________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
૨૪૪
* *
સમયસાર-કલશ
..
તેથી શેયની અનેક અવસ્થાને જાણે છે જ્ઞાન, તેને જાણતું થયું તે આકૃતિરૂપ પરિણમે છે જ્ઞાન; તે સમસ્ત છે જ્ઞાનના પર્યાય, તે પર્યાયોને જ્ઞાનનું અસ્તિત્વ માને છે મિથ્યાદષ્ટિ જીવ. તેના પ્રતિ સમાધાન આમ છે કે શેયની આકૃતિરૂપ પરિણમતા જેટલા જ્ઞાનના પર્યાય છે તેમના વડે જ્ઞાનનું અસ્તિત્વ નથી. એમ કહે છે- ‘ પશુ: નશ્યતિ '’ ( પશુ: ) એકાન્તવાદી ( નશ્યતિ) વસ્તુસ્વરૂપ સાધવાથી ભ્રષ્ટ છે. કેવો છે એકાન્તવાદી ? ‘જ્ઞેયાલમ્પનલાલસેન મનસા વહિ: ગ્રામ્યન્'' ‘(જ્ઞેય) સમસ્ત દ્રવ્યરૂપ (જ્ઞાનમ્નન) શેયના અવસરે જ્ઞાનની સત્તા' એવા નિશ્ચયરૂપ (જ્ઞાનસેન) છે અભિપ્રાય જેનો, એવા (મનસા) મન વડે (વત્તિ: ગ્રામ્યન્) સ્વરૂપથી બહાર ઊપજ્યો છે ભ્રમ જેને, એવો છે. વળી કેવો છે? ‘ ‘ અર્થાલન્ધનાતે જ્ઞાનસ્ય તત્ત્વ લયનું વ્ ' ' (અર્થ) જીવાદિ સમસ્ત શેયવસ્તુને ( આલમ્બન) જાણતી (વ્હાલે) વખતે જ (જ્ઞાનસ્ય) જ્ઞાનમાત્ર વસ્તુની (સત્ત્વ) સત્તા છે (લયન્) એવો અનુભવ કરે છે, (પુર્વ) એવો જ છે. તેના પ્રતિ સ્યાદ્વાદી વસ્તુની સિદ્ધિ કરે છે-‘ ‘ પુન: સ્યાદ્વાવવેલી તિદ્યુતિ ’’ (પુન:) એકાન્તવાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે છે. (સ્વાદાવવેવી) સ્યાદ્વાદવેદી અર્થાત્ અનેકાન્તવાદી (તિøત્તિ) વસ્તુસ્વરૂપ સાધવાને સમર્થ છે. કેવો છે સ્યાદ્વાદી ? अस्य परकालतः नास्तित्वं कलयन् '' (अस्य) જ્ઞાનમાત્ર જીવવસ્તુનું (પરાત:) શૈયાવસ્થાના જાણપણાથી (નાસ્તિત્વ) નાસ્તિપણુ એવી ( હ્રલયન) પ્રતીતિ કરે છે સ્યાદ્વાદી. વળી કેવો છે — आत्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्'' (आत्म) જ્ઞાનમાત્ર જીવવસ્તુમાં (નિવાત ) અનાદિથી એક વસ્તુરૂપ, (નિત્ય) અવિનશ્વર, (સદન) ઉપાય વિના દ્રવ્યના સ્વભાવરૂપ-એવી જે (જ્ઞાન) જાણપણારૂપ શક્તિ તે-રૂપ (પુરુપુઝ્નીભવન) હું જીવવસ્તુ છું, અવિનશ્વર જ્ઞાનસ્વરૂપ છું-એવો અનુભવ કરતો થકો.-આવો છે સ્યાદ્વાદી.
૧૧-૨૫૭.
(શાર્દૂલવિક્રીડિત )
विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः। सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन्
स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ।। १२-२५८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com