટિ જ્ઞાયક ઉ૫૨ હૈ એ સમકિતી હૈ, જ્ઞાની હૈ. ઉસકો ચારિત્ર દર્શન, જ્ઞાન એ તીન ભાવ વ્યવહા૨સે કહે જાતે હૈં. આહાહા ! દયા દાન, વ્રત ભક્તિ, પૂજા એ તો અશુદ્ધ એ તો નિકાલ દિયા છઠ્ઠીમેં, કે ઉસકા લક્ષસે સમ્યગ્ હોતા નહિ ઔર ઉસકે આશ્રયસે હોતા નહિ, ઔર ઉસસે હોતા નહિ. અહિંયા હવે એમ કહે છે કે, આહાહા ! આવી વાત લઈ જવી.
ચૈતન્ય જ્ઞાયકમૂર્તિ અભેદ ઉસકો ચારિત્રકા તીન ભાવ કહેના વ્યવહાર હૈ, અસત્યાર્થ હૈ, અભૂતાર્થ હૈ, ખરેખર એકમેં તીન ભેદ હૈ નહીં સમજમેં આતે હૈ? સૂક્ષ્મ વિષય હૈ. આહા ! સમ્યગ્દષ્ટિકો ધર્મકી પહેલી સીઢીવાલેકો, શાયકસ્વરૂપ જે અભેદ ચૈતન્ય હૈ ઉસકી દૃષ્ટિ ત્યાં શાયક ઉપર હૈ, ઔર અશુદ્ધતાકી દૃષ્ટિ નહિ ઔર અશુદ્ધકા લક્ષ નહિ ઔર અશુદ્ધતાસે સમ્યગ્ હોતા હૈ ઐસી માન્યતા નહિ.
હવે અહિંયા આવ્યા, એકરૂપ ચૈતન્ય સ્વરૂપ જે હૈ શાયક એમાં અનંત ગુણો અંદર હૈ, પણ એ તો પી ગયે નામ અંદર અભેદમેં હૈ, અભેદકી દૃષ્ટિ કરનેસે દર્શન જ્ઞાન, –ચારિત્રકા ભેદ દિખતે નહિ, આહા ! આવી વાત. વો કા૨ણસે ધર્મીકો દર્શન, જ્ઞાન, ચારિત્ર કહેના વો વ્યવહાર હૈ. અર્થાત્ દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદસે જ્ઞાયક ઉ૫૨ દૃષ્ટિ જાતી હૈ, ઐસા નહિ. ઔર દર્શન જ્ઞાન ચારિત્રકા ભેદકે લક્ષસે ઔર ભેદકે કા૨ણસે જ્ઞાયક (કી ) દૃષ્ટિ હોતી હૈ, ઐસા હૈ નહિ. આહાહાહાહા ! ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહા૨સે કઠે જાતે હૈ, એ તો કથનકી શૈલીસે, ધર્મી જો સમજતે નહિ ધર્મકો, ઐસી જીજ્ઞાસા (વાલે ) જીવકો તીન બોલસે આત્મા ઐસા કહેનેમેં આયા, સમજમેં આયા ? પણ જો આત્મા હૈ એ તો દર્શન જ્ઞાન ચારિત્ર તીનોંસે અંદર અભેદ હૈ, એ જ્ઞાયકમેં તીન ભેદ ભિન્ન હૈ, ઐસા નહિં આહાહાહા ! સમજમેં આયા ?
સાતમી ગાથા સૂક્ષ્મ હૈ. ઉસમેં હૈ જ્ઞાન, દર્શન, ચારિત્ર શક્તિરૂપ હૈ વો તો પણ ભેદ પાડના એ વ્યવહાર હૈ. આહાહા ! વ્યવહાર નામ ઉસકે આશ્રયસે વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ, સમ્યગ્દર્શન ઉત્પન્ન નહિ હોતા. આહાહા ! એ નિશ્ચયસે જ્ઞાન ભી નહિ. ધર્મીને જ્ઞાનેય નહિ, ચારિત્ર ભી નહિ, દર્શન ભી નહિ, એક સ્થાનકવાસીએ આ વાંચ્યું, કહે લો ધર્મીકો દર્શન જ્ઞાન ચારિત્ર હૈ હી નહિ ? ઉસકો તો એ ખબર નહિ, ઉસકે શાસ્ત્રમેં આ વાત હૈ નહિ. કઈ અપેક્ષાસે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com