________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫૪
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
नाहं सातवेदनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १५। नाहमसातवेदनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १६ ।
नाहं सम्यक्त्वमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १७। नाहं मिथ्यात्वमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १८। नाहं सम्यक्त्वमिथ्यात्वमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १९ । नाहमनन्तानुबन्धिक्रोधकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २०। नाहमप्रत्याख्यानावरणीयक्रोधकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २१। नाहं प्रत्याख्यानावरणीयक्रोधकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २२। नाहं संज्वलनक्रोधकषायवेदनीयमोहनीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २३। नाहमनन्तानुबन्धिमानकषायवेदनीयमोहनीयकर्मफलं મુખ્ત, चैतन्यात्मानमात्मानमेव
सञ्चेतये
૨૪) नाहमप्रत्याख्यानावरणीयमानकषायवेदनीयमोहनीयकर्मफलं
મુખે, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २५। नाहं प्रत्याख्यानावरणीयमान
હું શાતાવેદનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૫. હું અશાતાવેદનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૬.
હું સમ્યકત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૭. હું મિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૮. હું સમ્યકત્વમિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૯. હું અનંતાનુબંધિક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૨૦. હું અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૧. હું પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. રર. હું સંજ્વલનક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૩. હું અનંતાનુબંધિમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૪. હું અપ્રત્યાખ્યાનાવરણીયમાનકપાયવેદનયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૨૫. હું પ્રત્યાખ્યાનાવરણીય માનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com