________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૪૩
(ાર્યા) मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२६ ।।
ભંગને *૧૩૩'ની સમસ્યાથી-સંજ્ઞાથી-ઓળખી શકાય. ૨ થી ૪ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી બળે લગાવ્યાં. એ રીતે બનેલા આ ત્રણ ભંગોને, “ડર”ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૫ થી ૭ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ ત્રણ ભંગોને ‘૩૧”ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૮ થી ૧૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બન્ને લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને “ર૩ની સંજ્ઞાવાળા ભંગો તરીકે ઓળખી શકાય. ૧૧ થી ૧૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બન્ને લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને “૨૨”ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૨૦ થી ૨૮ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બન્ને લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને “૨૧'ની સંજ્ઞાવાળા ભંગો તરીકે ઓળખી શકાય. ૨૯ થી ૩૧ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને “૧૩”ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૩ર થી ૪૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બન્ને લગાવ્યાં. આ નવ ભંગોને ૧ર 'ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૪૧ થી ૪૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને “૧૧'ની સંજ્ઞાથી ઓળખી શકાય. બધા મળીને ૪૯ ભંગ થયા.)
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ ય મદમ્ મોદીનું કાર્ષમ] જે મેં મોથી અર્થાત્ અજ્ઞાનથી (ભૂત કાળમાં) કર્મ કર્યા, [ તત્ સમસ્તમ્ પ » પ્રતિભ્ય ] તે સમસ્ત કર્મને
* કૃત, કારિત, અનુમોદના-એ ત્રણે લીધા તે બતાવવા પ્રથમ “૩’નો આંકડો મૂકવો,
અને પછી મન, વચન, કાયા-એ ત્રણે લીધા તે બતાવવા તેની પાસે બીજો “૩'નો આંકડો મૂકવો. આ રીતે “૩૩ની સમસ્યા થઈ.
* કૃત, કારિત, અનુમોદના ત્રણે લીધાં તે બતાવવા પ્રથમ “૩'નો આંકડો મૂકવો; અને
પછી મન, વચન, કાયામાંથી બે લીધા તે બતાવવા “૩”ની પાસે “ર”નો આંકડો મૂકવો. એ રીતે “૩ર ની સંજ્ઞા થઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com