________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
(અમેળ) ભ્રમ અર્થાત્ પરમાર્થશૂન્ય અભિમાનમાત્ર, તે રૂપે (વરત:) પ્રવર્તે છે. કેવો છે જાતિભેદભ્રમ? “ “વ: મદિરાં તૂરત ચંતિ'' (પુવ.) ચંડાલણીના પેટે ઊપજ્યો છે પરંતુ પ્રતિપાલિત બ્રાહ્મણના ઘરે થયો છે એવો જે છે તે (મવિર) સુરાપાનનો (ટૂરત ત્યનતિ) અત્યંત ત્યાગ કરે છે, અડતો પણ નથી, નામ પણ લેતો નથી, એવો વિરક્ત છે. શા કારણથી ? “ “બ્રાહ્મણત્વામિનાત'' (બ્રાહ્મણત્વ) “હું બ્રાહ્મણ” એવો સંસ્કાર, તેના (મિનાના) પક્ષપાતથી. ભાવાર્થ આમ છે કે-શૂદ્રાણીના પેટે ઊપજ્યો છું એવા મર્મને જાણતો નથી, “હું બ્રાહ્મણ, મારા કુળમાં મદિરા નિષિદ્ધ છે” એમ જાણીને મદિરા છોડી છે તે પણ વિચારતાં ચંડાળ છે; તેવી રીતે કોઈ જીવ શુભોપયોગી થતો થકોયતિક્રિયામાં મગ્ન થતો થકો-શુદ્ધોપયોગને જાણતો નથી, કેવળ યતિક્રિયા માત્ર મગ્ન છે, તે જીવ એવું માને છે કે “હું તો મુનીશ્વર, અમને વિષયકષાયસામગ્રી નિષિદ્ધ છે” એમ જાણીને વિષયકષાયસામગ્રીને છોડ છે, પોતાને ધન્યપણું માને છે, મોક્ષમાર્ગ માને છે, પરંતુ વિચાર કરતાં એવો જીવ મિથ્યાષ્ટિ છે, કર્મબંધને કરે છે, કાંઈ ભલાપણું તો નથી. “ “કન્ય: તથા પર્વ નિત્યં બ્રાતિ'' (અન્ય:) શૂદ્રાણીના પેટે ઊપજ્યો છે, શૂદ્રનો પ્રતિપાલિત થયો છે, એવો જીવ (તયા) મદિરાથી (પ) અવશ્યમેવ (નિત્યં જ્ઞાતિ) નિત્ય સ્નાન કરે છે અર્થાત્ તેને અતિ મગ્નપણે પીએ છે. શું જાણીને પીએ છે? “ “સ્વયં શૂદ્ર: તિ'' “હું શૂદ્ર, અમારા કુળમાં મદિરા યોગ્ય છે' એવું જાણીને. આવો જીવ, વિચાર કરતાં, ચંડાળ છે. ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ જીવ અશુભોપયોગી છે, ગૃહસ્થક્રિયામાં રત છે-“અમે ગૃહસ્થ, મને વિષય-કષાય ક્રિયા યોગ્ય છે” એવું જાણીને વિષય-કષાય સેવે છે તે જીવ પણ મિથ્યાદષ્ટિ છે, કર્મબંધ કરે છે, કેમ કે કર્મજનિત પર્યાયમાત્રને પોતારૂપ જાણે છે, જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી. ર-૧૦૧.
(ઉપજાતિ)
हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद्बन्धमार्गाश्रितमेकमिष्टं સ્વયં સનતં તુ વન્ધદેતુ:ો રૂ-૧૦૨ાા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com