________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫૨
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
अथ सकलकर्मफलसंन्यासभावनां नाटयति
(ગા ) विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव।
सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।। २३० ।। नाहं मतिज्ञानावरणीयकर्मफलं भुजे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १।
પૂર્વોક્ત રીતે [āાતિ5 સમસ્ત” વર્ગ] ત્રણે કાળનાં સમસ્ત કર્મોને [પાચ] દૂર કરીને-છોડીને, [શુદ્ધનય–ગવર્નાન્ડી] શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને [ વિત્નીન–મોદ:] વિલીનમોહ (અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું [ અથ] હવે [ વિવારે: રહિત વિન્માત્રમ્ ગાત્માન] (સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને [અવનવૅ ] અવલંબું છું. ૨૨૯.
હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે:
( ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય-અર્થનું કાવ્ય કહે છે:-)
શ્લોકાર્થ - (સમસ્ત કર્મફળની સંન્યાસભાવના કરનાર કહે છે કે-) [ – વિષ——નાનિ] કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ [મમ મુમ્િ અન્તરેન વ ] મારા ભોગવ્યા વિના જ [ વિમાનન્દુ] ખરી જાઓ; [ મદમ્ ચૈતન્ય—માત્માનમ્ માત્માનમ્ ૩ સન્વેત] હું (મારા) ચૈતન્યસ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું-અનુભવું છું.
ભાવાર્થ-જ્ઞાની કહે છે કે જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતાદ્રષ્ટાપણે જાણું–દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર-જાણનાર જ હોઉં.
અહીં એટલું વિશેષ જાણવું કે-અવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં તો આવું જ્ઞાન-શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે. ૨૩).
(હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે:-)
હું (જ્ઞાની હોવાથી) મતિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું અર્થાત એકાગ્રપણે અનુભવું છું. (અહીં “ચેતવું' એટલે અનુભવવું, વેદવું, ભોગવવું. “સ” ઉપસર્ગ લાગવાથી, “સંચેતવું” એટલે “એકાગ્રપણે અનુભવવું” એવો અર્થ અહીં બધા પાઠોમાં સમજવો.) ૧. હું શ્રુત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com