________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૯૧
केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो। जम्हा तम्हा कुव्वदि सो वा अण्णो व णेयंतो।।३४५ ।। केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो। जम्हा तम्हा वेददि सो वा अण्णो व णेयंतो।।३४६ ।। जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो। सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो।।३४७ ।। अण्णो करेदि अण्णो परिभुजदि जस्स एस सिद्धंतो। सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो।।३४८ ।।
कैश्चित्तु पर्यायैर्विनश्यति नैव कैश्चित्तु जीवः। यस्मात्तस्मात्करोति स वा अन्यो वा नैकान्तः।। ३४५ ।।
પામે છે” એવી કલ્પના દ્વારા [ બન્ય: રોતિ] “અન્ય કરે છે અને [કન્ય: મું] અન્ય ભોગવે છે” [તિ કાન્ત: મા વારસુ એવો એકાંત ન પ્રકાશો.
ભાવાર્થ: દ્રવ્યની અવસ્થાઓ ક્ષણે ક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધમતી એમ માને છે કે “દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે'. આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થાવાન પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? એ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવવાથી શૂન્યનો પ્રસંગ આવે છે. ૨૦૭.
હવે ગાથાઓમાં અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિકવાદને સ્પષ્ટ રીતે નિષેધે છેઃ
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, તેથી કરે છે તે જ કે બીજો-નહીં એકાંત છે. ૩૪૫.
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, જીવ તેથી વેદે તે જ કે બીજો-નહીં એકાંત છે. ૩૪૬.
જીવ જે કરે તે ભોગવે નહિ-જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અહંતના મતનો નથી. ૩૪૭.
જીવ અન્ય કરતો, અન્ય વેદ-જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અહતના મતનો નથી. ૩૪૮
ગાથાર્થઃ- [વરમાત્] કારણ કે [ નીવ: ] જીવ [ વશિત્ પર્યા. તુ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com