________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫૬
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
सञ्चेतये
૨૦૧
सञ्चेतये
૪૦૦
नाहं
नाहमरतिनोकषायवेदनीयमोहनीयकर्मफलं चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३८। नाहं शोकनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३९ । नाहं भयनोकषायवेदनीयमोहनीयकर्मफलं મુખ્તે, चैतन्यात्मानमात्मानमेव जुगुप्सानोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४१। नाहं स्त्रीवेदनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४२। नाहं पुंवेदनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ૪૦ नाहं नपुंसकवेदनोकषायवेदनीयमोहनीयकर्मफलं મુખ્તે, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४४।
મુખ્તે,
नाहं नरकायुःकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४५ । नाहं तिर्यगायु:कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४६ । नाहं मानुषायुःकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ૪૭ | नाहं देवायुः कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४८ ।
नाहं नरकगतिनामकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ४९ । नाहं
આત્માને જ સંચેતું છું. ૩૭. હું અતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૮. હું શોકનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૩૯. હું ભયનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૦. હું જુગુપ્સાનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૧. હું સ્ત્રીવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૨. હું પુરુષવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૩. હું નપુંસકવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફ્ળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૪.
હું નરક-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૫. હું તિર્યંચ-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૬. હું મનુષ્ય-આયુર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું ૪૭. હું દેવ-આયુકર્મના ફળને નથી ભોગવતો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૮.
હું નરકગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com