________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
પ૬૩
सञ्चेतये १३५ । नाहमस्थिरनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३६ । नाहमादेयनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३७। नाहमनादेयनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३८। नाहं यश:कीर्तिनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १३९ । नाहमयशःकीर्तिनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४०। नाहं तीर्थकरत्वनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४१।
नाहमुच्चैर्गोत्रकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४२। नाहं नीचैर्गोत्रकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४३।
नाहं दानान्तरायकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४४। नाहं लाभान्तरायकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४५। नाहं भोगान्तरायकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४६ । नाहमुपभोगान्तरायकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४७। नाहं वीर्यान्तरायकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १४८।
અસ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૬. હું આયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૭. હું અનાદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૮. હું યશકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૯. હું અયશકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪). હું તીર્થંકરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૪૧.
હું ઉચ્ચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૪૨. હું નીચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૩.
હું દાનાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૪૪. હું લાભાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૫. હું ભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૬. હું ઉપભોગતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૭. હું વીર્યંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ ચતું છું. ૧૪૮. (આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com