________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૦૩
जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि। तह पासगो दु ण परस्स पासगो पासगो सो दु।। ३५७ ।। जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि। तह संजदो दु ण परस्स संजदो संजदो सो दु।। ३५८ ।। जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि। तह दंसणं दु ण परस्स दंसणं दंसणं तं तु।। ३५९ ।। एवं तु णिच्छयणयस्स भासिदं णाणदंसणचरित्ते। सुणु ववहारणयस्स य वत्तव्यं से समासेण ।। ३६० ।। जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण। तह परदव्वं जाणदि णादा वि सएण भावेण।। ३६१ ।। जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण। तह परदव्वं पस्सदि जीवो वि सएण भावेण।। ३६२ ।।
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, દર્શક નથી ત્યમ પર તણો, દર્શક ખરે દર્શક તથા; ૩પ૭.
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા, સંયત નથી ત્યમ પર તણો, સંયત ખરે સંયત તથા; ૩૫૮.
જ્યમ સેટિકા નથી પ૨ તણી, છે સેટિકા બસ સેટિકા, દર્શન નથી ત્યમ પર તણું, દર્શન ખરે દર્શન તથા. ૩૫૯.
એમ જ્ઞાન-દર્શન-ચરિતવિષયક કથન નિશ્ચયનય તણું; સાંભળ કથન સંક્ષેપથી એના વિષે વ્યવહારનું. ૩૬૦.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાય એ રીતે જાણતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૧.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, આત્માય એ રીતે દેખતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com