________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સંયોગજનિત પર્યાય હૈ.” શુભ અશુભ ભાવ પર્યાયમેં કર્મકા સંયોગકા નિમિત્તસે, અપની ઉપાદાનકી યોગ્યતાસે ઉત્પન્ન હોતા હૈ પણ હૈ તો એ જડ. ઓ કારણ પ્રમત્ત અપ્રમત્તકા ભેદ હૈ વહ પરદ્રવ્યથી સંયોગ જનિત પર્યાય હૈ. એ જેમ શુભ અશુભભાવ જેમ પરદ્રવ્યના સંયોગ જનિત વિકારી જડ પર્યાય, ઐસે પ્રમત્ત-અપ્રમત્તકો ભેદ બી પહેલે ગુણસ્થાનસે છઠું પ્રમાદ, સાતમેસે ચૌદમે અપ્રમાદ એ ભેદ હૈ, એ સંયોગજનિતકી અપેક્ષાએ ભેદ હૈ, વસ્તુમાં ભેદ નહીં, આવી ચીજ છે.
હિન્દી કરે તો પણ ભાવ તો જે છે તે રહે, અત્યારે તો ચાલતું નથી, અત્યારે તો બધું ગરબડ-ગરબડ, દયા કરો ને વ્રત કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ધર્મ હોગા, હો જાએગા ધૂળમાંય ધર્મ નહીં ભાઈ તને ખબર નથી. એ વિકારી ભાવ, પર્યાય દૈષ્ટિમેં સંયોગજનિત ભેદ હૈ, એ વસ્તુમેં હૈ નહી અને વસ્તુકી દૃષ્ટિ હુએ બિના સમ્યગ્દર્શન હોતા નહીં. આહાહા! સમજમેં આયા?
યહાં દ્રવ્યદૃષ્ટિકો પ્રધાન કરકે કહા હૈ, જો પ્રમત અપ્રમત કે ભેદ હૈ યે તો પરદ્રવ્યથી સંયોગજનિત પર્યાય હૈ, યહ અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમેં ગૌણ હૈ. યહ અશુદ્ધતા વસ્તુષ્ટિ કરાનેકો યહ અશુદ્ધતા પેટામેં ગૌણ રખકર ઉસમેં હૈ નહીં, ઉસકી પર્યાયમેં ભી હૈ નહીં ઐસા, ગૌણ કરકે, પર્યાય હૈ નહીં ઐસા નહીં, પણ વો પર્યાયકો ગૌણ કરકે અર્થાત્ ઉસકી મુખ્યતા લક્ષમેં ન લેનેકો, ત્રિકાળી દ્રવ્યો મુખ્યતા લક્ષમેં તેનેકો, વો કારણસે સમ્યગ્દર્શન હોતા હૈ ધર્મકી પહેલી સીઢી યે કારણે અશુદ્ધતા ગૌણ કરકે, હૈ? દ્રવ્યદૃષ્ટિમેં એ ગૌણ હૈ, આહાહા ! વસ્તુ જે ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ ધ્રુવ જો વસ્તુ હૈ, ઉસકી દૃષ્ટિમેં યે પર્યાયના ભેદો ગુણસ્થાન આદિ ને પુણ્ય પાપ એ સબ ગૌણ હૈ વ્યવહાર હૈ. ત્રિકાળી જ્ઞાયક ભાવ એ મુખ્ય હૈ ઔર પ્રમત્ત આદિકા ભેદ હૈ યે ગૌણ હે ત્રિકાળી જ્ઞાયકભાવ હૈ યે નિશ્ચય હૈ ઔર પર્યાયકા ભેદ હૈ યે વ્યવહાર હૈ. નેમચંદભાઈ ! આવું ઝીણું છે. આહાહા!
દરકાર કરી નથી કોઈ દિ' એણે સંસારના પાપ આખો દિ' કરે અને તેમાં ક્યાંક ધર્મ સાંભળવા જાય કલાક તો મળે એવું દયા કરો ને વ્રત કરોને ભક્તિ કરીને પૂજા કરો, તમને ધર્મ થઈ જશે એ તો એનું એ મિથ્યાત્વ હૈ.
યહાં તો અશુદ્ધતા, વસ્તુ જો હૈ ત્રિકાળી જે કાયમકી અસલી ચીજ હૈ ઉસકી દૃષ્ટિ કરાનેકો દ્રવ્યદૃષ્ટિકી મુખ્યતાસે, યે પર્યાય હૈ યે ગૌણ હૈ, ત્રિકાળ હૈયે નિશ્ચય હૈ ઔર પર્યાય એ વ્યવહાર હૈ, ત્રિકાળ યે સત્યાર્થ હૈ ઔર પર્યાય એ અપેક્ષાએ અભૂતાર્થ હૈ. આહાહા! ત્રિકાળ સત્યાર્થ હૈ, તો એ અપેક્ષાએ પર્યાય અસત્યાર્થ હૈ, ત્રિકાળ વાસ્તવિક હૈ તો આ ભેદ ઉપચાર હૈ. વસ્તુ એવી ઝીણી છે બાપુ! આહાહા! અહીં સુધી આવ્યું તું કાલ, આવ્યું તું અહીં સુધી? આ તો ફરીને ભાઈને લઈને. આહાહા! આહાહા ! દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ હૈ વસ્તુ જે ત્રિકાળી સચ્ચિદાનંદ પ્રભુ, ધ્રુવ જિસમેં પલટો અવસ્થા ભી નહી ઐસી ચીજ હૈ યે શુદ્ધ હૈ, પર્યાય મલિન ને ભેદ એ અશુદ્ધ કરકર, ગૌણ કરકરકે, વ્યવહાર કરકરકે, ઉપચાર કરકરકે હૈ નહીં ઐસા કહેનેમેં આયા હૈ. સમજમેં આયા? અને ત્રિકાળી ભગવાન આત્મા એક સમયમેં ધ્રુવ, ધ્રુવ ચિદાનંદ પ્રભુ, વસ્તુ હૈ, ઉસકી દૃષ્ટિ એ શુદ્ધ હૈ, દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ હૈ, કયોંકિ ત્રિકાળી ચીજ હૈ યે સત્યાર્થ હૈ, ભૂતાર્થ હૈ, છતી ચીજ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com