________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા ૬
૨૩૫
હો જાતી હૈ. ૫૨કર્મનું નિમિત્ત એના સંબંધે આત્માની અવસ્થામાં-પર્યાયમાં–હાલતમાં મલિનતા હો જાતી હૈ, વસ્તુમાં મલિન નહીં, વસ્તુ તો ત્રિકાળ નિર્મળાનંદ હૈ. આહાહા !
“ દ્રવ્યદૃષ્ટિસે દ્રવ્ય તો જો હૈ વો હી હૈ ” વસ્તુ જો હૈ વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ, શુદ્ધ અખંડ આત્મદ્રવ્ય એ તો જો હૈ વો હી હૈ, ઉસમેં કુછ ફેરફાર હોતા નહીં પર્યાયમેં ફે૨ફા૨ એ સંયોગજનિત અવસ્થા મલિન એ વસ્તુમેં હૈ નહીં. આહાહા ! દશામેં પર્યાયમેં ભેદ હૈ વસ્તુનેં નહીં, વસ્તુ ને પર્યાય (વસ્તુમેં મલિનતા નહી તો મલિનતા કિધરસે આઈ ) મલિનતા પર્યાયમેં હૈ. વસ્તુમેં મલિનતા કૈસી ? વસ્તુ તો હૈ વહી હૈ. આહાહા ! પર્યાયમેં અવસ્થામાં મલિનતા હૈ તો મલિનતા ચલી જાતી હૈ... વસ્તુમાં મલિનતા હો તો વસ્તુ ચલી જાયેગી, તો તે અશુદ્ધ હો જાયે ને અશુદ્ધનો નાશ કરનેમેં જાવે તો એ વસ્તુ નાશ હો જાય, ઝીણી વાત છે ભાઈ ધર્મ ! આહાહા !
દ્રવ્યદૃષ્ટિસે, દ્રવ્ય નામ વસ્તુ ત્રિકાળકી દૃષ્ટિસે દેખો તો દ્રવ્ય જો હૈ વો હી હૈ. વો તત્ત્વ હૈ વો હિ ઐસા ને ઐસા અનાદિ અનંત ઐસા હૈ. આહાહા ! ઔર પર્યાયર્દષ્ટિસે દેખો તો મલિન હી દિખાઈ દેતા હૈ, વર્તમાન ઉસકી દશા, ઉસકી હાલત, પર્યાય, ઉસસે દેખો તો મલિન હૈ, પર્યાયદૃષ્ટિસે દેખો તો મલિન હૈ, દ્રવ્યદૃષ્ટિસે દેખો તો નિર્મળ હૈ. આહાહા ! હવે આવું સમજવું એને. માર્ગ અનાદિ ખ્યાલમાં નહિ ને જનમ મરણ કરી રહ્યો છે, ૮૪ ના અવતાર. આહાહા !!
એ પર્યાયદૃષ્ટિસે દેખો તો મલિન દીખતે હૈં, ઇસી પ્રકાર આત્માકા સ્વભાવ શાયકભાવ માત્ર હૈ, જ્ઞાયક તો જાનના, જાનના, જાનના, જાનના, એવો શાયક સ્વભાવ જ ત્રિકાળી ઉસકા ભાવ હૈ. ઓ ઉસકી અવસ્થા પુદ્ગલ કર્મકે નિમિત્તસે રાગાદિરૂપ મલિન હૈ. વર્તમાન ઉસકી દશા, ત્રિકાળ દ્રવ્યકો છોડકર, વર્તમાન અવસ્થાએઁ પુદ્ગલકર્મકા નિમિત્તસે રાગદ્વેષ આદિ મલિન હૈ વહ પર્યાય હૈ, એ તો અવસ્થા હૈ. આહાહા ! મનુષ્યપણું મનુષ્યપણુંપણે કાયમ હૈ. બાલ, યુવાન, વૃદ્ધાવસ્થા એ તો પર્યાયકા ભેદ હૈ. મનુષ્યપણુ, તો મનુષ્યપણુંપણે કાયમ હૈ. એમ સોનું તો સોનાપણે કાયમ હૈ પણ સોનાની અવસ્થા જે કુંડલ કડા આદિ હોતા હૈ યે અવસ્થા હૈ એ અવસ્થા ભેદ હૈ એ વસ્તુમેં નહિ. આહાહાહા ! આવું સમજવું હવે.
“ દ્રવ્યદૃષ્ટિસે દેખા જાય તો શાયકત્વ તો શાયકત્વ હિ હૈ, ” વસ્તુ વસ્તુ વસ્તુ ત્રિકાળી વસ્તુ દ્રવ્ય તત્ત્વ એ દૃષ્ટિસે દેખા જાય તો શાયક તો શાયક હી હૈ વહ કહીં જડત્વ નહિ હુઆ. જ્ઞાયકભાવ જો જાણન સ્વભાવ વો તો જ્ઞાયક સ્વભાવરૂપ તો ત્રિકાળ હૈ. એ પુણ્ય પાપ ભાવ જો જડ હૈ, વોરૂપે વો હુઆ નહિ. પુણ્ય ને પાપ, દયા-દાન-વ્રત-ભક્તિ, કામ ક્રોધકા ભાવ ઉસમેં જ્ઞાયક ભાવકા અંશ નહીં, વો જ્ઞાયકભાવ તો નહિ પણ જ્ઞાયકભાવકા કિ૨ણ અંશ પર્યાય ઉસકી નિર્મળ પર્યાય ભી ઉસમેં હૈ નહિ પુણ્ય પાપકા ભાવમેં. શુભ અશુભભાવ જો હૈ ( વહુ ) મલિન હૈ એ જડ હૈ, આહાહા ! શરીર જડ હૈ એ તો રંગ, ગંધ, રસ, સ્પર્શવાળા જડ હૈ. આહાહા ! ઔર પુણ્ય-પાપકા ભાવ જડ હૈ ઉસમેં ચૈતન્યકા પ્રકાશકા અભાવ હૈ એ અપેક્ષાએ જડ હૈ. આહાહા ! ‘યહાં દ્રવ્ય દૃષ્ટિકો પ્રધાન કરકે કહા હૈ. ” આ ગાથામેં તો વસ્તુકી દૃષ્ટિ બતાના, વસ્તુકી દૃષ્ટિ કરાના, તો યે સમ્યગ્દર્શન હોતા હૈ. સત્ય દર્શન હોતા હૈ. જૈસી ચીજ હૈ, ઐસી દૃષ્ટિ કરાનેકો દ્રવ્ય દૃષ્ટિસે પ્રધાન મુખ્ય કરકે કહા હૈ. હૈ ?
,,
“ જો પ્રમત્ત અપ્રમત્તકે ભેદ હૈ, ગુણસ્થાન ચૌદ હૈ એ ભેદ હૈ, એ ભેદ હૈ વે ૫૨દ્રવ્યકી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=