SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પરિશિષ્ટ પ૯૯ (શાર્દૂત્રવિહિત) बाह्यार्थग्रहणस्वभावभरतो विष्वग्विचित्रोल्लसज्ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुट्यन्पशुर्नश्यति। एकद्रव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसयनेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित्।। २५० ।। નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત જ્ઞય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞયવસ્તુથી ભિન્ન એવા ) [તચ સ્વતત્ત્વ પૃશત્] પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે. ભાવાર્થ-એકાંતવાદી એમ માને છે કે વિશ્વ (-સમસ્ત વસ્તુઓ ) જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાંતવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્યાદ્વાદી તો એમ માને છે કે જે વસ્તુ પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતસ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, પરંતુ પર શેયોના સ્વરૂપથી અતસ્વરૂપ છે અર્થાત્ પર યોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન આ પ્રમાણે પરરૂપથી અતપણાનો ભંગ કહ્યો. ૨૪૯. (હવે ત્રીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થ:- [પશુ:] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ વહ્ય–અર્થપ્રદ–સ્વભાવ–મરત:] બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના ( જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે, [વિશ્વ—વિત્રિ-3d1–ણેયાવર–વિશીર્વ–શ]િ ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતા અનેક પ્રકારના યાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને (અર્થાત્ અનેક યોના આકારો જ્ઞાનમાં જણાતાં જ્ઞાનની શક્તિને છિન્નભિન્નખંડ-ખંડરૂપ-થઈ જતી માનીને) [ મત: ત્રુત્યન] સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ-અનેકરૂપ થઈ જતો થકો ) [નશ્યતિ] નાશ પામે છે; [ગનેન્તવિત્] અને અનેકાંતનો જાણનાર તો, [ સા ક્ષત્તિ કવિતા –દ્રવ્યતયા] સદાય ઉદિત ( – પ્રકાશમાન) એકદ્રવ્યપણાને લીધે [ મેવશ્વનું ધ્વસન] ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ જ્ઞયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો ), [ મ્ ગવાણિત-અનુભવનું જ્ઞાનમ્] જે એક છે (-સર્વથા અનેક નથી) અને જેનું અનુભવન નિબંધ છે એવા જ્ઞાનને [પશ્યતિ] દેખે છે-અનુભવે છે. ભાવાર્થ-જ્ઞાન છે તે શેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy