________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫૮
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
कर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६४। नाहमाहारकशरीराङ्गोपाङ्गनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६५। नाहमौदारिकशरीरबन्धननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६६। नाहं वैक्रियिकशरीरबन्धननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६७। नाहमाहारकशरीरबन्धननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६८। नाहं तैजसशरीरबन्धननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ६९। नाहं कार्मणशरीरबन्धननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७०। नाहमौदारिकशरीरसङ्घातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७१। नाहं वैक्रियकशरीरसङ्घातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७२। नाहमाहारकशरीरसङ्घातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७३। नाहं तैजसशरीरसङ्घातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७४ । नाहं कार्मणशरीरसङ्घातनामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७५। नाहं समचतुरस्रसंस्थाननामकर्मफलं भुजे, चेतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७६। नाहं न्यग्रोधपरिमण्डलसंस्थाननामकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ७७।
ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૪. હું આહારકશરીરઅંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૫. હું ઔદારિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૬. હું વૈકિયિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૬૭. હું આહારકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૮. હું તૈજસશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૯. હું કાશ્મણશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છે. ૭૦. હું ઔદારિકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૧. હું વૈક્રિયિકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૨. હું આહારકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૩. હું તૈજસશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૪. હું કાશ્મણશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૫. હું સમચતુરગ્નસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૬. હું ચોધપરિમંડલસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૭૭. હું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com